gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રાના ચુલી ગામે પાણીના અભાવે ૩૦૦થી વધુ છોડ પર સંક્ટ | More than 300 plants in Chuli village o…

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રાના ચુલી ગામે પાણીના અભાવે ૩૦૦થી વધુ છોડ પર સંક્ટ | More than 300 plants in Chuli village o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– તંત્રને રજૂઆતો છતાં પણ સમસ્યાની ઉપેક્ષા 

– અનુસૂચિત જાતિના સ્માશાનમાં પાણીના અગવડતાના કારણે છોડ સુકાઇ જવાની સંભાવના 

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામે અનુસૂચિ જાતિના સ્માશાનમાં પાણીના અભાવે ૩૦૦થી વધુ છોડ સુકાઇ રહ્યાં છે. પાણીની પાઇપલાઇનના વાલ્વમાં ખામી હોવાથી છોડ સુકાઇ રહ્યો હોવાથી પાણીની લાઇન ફરી શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. 

ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામે અનુસુચિત જાતિના સ્માશાનના વિકાસ માટે ૨૦૨૪૦૨૦૨૫ માં ૪૯,૫૦૦ના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી. પરંતુ પાઇપલાઇન નાખવાના કામને હજૂ માંડ ૮ મહિને પૂર્ણ થયું છે. ત્યાં પાણી પહોંચાડવા માટે પાઇપ લાઇન નાખવામાં આવેલી વાલ્વમાં ક્ષતિઓ ઉભી થઇ હતી. જયારે આ તરફ અનુસૂચિત જાતિના સ્માશાનમાં પાણીની પાઇપ લાઇન નાખી હોવાતી સ્થાનિકો દ્વારા અંદાજે ૩૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ પાણીના વાલ્વમાં ક્ષતિ થતાં હવે પાણીની આવક બંધ થઇ ગઇ છે. વૃક્ષારોપણ કરેલા ૩૦૦થી વધુ છોડ પર સંક્ટ સર્જાયું છે. 

સ્થાનિક લોકો દ્વારા પાણીની લાઇન હોવાછતાં અને છોડ પર સંક્ટથી બચાવવા માટે એક કિલોમીટર દૂરથી પાણી લાવવામાં આવી રહ્યું  છે. પરંતુ સ્થાનિક નાગરિકો દ્વારા અનેક વખત પાણીની પાઇપ લાઇન ફરીથી શરૂ કરવા માટે લેખિત રજૂઆત કરવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા ઉપેક્ષા સેવામાં આવી રહ્યાનો આક્ષેપ કરાયો છે અને તાત્કાલિક છોડમાં પાણી આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો દોર: આગામી ત્રણ દિવસ અનેક જિલ્લાઓમાં યલો ઍલર્ટની આગાહી | gujarat weather for…
GUJARAT

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો દોર: આગામી ત્રણ દિવસ અનેક જિલ્લાઓમાં યલો ઍલર્ટની આગાહી | gujarat weather for…

March 9, 2026
બાર કાઉન્સિલની ચૂંટણીમાં માથાકૂટ, અધિકારીએ રાજીનામું આપવાની ધમકી આપતા મતગણતરી અટકી | Ruckus During G…

ગાંધીના ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી, ફોન કરોને તરત હાજર… ગાંધીનગરમાં કેજરીવાલના પ્રહાર | Kejriwal…

Next Post
સુરેન્દ્રનગરમાં આરોગ્ય વિભાગના 1200 કર્મચારીઓ 2 મહિનાથી પગારથી વંચિત | 1200 health department employ…

સુરેન્દ્રનગરમાં આરોગ્ય વિભાગના 1200 કર્મચારીઓ 2 મહિનાથી પગારથી વંચિત | 1200 health department employ...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

આજે ભાવનગર મહાપાલિકાની છેલ્લી સાધારણ સભા, વિપક્ષ પડતરો પ્રશ્નો ઉઠાવી શાસકોને ઘેરશે

વિરમગામમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા | 5 people caught gambling in Viramgam

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચના પાલેજ ખાતે રિક્ષામાં બકરી ઉઠાવી જતા શખ્સને ગ્રામજનોએ ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો | Villagers ca…

6 months ago
નિફ્ટીમાં  IT સેક્ટરનું વેઇટેજ 26 વર્ષના તળિયે

3 weeks ago
મહારાષ્ટ્રના થાણેમાં સરકારી શાળામાં 10મા ધોરણની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી | thane go…

2 months ago
મહેમદાવાદમાં બંધ મકાનમાંથી રૂ.1.95 લાખના મત્તાની ચોરી | Rs 1 95 lakh worth of liquor stolen from a l…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News