gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રા અને પાટડી રણમાં કમોસમી વરસાદથી અગરિયાને ભારે નુકસાન | Unseasonal rains in Dhrangadhra and…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રા અને પાટડી રણમાં કમોસમી વરસાદથી અગરિયાને ભારે નુકસાન | Unseasonal rains in Dhrangadhra and…
1
VIEWS
Share on FacebookShare on Twitter

રણમાં
દર વર્ષે ૩૦ લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે

વરસાદ
પડતાં મીઠાના તૈયાર કરેલા પાટા તેમજ સોલાર પ્લેટને નુકસાન ઃ નુકસાનીનું વળતર
આપવાની માંગ

સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, પાટડી – અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી
સિસ્ટમના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ પડયો છે. કમોસમી વરસાદને પગલે કચ્છના નાના
રણ તરીકે ઓળખાતા વિસ્તારમાં ૧૦૦૦ જેટલા અગરિયાઓને ભારે નુકસાન થયું છે. મીઠાના
પાટામાં થયેલા નુકસાનીને લઇ વિશેષ સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી પણ
અગરીયાઓમાં માંગ ઉઠવા પામી છે.

ધ્રાંગધ્રા
અને પાટડી તાલુકાના રણ વિસ્તાર અંદાજે ૪૯૫૩ ચોરસ કિલોમિટર વિસ્તારમાં ફેલાયેલ છે
જેને કરછના નાના રણ તરીકે પણ ઓળખાય છે. અગરીયાઓ ચોમાસાના ૦૪ મહિના દરમિયાન રણની
બહાર રહે છે જયારે બાકીના ૦૮ મહિના રણમાં જ રહી તનતોડ મહેનત કરી મીઠું પકવે
છે.  આ નાના રણમાં દર વર્ષે ૩૦ લાખ ટન મીઠાનું
ઉત્પાદન થાય છે. ત્યારે ધ્રાંગધ્રા અને પાટડી તાલુકામાં છેલ્લા ૦૪ દિવસથી પડી
રહેલા કમોસમી વરસાદને પગલે અગરિયાઓના તૈયાર કરેલા મીઠાના પાટા ધોવાઈ ગયા છે. હજુ
પણ વાવાઝોડા અને વરસાદની આગાહી છે. આથી અગરિયાઓ વધુ નુકસાનની ચિંતામાં છે. તંત્ર
દ્વારા નુકસાનની કોઈ તપાસ થઈ નથી.

વિશેષ
સહાય પેકેજ જાહેર કરવા માંગ(બોક્સ)

સમગ્ર
દેશમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં અને તેમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી
તાલુકામાં થાય છે પરંતુ કુદરત પણ જાણે અગરીયાઓથી રૃઠી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે
સરકાર દ્વારા અગરીયાઓને થયેલા નુકસાનને ધ્યાને લઈને વિશેષ સહાય પેકેજ જાહેર કરવામાં
આવે તેવી પણ અગરીયાઓમાં માંગ ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છે કે મે મહિનામાં પણ કમોસમી
વરસાદથી નુકસાન વેઠવું પડયું હતું ત્યારે ચાલુ વર્ષે બીજી વાર નુકસાની વેઠવાનો વારો
આવ્યો છે.

ચૂંટણી
ટાણે જ નેતાઓ અગરીયાની મુલાકાત લેતા રોષ (બોક્સ)

કરછના
નાના રણ વિસ્તારમાં હજારો અગરીયાઓ વર્ષોેથી મીઠું પકવી પરિવારનું ગુજરાન ચલાવે છે
અને રણમાં પ્રાથમિક સુવિધાઓ સહિત અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવા છતાંય
સ્થાનિક ધારાસભ્ય કે સાંસદ માત્ર ચૂંટણી ટાણે જ રણ વિસ્તારની મુલાકાત લેતા હોવાથી
અગરીયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ ચર્ચામાં આવેલી હરણીથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરાવાળા રૃટેથી નહિ નીકળે | p…
GUJARAT

કોમી છમકલું થયા બાદ ચર્ચામાં આવેલી હરણીથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરાવાળા રૃટેથી નહિ નીકળે | p…

March 25, 2026
સુરતના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીનો વડોદરામાં ગળા ફાસો ખાઇ આપઘાત | physiotherapy student suicide hims…
GUJARAT

સુરતના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીનો વડોદરામાં ગળા ફાસો ખાઇ આપઘાત | physiotherapy student suicide hims…

March 25, 2026
મહિલાના વિડીયો વાઇરલ કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા : ત્રણ લાખનો દંડ | Accused who made woman’s vide…
GUJARAT

મહિલાના વિડીયો વાઇરલ કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા : ત્રણ લાખનો દંડ | Accused who made woman’s vide…

March 25, 2026
Next Post
ડાકોર મંદિરમાં પરંપરાગત ગોપાષ્ટમી ઉત્સવની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ | Traditional Gopashtami festival …

ડાકોર મંદિરમાં પરંપરાગત ગોપાષ્ટમી ઉત્સવની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ | Traditional Gopashtami festival ...

માર્ચ 2026 સુધીમાં હવે સ્માર્ટફોન પર કોલરના નામ પણ જોવા મળશે | By March 2026 caller names will now b…

માર્ચ 2026 સુધીમાં હવે સ્માર્ટફોન પર કોલરના નામ પણ જોવા મળશે | By March 2026 caller names will now b...

ઠાસરા તાલુકામાં ફરી વરસાદથી ડાંગરનો પાક ધોવાઇ ગયો | Paddy crop washed away by rain again in Thasra t…

ઠાસરા તાલુકામાં ફરી વરસાદથી ડાંગરનો પાક ધોવાઇ ગયો | Paddy crop washed away by rain again in Thasra t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના 15 જિલ્લામાં આજે રાત્રે 10 વાગ્યા સુધી ભારે વરસાદનું ઍલર્ટ, મંગળવારે પણ માવઠાની આગાહી | Uns…

ગુજરાતના 15 જિલ્લામાં આજે રાત્રે 10 વાગ્યા સુધી ભારે વરસાદનું ઍલર્ટ, મંગળવારે પણ માવઠાની આગાહી | Uns…

5 months ago

ઊંઘતા પહેલા આ વસ્તુનું વધારો સેવન, પેટની ચરબી તો ફટાફટ ઓગળવા માંડશે

6 months ago
આતશબાજીની રમઝટ સાથે આજે દિવાળી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે | Diwali festival will be celebrated…

આતશબાજીની રમઝટ સાથે આજે દિવાળી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે | Diwali festival will be celebrated…

5 months ago
VIDEO: સમોસાનું પેમેન્ટ ફેલ થયું તો વેપારીએ કોલર પકડી મુસાફરને ટ્રેનમાં ઉતારી લીધો | jabalpur statio…

VIDEO: સમોસાનું પેમેન્ટ ફેલ થયું તો વેપારીએ કોલર પકડી મુસાફરને ટ્રેનમાં ઉતારી લીધો | jabalpur statio…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News