gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રાના જસાપરમાં ગૌચર જમીન પર ભૂમાફિયાઓનો કબજો યથાવત્ | Land mafia continues to occupy grazing …

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રાના જસાપરમાં ગૌચર જમીન પર ભૂમાફિયાઓનો કબજો યથાવત્ | Land mafia continues to occupy grazing …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સ્થાનિક
તંત્રએ સરકારી કાગળ પર સુધારો કરી સંતોષ માન્યો

રાજકીય
વગ ધરાવતા ભૂમાફિયાઓ સામે સ્થાનિક તંત્રના ઇરાદાપૂર્વક ઢીલી નીતિ રાખતું હોવાની
ચર્ર્ચા

ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રા તાલુકાના
જસાપર ગામે નર્મદા કેનાલને અડીને આવેલી કરોડોની કિંમતની ગૌચર જમીન પચાવી પાડવાનું
મોટું કૌભાંડ સામે આવ્યું છે. ભેચડા રોડ પર સર્વે નંબર ૩૬૨ની આ જમીનને અગાઉ
ભૂમાફિયાઓએ મેલી મુરાદ સાથે ખાનગી માલિકીના ૭/૧૨ના ઉતારામાં ચડાવી દીધી હતી.

રજૂઆત
બાદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યએ આ જમીનને ખાનગી નામેથી હટાવી ફરી ગૌચર જાહેર
કરી હતી. જોકે
, આ સુધારો માત્ર સરકારી ચોપડે જ સીમિત રહ્યો છે, કારણ
કે સ્થળ પર હજુ પણ ગેરકાયદેસર કબજો યથાવત છે અને ત્યાં વાવેતર પણ કરવામાં આવ્યું
છે.

સ્થાનિકોમાં
ચર્ચાઈ રહ્યું છે કે આ જમીન પર કબજો જમાવનાર શખ્સો રાજકીય વગ ધરાવે છે
, જેના કારણે તાલુકા પંચાયત
કે તલાટી મંત્રી દબાણ હટાવવાની હિંમત કરી રહ્યા નથી. નિયમ મુજબ ગૌચરની જમીન ખુલ્લી
કરાવવાની જવાબદારી સ્થાનિક તંત્રની છે
, પરંતુ અહીં ઈરાદાપૂર્વક
ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી હોય તેવું જણાય છે. કૌભાંડ ઉજાગર થયાના એક વર્ષ બાદ પણ
ભૂમાફિયાઓ બેખોફ જમીનનો ઉપયોગ કરી રહ્યા છે
, ત્યારે હવે તંત્ર
આ કિંમતી જમીન ક્યારે મુક્ત કરાવશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગરમાં 3 દિવસ કમોસમી વરસાદના યલો એલર્ટથી ખેડૂતો ચિંતિત | Farmers worried over yellow alert …
GUJARAT

સુરેન્દ્રનગરમાં 3 દિવસ કમોસમી વરસાદના યલો એલર્ટથી ખેડૂતો ચિંતિત | Farmers worried over yellow alert …

March 17, 2026
લખતરના ભાથરીયાની સીમમાં દુર્લભ નેપાળી ગરૃડ ઇજાગ્રસ્ત મળ્યું | Rare Nepali eagle found injured in Bha…

સુરેન્દ્રનગરમાં સોમાવરે 20667 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી | 20 667 students took the board exam…

Next Post
ઊંચા તાપમાનની સાથોસાથ ઈન્ડકશનનો વપરાશ વધતા વીજ માંગમાં વધારો | Increased electricity demand due to i…

ઊંચા તાપમાનની સાથોસાથ ઈન્ડકશનનો વપરાશ વધતા વીજ માંગમાં વધારો | Increased electricity demand due to i...

સીદસર રોડ પરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liq…

સીદસર રોડ પરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liq...

વર્તમાન મોસમ માટે ખાંડના ઉત્પાદન અંદાજમાં સાધારણ ઘટાડો કરાયો | Sugar production estimate for current…

વર્તમાન મોસમ માટે ખાંડના ઉત્પાદન અંદાજમાં સાધારણ ઘટાડો કરાયો | Sugar production estimate for current...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની ફરિયાદ | two cheater duped huge money f…

1 month ago
પાકિસ્તાનની ‘નાપાક’ હરકત, LoC પર સતત 7મા દિવસે સીઝફાયર ભંગ, ભારતનો સજ્જડ જવાબ | Pakistan’s ‘nefariou…

11 months ago
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અજમેર ટ્રિપલ મર્ડર કેસમાં વોન્ટેડ ત્રણ આરોપીઓની કરી ધરપકડ | Ahmedabad Crime B…

7 months ago
ઇપીએસ-95 પેન્શનરોને ઓછું પેન્શન મળતા વિરોધ નોંધાવ્યો | EPS 95 pensioners protest against low pension

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News