gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રાના વાવડી ગામે પાવરગ્રીડ કંપની અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ | Clashes between power grid company …

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રાના વાવડી ગામે પાવરગ્રીડ કંપની અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ | Clashes between power grid company …
1
VIEWS
Share on FacebookShare on Twitter

સરકારી
હુકમ વગર ખાનગી કંપની દ્વારા ખેતરમાં ઘુસી નુકસાન પહોંચાડતા હોવાનો આક્ષેપ

ધ્રાંગધ્રા – 
ધ્રાંગધ્રા પંથકમાં પાવરગ્રીડ કંપની ફરી વિવાદમાં આવી છે.
વાવડી ગામમાં કંપનીના કર્મચારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થવાનો મામલો સામે આવે છે.
ખેડૂતોએ સરકારી હુકમ વગર ખાનગી કંપની દ્વારા ખેતરમાં ઘુસી નુકસાન પહોંચાડતા હોવાનો
આક્ષેપ કર્યો છે.

ધ્રાંગધ્રાના
કંકાવટી ગામે પાવરગ્રીડ કંપનીના કર્મચારીની કામગીરી ખેડૂતોએ અટકાવી હતી અને ખાનગી
કંપનીના કર્મચારીઓ અને ખેડૂતો વચ્ચે રકઝક પણ થઈ હતી. જે બનાવની શાહી હજુ સુકાઈ નથી
ત્યાં ફરી એકવાર ધ્રાંગધ્રાના વાવડી ગામે પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓ અને ખેડૂતો
વચ્ચે ઘર્ષણ થયું હતું.

વાવડી
ગામે પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓ વીજ વાયરનું કામ કરવા માટે ખેતરમાં જતા જ ૧૫થી ૨૦
ખેડૂતો એકત્ર થયા હતા અને કંપનીએ ખેડૂતોને પુરૃ વળતર ચુકવ્યું નહોવાનું જણાવ્યું
હતું. ખેડૂતોનો રોષ જોઇ કંપનીના કર્મચારીઓએ કામ પડતું મુકવું પડયું હતું. જો કે આ
વખતે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી થતી હોવાથી ખેડૂતો સાથે ઘર્ષણ થાય તે પહેલા જ
પોલીસ ખડે પગે રહી હતી. જ્યારે ખેડૂતો દ્વારા સરકારી હુકમ વગર કર્મચારીઓ ગેરકાયદે
પોતાના ખેતરોમાં ઘૂસી કામગીરી કરતા હોવાનો આક્ષેપ કર્યોે હતો અને આ મામલે ખાનગી
કંપની દ્વારા અન્ય જિલ્લાઓની જેમ ધ્રાંગધ્રા તાલુકામાં પણ ખાનગી કંપની દ્વારા
ખેડૂતોને નુકસાની અંગે પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

32 વર્ષના ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર અનુનય સૂદનું અમેરિકામાં રહસ્યમય મોત

આપણે દેહને ઓળખવાના પાટીયાને બદલે ‘હું શુધ્ધ આત્મા છું’ તેવી ઓળખ કેળવીએ | Instead of identifying with…

આપણે દેહને ઓળખવાના પાટીયાને બદલે 'હું શુધ્ધ આત્મા છું' તેવી ઓળખ કેળવીએ | Instead of identifying with...

બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિક્રમજનક ૬૫ ટકા મતદાન | bihar first phase election 65 pc voting

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CBSE ધોરણ 10નું પરિણામ જાહેર, 93.6% વિદ્યાર્થીઓ સફળ, છોકરીઓએ મેદાન માર્યું | CBSE 10th Result 2026 D…

4 months ago
વડોદરામાં વોર્ડ નંબર 10 ના મહિલા કોર્પોરેટરને રીપીટ કરતા ઉમેદવાર યોગ્ય નથી ના બેનરો લાગતા વિવાદ | Co…

લોકસભાની બેઠકો 850 કરાશે મહિલાઓ માટે 273 અનામત | Lok Sabha seats to be increased to 850 273 reserved…

દિવાળીની રજાઓ બાદ અમદાવાદ સોના-ચાંદી બજારમાં મોટાપાયે ધોવાણ | Massive erosion in Ahmedabad gold and …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News