gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઠાસરા તાલુકામાં ફરી વરસાદથી ડાંગરનો પાક ધોવાઇ ગયો | Paddy crop washed away by rain again in Thasra t…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
ઠાસરા તાલુકામાં ફરી વરસાદથી ડાંગરનો પાક ધોવાઇ ગયો | Paddy crop washed away by rain again in Thasra t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સતત ચાર દિવસથી કમોસમી વરસાદ 

ખેતરોમાં તૈયાર અને કાપણી કરેલો ડાંગરનો પાક ખેતરમાં તરવા લાગ્યો, કોહવાઇ જતા ખેડૂતોને આર્થિક ફટકો

ઠાસરા: ઠાસરા તાલુકામાં સતત ચાર દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ઠાસરા શહેર અને તાલુકામાં આજે બપોરે ફરી કમોસમી વરસાદ પડતા ડાંગરના પાકને સોથ વળી ગયો છે. અગાઉના વરસાદમાં બચેલા ડાંગરના પાકનેે આજે પડેલા વરસાદથી વ્યાપક નુકસાન થયું હતું. જેથી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની માગણી ઉઠી છે. 

ઠાસરા શહેરના ઉધમાતપુરા, શાહપુરા, સૈઢેલીયા, જલાનગર, બાધરપુરા સહિત વિસ્તારો અને નાના-મોટા કોતરીયા, ગુમડીયા, આગરવા સહિતના ગામોમાં ચાર દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ખેતરોમાં તૈયાર અને કાપણી કરેલો ડાંગર પલળી જતા કોહવાઇ ગયો છે. ડાંગર કોહવાઇ જતા ખેતરોમાં દુર્ગધ મારતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. 

ઠાસરા શહેર અને તાલુકામાં આજે બપોરના ૧૧થી ૨ વાગ્યા સુધી ધોધમાર વરસાદ પડયો હતો. ૨૫ ટકા ઉભેલી ડાંગર જમીનદોસ્ત થઇ ગઇ હતી. વરસાદના કારણે મુડિયાદ, વિસનગર, કાલસર મરઘાં કુઇ, નેસ, ભદ્વાસા, પાંડવણીયા, ધુણાદરા, જેસાપુરા, મીઠાપુરા, ભગવાનજીના મુવાડા, રતનજીના મુવાડા, જેસાપુરા મંજીપુરા, કંથરાઇ, રખિયાલ, જાખેડ, વણોતી, પીલોલ, રસુલપુર, ઔરંગપુરા, ગોડજ, ભરથરી, કેરીપુરા, ભાટ વાસણા, મોર આંબલી સહિતના ગામોમાં હજારો એકર જમીનમાં ડાંગર, કપાસ, એરંડા, તુવેર,મગફળી સહિતના ઉભા પાકને નુકસાન થયું છે. વરસાદના કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઇ ગયો હતો. દેવદિવાળીએ ડાંગરનો પાક તૈયાર થઇને આવી જશે તેવી આશા ખેડૂતોમાં બંધાઇ હતી. 

ઠાસરાના ઉધમાતપુરા ગામના ખેડૂતે જણાવ્યુ કે, ડાંગર સાંજે કારીને ઘરે આવ્યા હતા અને રાત્રિના સમયે વરસાદ આવ્યો હતો. ડાંગરનો પાક ઘાસ સાથે તરવા લાગ્યો હતો. મોંઘા ભાવના બિયારણ, મજૂરી, રાસાયણિક ખાતર નાખીને તૈયાર કરેલો ડાંગરનો પાકની કાપણી સમયે વરસાદ પડતા ખેડૂતોને વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જયારે ગળતેશ્વર તાલુકામાં પણ વરસાદના ડાંગરના પાકને નુકસાન થયું છે.

– 200 વીઘાથી વધુમાં ડાંગરનો પાક નષ્ટ થવાના આરે 

ઠાસરા પાલિકાના સ્માશન ( કૈલાશ) ભૂમિ પાસેના મોટા તળાવની પાળ પાસે વરસાદના કારણે ખેતરમાં આવેલા ૨૦૦ વીઘાથી વધારેમાં ડાંગરનો પાક મૃતપાય થઇ ગયો છે. ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CRPF જવાનના મૃત્યુના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, વીમા કંપનીને ‘પે એન્ડ રિકવર’નો આદેશ …
GUJARAT

CRPF જવાનના મૃત્યુના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, વીમા કંપનીને ‘પે એન્ડ રિકવર’નો આદેશ …

June 10, 2026
સુરતમાં ‘ભૂતિયા ડિમોલિશન’ની તપાસ સમિતિ પર ભાજપ ધારાસભ્યને ભરોસો નથી, સત્ય બહાર આવશે તે મોટો સવાલ | S…
GUJARAT

સુરતમાં ‘ભૂતિયા ડિમોલિશન’ની તપાસ સમિતિ પર ભાજપ ધારાસભ્યને ભરોસો નથી, સત્ય બહાર આવશે તે મોટો સવાલ | S…

June 10, 2026
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર 1.49 કરોડનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ, રાજકોટમાં થવાની હતી સપ્લાય | Vadod…
GUJARAT

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર 1.49 કરોડનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ, રાજકોટમાં થવાની હતી સપ્લાય | Vadod…

June 10, 2026
Next Post
સોના-ચાંદી આંચકા પચાવી ફરી ઉંચકાયા: રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ | Gold and silver recover aft…

સોના-ચાંદી આંચકા પચાવી ફરી ઉંચકાયા: રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ | Gold and silver recover aft...

કાળા ડીબાંગ વાદળો છતાં અમદાવાદમાં દિવસ દરમિયાન માત્ર ઝરમર વરસાદ વરસ્યો | Despite the black dark clou…

કાળા ડીબાંગ વાદળો છતાં અમદાવાદમાં દિવસ દરમિયાન માત્ર ઝરમર વરસાદ વરસ્યો | Despite the black dark clou...

બેંકિંગ, આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 593 પોઈન્ટ તૂટી 84404 | Profit booking in banking I…

બેંકિંગ, આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 593 પોઈન્ટ તૂટી 84404 | Profit booking in banking I...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં મોટો ઉલટફેર, અચાનક ટોપ-10થી બહાર થઈ દિગ્ગજ હસ્તી | /after bill gates no…

વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં મોટો ઉલટફેર, અચાનક ટોપ-10થી બહાર થઈ દિગ્ગજ હસ્તી | /after bill gates no…

10 months ago
જાણો વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ કયા દેશનો છે? ભારતના રેન્કિંગમાં મોટો ઉછાળો | henley passport i…

જાણો વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ કયા દેશનો છે? ભારતના રેન્કિંગમાં મોટો ઉછાળો | henley passport i…

5 months ago
નોકરિયાતો માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ: UPI આધારિત PF ઉપાડનું ટેસ્ટિંગ સફળ, હવે મિનિટોમાં ખાતામાં આ…

નોકરિયાતો માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ: UPI આધારિત PF ઉપાડનું ટેસ્ટિંગ સફળ, હવે મિનિટોમાં ખાતામાં આ…

3 weeks ago
અમેરિકામાં મોટો આતંકી હુમલો ટળ્યો, FBIએ પાંચમાંથી બે વ્યક્તિની કરી ધરપકડ, હથિયારો જપ્ત | 2 US citize…

અમેરિકામાં મોટો આતંકી હુમલો ટળ્યો, FBIએ પાંચમાંથી બે વ્યક્તિની કરી ધરપકડ, હથિયારો જપ્ત | 2 US citize…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News