gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રાના જશમતપુર પાસે કેનાલમાં પડેલા પિતા-પુત્રની સપ્તાહથી શોધખોળ | Search for father and son wh…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રાના જશમતપુર પાસે કેનાલમાં પડેલા પિતા-પુત્રની સપ્તાહથી શોધખોળ | Search for father and son wh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પૂરતા
સંસાધનો ના અભાવે સાયફનમાં શોધખોળ જોખમી

પૂરતા
સંસાધનોના અભાવે સાયફનમાં શોધખોળ જોખમી
,
એનડીઆરએફ ટીમ પ્રયત્નશીલ

ધ્રાંગધ્રા – 
ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે ગત ૨૭ નવેમ્બરના રોજ ૩૫
વર્ષીય મહેશભાઈ દાદરેચા (ઠાકોર)એ ૯ વર્ષી પુત્ર દેવરાજ સાથે નર્મદા કેનાલમાં
ઝંપલાવ્યું હતું. આ ઘટનાના એક સપ્તાહ બાદ પણ તેમના મૃતદેહ મળ્યા નથી. ફાયર ફાઈટર
,
સ્થાનિક તરવૈયા અને શઘઇખની ટીમ દ્વારા સઘન શોધખોળ ચાલુ છે.

ઘટના
બાદ તરત જ ફાયર ફાઈટરની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ શરૃ કરી હતી. કેનાલમાં
પાણીનો પ્રવાહ વધુ હોવાથી બે દિવસ સુધી પાણીની આવક પણ બંધ કરવામાં આવી હતી. તેમ
છતાં મૃતદેહ ન મળતાં
, ત્રણ દિવસ બાદ ૩૦મી નવેમ્બરે એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી.
એનડીઆરએફ ટીમના પાંચ દિવસના પ્રયાસ બાદ પણ મૃતદેહ મળી નહીં આવતા પરિવારજનો અને
ગ્રામજનોની આશા પૂર્ણ થઈ રહી છે.

ગ્રામજનોના
જણાવ્યા મુજબ કેનાલમાં ૮ ફૂટ લંબાઈ ધરાવતું નાળુ (સાયફન) છે. જેમાં બંને પિતા અને
પુત્રનો મૃતદેહ ફસાયા હોવાની આશંકા છે. પરંતુ એનડીઆરએફ ટીમ પાસે પૂરતા સંસાધનો
નહીં હોવાથી નાળામાં જવું ખતરનાક સાબિત થઈ શકે છે. જોકે
, જિલ્લા કલેક્ટરના
આદેશને લઈ એનડીઆરએફની ટીમે હજુ પણ મૃતદેહને શોધવાનો પ્રયત્ન યથાવત રાખ્યો છે. જોકે
,
પરિવારજનો અને ગ્રામજનોમાં હવે આશા ઓછી થઈ રહી છે. એક અઠવાડિયાથી
મૃતદેહની રાહ જોઈ રહેલા પરિવારજનોએ તંત્ર દ્વારા કરવામાં આવેલા અથાગ પ્રયત્નો બદલ
આભાર વ્યક્ત કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…
GUJARAT

May 12, 2026
આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear

બે લાખની લાંચ લેતા પકડાયેલ આરોપીની જામીન અરજી રદ | Bail application of accused caught taking bribe o…

Next Post
સતત 5મા દિવસે ઈન્ડિગો સંકટમાં, અમદાવાદમાં 19 સહિત આજે પણ દેશભરમાં અનેક ફ્લાઈટ્સ રદ | indigo crisis d…

સતત 5મા દિવસે ઈન્ડિગો સંકટમાં, અમદાવાદમાં 19 સહિત આજે પણ દેશભરમાં અનેક ફ્લાઈટ્સ રદ | indigo crisis d...

પ. બંગાળમાં આજે બાબરી મસ્જિદનો પાયો નાખશે હુમાયુ કબીર, કહ્યું – સરકાર પાસેથી 1 રૂપિયો નહીં લઉં… | …

પ. બંગાળમાં આજે બાબરી મસ્જિદનો પાયો નાખશે હુમાયુ કબીર, કહ્યું - સરકાર પાસેથી 1 રૂપિયો નહીં લઉં... | ...

વોર્નર બ્રધર્સની માલિક બની નેટફ્લિક્સ, જાણો કેટલામાં થઈ ડીલ, ભારત પર શું અસર થશે? | Netflix becomes …

વોર્નર બ્રધર્સની માલિક બની નેટફ્લિક્સ, જાણો કેટલામાં થઈ ડીલ, ભારત પર શું અસર થશે? | Netflix becomes ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: રાજસ્થાનના સવાઈ માધોપુરમાં મોટી દુર્ઘટના, નદીમાં બોટ પલટતા અનેક લોકો ડૂબ્યા | Major Accident …

9 months ago
અહો આશ્ચર્યમ…. આંબાના એક જ વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ, ધારી તાલુકાના ખેડૂતનો સફળ પ્રયોગ | Amreli 1…

1 year ago
વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની ભૂમિકા મજબૂત થતી જોવા મળશે | India’s role in the global supply chain w…

3 months ago
મધ્ય પ્રદેશની હૉસ્પિટલમાં મોટું કૌભાંડ? નકલી ડૉક્ટરે 15 દર્દીના ઓપરેશન કર્યા, સાતના મોત | MP Hospita…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News