gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેમદાવાદમાં બંધ મકાનમાંથી રૂ.1.95 લાખના મત્તાની ચોરી | Rs 1 95 lakh worth of liquor stolen from a l…

G METRO NEWS by G METRO NEWS
January 23, 2026
in GUJARAT
0 0
0
મહેમદાવાદમાં બંધ મકાનમાંથી રૂ.1.95 લાખના મત્તાની ચોરી | Rs 1 95 lakh worth of liquor stolen from a l…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જિલ્લાના શહેરી વિસ્તારોમાં તસ્કરોનો તરખાટ

કોઈ જાણભેદુ ચાવીથી તાળું ખોલી મકાનનો અસલ દસ્તાવેજ સહિત તિજોરી સાફ કરી ગયો

નડિયાદ: મહેમદાવાદ શહેરમાં ધોળા દહાડે મકાનનું તાળું ખોલી કોઇ જાણભેદુ તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના (કિંમત રૂ.૧,૯૫,૦૦૦), મકાનનો અસલ દસ્તાવેજ ચોરી ફરાર થયું હતું. આ બનાવ અંગે ચોરી થયાના બનાવના ૩૬ દિવસ બાદ મકાન માલિકે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મહેમદાવાદ શહેરમાં બંધ મહાદેવની સામે ઈકબાલ સ્ટ્રીટ સામે આવેલા મકાનમાં અજીમુદિન પઠાણ એકલા રહે છે. તા.૧૭-૧૨-૨૫ની સવારે ૧૦ વાગ્યે મકાનને તાળું મારી તેઓ બહાર ગામ ગયા હતા અને સાંજે સાડા પાંચ વાગે ઘરે પાછો ફર્યા હતા. ત્યારે તેઓએ છુપાવી રાખેલી ચાવીઓથી તિજોરી ખોલીને જોતા તેમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી આવી ન હતી. આ તિજોરીમાંથી સોનાના દોરા નંગ ૨, સોનાના પાટલા નંગ બે, સોનાના ઝુમ્મર નંગ ચાર, સોનાની કડી નંગ ચાર, સોનાની બુટ્ટી નંગ બે, સોનાની વીંટી નંગ છ, ચાંદીના છડા નંગ ચાર તેમજ રોકડા રૂ.૨૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૯૫,૦૦૦ ની મત્તા અને મકાનનના અસલ દસ્તાવેજની ચોરી થઈ હતી. 

મકાનના દરવાજાનું તાળું તેમજ તિજોરીનું તાળું તોડયા વગર તેમજ ચીજ વસ્તુઓ વેર વિખેર કર્યા વગર અસલ ચાવીથી મકાનનું તાળું તેમજ અસલ ચાવીથી તિજોરીનું તાળું ખોલી ચોરી થયાના બનાવને પગલે તેઓએ ઘરમાં તેમજ અન્ય તપાસ કરાવડાવી હતી. પરંતુ સોનાના દાગીના તેમજ મકાનનો અસલ દસ્તાવેજ મળી આવ્યો ન હતો.જેથી ચોરીની ઘટનાના ૩૬ દિવસ બાદ અજિમુદિન ગુલામ મયુદ્દીન પઠાણે મહેમદાવાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
લો-ગાર્ડન,મીઠાખળીના રોડ ડેવલપ કરવા ૧૦૦ કરોડનો ખર્ચ, કયાં-કેટલી ફૂટપાથ રાખવી એની ચોકકસ પોલીસી જ નથી |…

લો-ગાર્ડન,મીઠાખળીના રોડ ડેવલપ કરવા ૧૦૦ કરોડનો ખર્ચ, કયાં-કેટલી ફૂટપાથ રાખવી એની ચોકકસ પોલીસી જ નથી |...

ખેડા જિલ્લામાં ઠંડીનો ચમકારો, લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી | Cold snap in Kheda district minimum tempera…

ખેડા જિલ્લામાં ઠંડીનો ચમકારો, લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી | Cold snap in Kheda district minimum tempera...

રાણપુરની આરએમપી કંપનીમાં પરચેઝ મેનેજર દંપતી દ્વારા રૃ.1.65 કરોડની છેતરપિંડી | Purchase manager coupl…

રાણપુરની આરએમપી કંપનીમાં પરચેઝ મેનેજર દંપતી દ્વારા રૃ.1.65 કરોડની છેતરપિંડી | Purchase manager coupl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વીજ સંચાલિત વાહનો પર ઈમ્પોર્ટ ટેરિફ ઘટાડવા સરકારની વિચારણા | Government considering reducing import …

વીજ સંચાલિત વાહનો પર ઈમ્પોર્ટ ટેરિફ ઘટાડવા સરકારની વિચારણા | Government considering reducing import …

1 year ago
ગુજરાતના 1.20 લાખ રત્નકલાકારો બેકારીના ભરડામાં, સંતાનોની સ્કૂલ ફી ભરવા પણ પૈસા નથી | 1 2 lakh gujara…

ગુજરાતના 1.20 લાખ રત્નકલાકારો બેકારીના ભરડામાં, સંતાનોની સ્કૂલ ફી ભરવા પણ પૈસા નથી | 1 2 lakh gujara…

1 year ago
દારૂની 1220 બોટલ અને બીયરના 72 ટીન સાથે 2 શખ્સ ઝડપાયા | 2 men arrested with 1220 bottles of liquor a…

દારૂની 1220 બોટલ અને બીયરના 72 ટીન સાથે 2 શખ્સ ઝડપાયા | 2 men arrested with 1220 bottles of liquor a…

11 months ago
વડોદરાના નવાપુરામાં ફરી વીજીએલનો સપાટો, વધુ 22 ગ્રાહકોના ગેસ કનેક્શન કપાયા | VGL strikes again in Na…

વડોદરાના નવાપુરામાં ફરી વીજીએલનો સપાટો, વધુ 22 ગ્રાહકોના ગેસ કનેક્શન કપાયા | VGL strikes again in Na…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News