gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રામાં જોગાસર તળાવના લોકાર્પણમાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ ભાંગરો વાટયો | Minister Darshanaben…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રામાં જોગાસર તળાવના લોકાર્પણમાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ ભાંગરો વાટયો | Minister Darshanaben…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મંત્રીના અજ્ઞાનભર્યા નિવેદનની વીડિયો ક્લિપ વાયરલ

– મંત્રીએ વર્ષો જૂના ‘જોગાસર’ તળાવનું નામ નવું પાડયું હોવાનું નિવેદન આપતા હાસ્યસ્પદ સ્થિતિ

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરમાં પૌરાણિક માનવામાં આવતા જોગાસર તળાવને નગરપાલિકા દ્વારા અંદાજે રૂ.૦૪ કરોડના ખર્ચે રિનોવેશન અને પાસે આવેલા ગાર્ડનમાં વિકાસ કાર્ય હાથ ધર્યું હતું. જે અંગે ગત તા. ૦૫ માર્ચના રોજ જોગાસર તળાવ અને ગાર્ડનને શહેરીજનો માટે ખુલ્લું મૂકવાના કાર્યક્રમ સાથે અન્ય રૂ.૬.૩૫ કરોડના શહેરી વિકાસ અને સ્વરછતાના કામોના ખાતમુહુર્ત કાર્યક્રમ દરમિયાન રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે આ કાર્યક્રમ દરમિયાન મંત્રીનું પ્રવચન શરૂ થતા જ ધ્રાંગધ્રા નગરપાલિકાની ટીમના કાર્યને બિરદાવ્યું હતું પરંતુ પોતાના વક્તવ્યમાં મંત્રીએ ભાંગરો વાટયો હતો. આ તકે મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે નગરપાલિકાની ટીમે તળાવનું રિનોવેશન કરી તેનું નવું નામ જોગાસર તળાવ રાખવામાં આવ્યું છે. પરંતુ મંત્રીને ખબર જ નથી કે વર્ષોેથી આ તળાવનું નામ જોગાસર તળાવ જ હતું તેમા નવું શું કર્યું ? આ તરફ મંત્રીના નિવેદનથી સામે બેઠેલા શહેરીજનોમાં પણ તળાવનું નવું નામ જોગાસર તળાવ રાખ્યું તો જૂનું નામ શું હતું ? તેવા પ્રશ્નો સાથે હાસ્યપદ વાતાવરણ ઊભું થયું હતું. 

આમ રાજ્ય કક્ષાના મંત્રી ધ્રાંગધ્રા શહેરમાં ૧૦ કરોડના વિકાસના કામનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં ભાંગરો વાટયો હોવાની વીડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જ્યારે મંત્રીના આ નિવેદનને લઈ વિપક્ષ દ્વારા પણ સોશિયલ મીડિયામાં મંત્રીના નિવેદન સામે પ્રશ્ન ઊભા કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…
GUJARAT

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

March 7, 2026
સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…
GUJARAT

સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

March 7, 2026
વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું દુષ્કર્મ | vadodara ajwa road …
GUJARAT

વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું દુષ્કર્મ | vadodara ajwa road …

March 7, 2026
Next Post
મ્યુ. ફંડો દ્વારા ઇક્વિટીની ખરીદી ત્રણ વર્ષના તળિયે | Equity purchases by mutual funds hit three yea…

મ્યુ. ફંડો દ્વારા ઇક્વિટીની ખરીદી ત્રણ વર્ષના તળિયે | Equity purchases by mutual funds hit three yea...

ઢસા ગામના યુવાન સાથે રૂ. 17.53 લાખની છેતરપિંડી | A youth from Dhasa village was cheated of Rs 17 53 …

ઢસા ગામના યુવાન સાથે રૂ. 17.53 લાખની છેતરપિંડી | A youth from Dhasa village was cheated of Rs 17 53 ...

રસોડાના બજેટ પર યુદ્ધની અસર: ઘરેલું ગેસ સિલિન્ડર ₹60 અને કોમર્શિયલ ₹115 મોંઘો | LPG Gas Cylinder Pri…

રસોડાના બજેટ પર યુદ્ધની અસર: ઘરેલું ગેસ સિલિન્ડર ₹60 અને કોમર્શિયલ ₹115 મોંઘો | LPG Gas Cylinder Pri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુથી લઈને અમૃતસર સુધી અનેક વિસ્તારોમાં બ્લેક આઉટ, ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા | pak…

જમ્મુથી લઈને અમૃતસર સુધી અનેક વિસ્તારોમાં બ્લેક આઉટ, ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા | pak…

10 months ago
વડોદરા કોર્પોરેશનના ફૂડ શાખાની કામગીરી : 25થી વધુ વેપારીના ખાદ્ય પદાર્થોના નમુના સબ સ્ટાન્ડર્ડ, હવે …

વડોદરા કોર્પોરેશનના ફૂડ શાખાની કામગીરી : 25થી વધુ વેપારીના ખાદ્ય પદાર્થોના નમુના સબ સ્ટાન્ડર્ડ, હવે …

11 months ago
તૃણમૂલ કોંગ્રેસના મહિલા સાંસદ મહુઆ મોઈત્રાએ કર્યા લગ્ન, બીજેડીના નેતાને બનાવ્યાં જીવનસાથી | mahua mo…

તૃણમૂલ કોંગ્રેસના મહિલા સાંસદ મહુઆ મોઈત્રાએ કર્યા લગ્ન, બીજેડીના નેતાને બનાવ્યાં જીવનસાથી | mahua mo…

9 months ago
બિહારમાં એનડીએને બહુમતી, મહાગઠબંધન વિપક્ષમાં : એક્ઝિટ પોલ

બિહારમાં એનડીએને બહુમતી, મહાગઠબંધન વિપક્ષમાં : એક્ઝિટ પોલ

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News