gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની ફરિયાદ | two cheater duped huge money f…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in GUJARAT
0 0
0
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની ફરિયાદ | two cheater duped huge money f…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

ઘુમામાં આવેલી ખેડૂતની જમીન પર પ્રીવીલોન ગુ્રપના નામે ફ્લેટ અને શોપની સ્કીમની જાહેરાત કરીને લોભામણી ઓફર આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર જયદીપ કોટક અને હિરેન કારિયા વિરૂદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં વધુ બે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં આકર્ષક કિંમતે ફ્લેટ અને શોપનું વેચાણ કરીને બે કરોડ રૂપિયા જેટલી રકમ લઇને પરત નહી કરીને અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હતી. આ અગાઉ પણ બંને આરોપીઓ વિરૂદ્ધ છેતરપિંડીની અનેક ફરિયાદ થતા ખાસ એસઆઇટીની રચના કરીને તપાસ કરવામાં આવી હતી.

અમદાવાદ જિલ્લાના ધંધુકાના ગુજાર ગામમાં રહેતા શાંતિભાઇ જાવદે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે અમદાવાદમાં દુકાન ખરીદીને રોકાણ કરવા  ઇચ્છતા હતા. તેમના જમાઇએ જણાવ્યું હતું કે ઘુમા ગામની સીમમાં પ્રીવીલોન ગુ્રપની રિચમન્ડ ૨૨ નામની ૨૨માળની એક સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. જેથી તેમણે જઇને તપાસ કરતા સાઇટ પર જયદીપ કોટક (રહે. એપલવુડ ટાઉન શીપ,સનાથલ) નામનો વ્યક્તિ મળ્યો હતો.

ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની ફરિયાદ 2 - imageતેણે પોતાની ઓળખ બિલ્ડર તરીકે આપી હતી. તેણે જણાવ્યું હતું કે બે-ત્રણ બેડરૂમની ૨૨ માળની બિલ્ડીંગ અને ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન બનાવવામાં આવશે. શાંતિભાઇએ દુકાન લેવાની વાત કરતા તેમને પહેલા પેમેન્ટના બદલામાં  વ્યાજબી ભાવ કરી આપવાનું કહીને નાણાં લીધા હતા. આ ઉપરાંત, અન્ય લોકોને પણ દુકાન આપવાનું કહીને  આશરે ૧.૦૫ કરોડ રૂપિયા લીધા હતા. ત્યારબાદ રોકાણકારોને જયદીપ કોટક એને હિરેન કારિયાનું કૌભાંડ સોમે આવ્યું હતું. જેમાં તેમણે એક જ દુકાન અનેક લોકોને વેચાણે આપી હતી. 

અન્ય ફરિયાદમાં સાઉથ બોપલમાં આવેલા સન સાઉથ રેઇઝ એપાર્ટમેન્ટમાં રહેતા જયદીપ ગાથા હાલ તે સ્થળે રહે છે. તે બિલ્ડીંગમાં તિરાડ પડી ગઇ હોવાથી અન્ય એપાર્ટમેન્ટમાં જવા માંગતા હતા અને તેમને પ્રીવીલોનની સ્કીમ પંસદ આવતા તેમણે ફ્લેટ બુક કરાવ્યો હતો.

પરંતુ, નાણાં લીધા બાદ પણ  બાંધકામ શરૂ ન થતા તપાસ કરતા બંને બિલ્ડરોએ છેતરપિંડી કર્યાની જાણ થઇ હતી. જયદીપભાઇ સાથે અન્ય લોકોના ૧.૧૭ કરોડ રૂપિયા લઇને  ફ્લેટ બુકીંગના નામે છેતરપિંડી આચરવામાં આવી હતી. બોપલ પોલીસે હાલ બંને ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાના છૈડા ગામે યુવતી અને તેના મિત્રો પર 4 લોકોનો ધોકા વડે હુમલો
GUJARAT

નાના છૈડા ગામે યુવતી અને તેના મિત્રો પર 4 લોકોનો ધોકા વડે હુમલો

May 15, 2026
પેટ્રોલ-ડીઝલ બચાવવા AMC ના અધિકારીઓ માટે કાર પુલીંગ કરવા આદેશ કરાયો | Save petrol and diesel
GUJARAT

પેટ્રોલ-ડીઝલ બચાવવા AMC ના અધિકારીઓ માટે કાર પુલીંગ કરવા આદેશ કરાયો | Save petrol and diesel

May 15, 2026
મિશન મિલિયન ફાઈવની તૈયારી વચ્ચે અમદાવાદમાં એક વર્ષમાં૨૨૭ વૃક્ષ ગેરકાયદે કાપી નંખાયા | Amid preparati…
GUJARAT

મિશન મિલિયન ફાઈવની તૈયારી વચ્ચે અમદાવાદમાં એક વર્ષમાં૨૨૭ વૃક્ષ ગેરકાયદે કાપી નંખાયા | Amid preparati…

May 15, 2026
Next Post
કેનેડાના વિઝાના નામે દંપતિ લાખો રૂપિયા લઇને ફરાર થઇ ગયાની ફરિયાદ | Canada resident couple duped mone…

કેનેડાના વિઝાના નામે દંપતિ લાખો રૂપિયા લઇને ફરાર થઇ ગયાની ફરિયાદ | Canada resident couple duped mone...

બગદાણા કેસમાં જયરાજ આહીર સહિત 6 લોકોના જામીન મંજૂર, મોડી સાંજે જેલ મુક્ત થાય તેવી શક્યતા | jayraj ah…

બગદાણા કેસમાં જયરાજ આહીર સહિત 6 લોકોના જામીન મંજૂર, મોડી સાંજે જેલ મુક્ત થાય તેવી શક્યતા | jayraj ah...

વડોદરા જિલ્લાના પવિત્ર યાત્રાધામ નારેશ્વરના ઘાટ પર મગરે દેખા દીધી | A crocodile was spotted at the g…

વડોદરા જિલ્લાના પવિત્ર યાત્રાધામ નારેશ્વરના ઘાટ પર મગરે દેખા દીધી | A crocodile was spotted at the g...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પી.એમ.ઈ-ડ્રાઈવ સ્કીમ અંતર્ગત AMTS, BRTS માટે એક હજાર ઈલેકટ્રિક બસોને મંજૂરી અપાઈ | Under the PME Dri…

પી.એમ.ઈ-ડ્રાઈવ સ્કીમ અંતર્ગત AMTS, BRTS માટે એક હજાર ઈલેકટ્રિક બસોને મંજૂરી અપાઈ | Under the PME Dri…

2 months ago
બંધારણનું ઉલ્લંઘન થતું હોય તેવા પુરાવા આપો, હાલ દખલની જરૂર નથી: વક્ફ એક્ટ અંગે સુપ્રીમ કોર્ટ | Provi…

બંધારણનું ઉલ્લંઘન થતું હોય તેવા પુરાવા આપો, હાલ દખલની જરૂર નથી: વક્ફ એક્ટ અંગે સુપ્રીમ કોર્ટ | Provi…

12 months ago
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬

3 weeks ago
નારી ગામ નજીક ટ્રક અને બાઇક અથડાતા યુવાનનું મોત | A young man died after a truck and a bike collided…

નારી ગામ નજીક ટ્રક અને બાઇક અથડાતા યુવાનનું મોત | A young man died after a truck and a bike collided…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News