gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તૃણમૂલ કોંગ્રેસના મહિલા સાંસદ મહુઆ મોઈત્રાએ કર્યા લગ્ન, બીજેડીના નેતાને બનાવ્યાં જીવનસાથી | mahua mo…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2025
in INDIA
0 0
0
તૃણમૂલ કોંગ્રેસના મહિલા સાંસદ મહુઆ મોઈત્રાએ કર્યા લગ્ન, બીજેડીના નેતાને બનાવ્યાં જીવનસાથી | mahua mo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mahua Moitra Married With Pinaki Mishra: તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી) સાંસદ મહુઆ મોઈત્રા (Mahua Moitra)એ જર્મનીમાં લગ્ન તંતાણે બંધાયા છે. બીજૂ જનતા દળ (બીજેડી)ના પૂર્વ સાંસદ પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા છે. મહુઆએ ત્રણ મેના રોજ પિનાકી સંગ લગ્ન કર્યા હતાં. પિનાકી બીજેડીમાંથી ચાર વખત સાંસદ રહી ચૂક્યા છે. પ્રથમ વખત 1996માં સાંસદ બન્યા હતાં. ત્યારબાદ 2009થી 2019 સુધી સાંસદ રહ્યા હતાં. જ્યારે મહુઆ મોઈત્રા પ્રથમ વખત 2019માં સાંસદ પદે ચૂંટાયા હતાં. હાલ તેઓ પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગરમાંથી સાંસદ છે.

જર્મનીમાં લગ્ન, તસવીરો વાઈરલ

મીડિયા રિપોર્ટ અનુસાર, 3 મેના રોજ મહુઆ મોઈત્રાએ જર્મનીમાં અંગત લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતાં. સોશિયલ મીડિયા પર વાઈરલ તસવીરમાં મહુઆ મોઈત્રા જર્મનીમાં પારંપારિક પરિધાન અને સોનાના ઘરેણાંમાં પતિ સાથે જોવા મળી છે. અંગત મહેમાનોની હાજરીમાં બંનેએ લગ્ન કર્યા હોવાના અહેવાલ છે. જો કે, સત્તાવાર ધોરણે મહુઆ મોઈત્રાએ લગ્ન વિશે કોઈ માહિતી આપી નથી.

મહુઆ મોઈત્રાનું ભૂતકાળ ચર્ચામાં રહ્યું છે

મહુઆ મોઈત્રાનું અંગત જીવન અગાઉ પણ અનેક વખત ચર્ચામાં આવ્યું છે. મોઈત્રાએ અગાઉ ડેનમાર્કના ફાઈનાન્સર લાર્સ બ્રોરસન સાથે લગ્ન કર્યા હતાં. ત્યારબાદ તેમના છૂટાછેડાં થઈ ગયા હતાં. ત્યારબાદ ત્રણ વર્ષ સુધી વકીલ જય અનંક દેહાદ્રઈ સાથે પ્રેમ સંબંધમાં હતાં. બાદમાં બંને છૂટા પડ્યા હતાં.

તૃણમૂલ કોંગ્રેસના મહિલા સાંસદ મહુઆ મોઈત્રાએ કર્યા લગ્ન, બીજેડીના નેતાને બનાવ્યાં જીવનસાથી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પૂર, વાવાઝોડું, ભૂકંપ અને દાવાનળનો કહેર, 10 વર્ષમાં વિશ્વમાં 26.48 કરોડ લોકો બેઘર | natural disaster…

પૂર, વાવાઝોડું, ભૂકંપ અને દાવાનળનો કહેર, 10 વર્ષમાં વિશ્વમાં 26.48 કરોડ લોકો બેઘર | natural disaster...

શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ તેજી, સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો, રેટ કટની અપેક્ષાએ રિયાલ્ટી શેર્સમાં ઉછા…

શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ તેજી, સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો, રેટ કટની અપેક્ષાએ રિયાલ્ટી શેર્સમાં ઉછા...

નાસભાગ માટે અલ્લુ અર્જુનની ધરપકડ થઈ શકે તો કર્ણાટકના CM અને DyCMની કેમ નહીં?, ભાજપનો સવાલ | If Allu …

નાસભાગ માટે અલ્લુ અર્જુનની ધરપકડ થઈ શકે તો કર્ણાટકના CM અને DyCMની કેમ નહીં?, ભાજપનો સવાલ | If Allu ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત હાઈકોર્ટે PSIની ભરતીમાં વિષય દીઠ 40 ટકા ગુણ મેળવવાનો ગૌણ સેવા પસંદગી બોર્ડના નિર્ણયને માન્ય ર…

ગુજરાત હાઈકોર્ટે PSIની ભરતીમાં વિષય દીઠ 40 ટકા ગુણ મેળવવાનો ગૌણ સેવા પસંદગી બોર્ડના નિર્ણયને માન્ય ર…

9 months ago
અમદાવાદમાં સહકારી સંસ્થાઓ દ્વારા “નમો પોસ્ટકાર્ડ અભિયાન”

અમદાવાદમાં સહકારી સંસ્થાઓ દ્વારા “નમો પોસ્ટકાર્ડ અભિયાન”

10 months ago
રૂ.12 હજારના ડ્રગ્સ સાથે યુવક પકડાયો ટ્રેનમાંથી રૂ.99 હજારનો ગાંજો પકડાયો | A tori ren ekkewe safeie…

રૂ.12 હજારના ડ્રગ્સ સાથે યુવક પકડાયો ટ્રેનમાંથી રૂ.99 હજારનો ગાંજો પકડાયો | A tori ren ekkewe safeie…

3 weeks ago
ગોવાની નાઇટ ક્લબમાં આગનું તાંડવ : 25 લોકોનાં મોત | Fire breaks out at Goa nightclub: 25 dead

ગોવાની નાઇટ ક્લબમાં આગનું તાંડવ : 25 લોકોનાં મોત | Fire breaks out at Goa nightclub: 25 dead

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News