gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રા શાકમાર્કેટ રોડ પર પાકગ કરવા બાબતે માથકૂટ | Controversy over parking on Dhrangadhra Vegeta…

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રા શાકમાર્કેટ રોડ પર પાકગ કરવા બાબતે માથકૂટ | Controversy over parking on Dhrangadhra Vegeta…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસે
લારી ધારકોને દૂર ખસેડતા અફરાતફરી

મારામારીમાં
એકને યુવકને ઇજા ઃ શાક માર્કેટમાં ટ્રાફિકની સમસ્યા ગંભીરતાથી ઉકેલવા માંગ

ધ્રાંગધ્રા – 
ધ્રાંગધ્રા શહેરના શાક માર્કેટ નજીક આવેલ જુમ્મા મસ્જિદ પાસે
બાઈક પાર્ક કરવા મુદ્દે છૂટા હાથની મારામારી થઈ હતી. આ મારામારીમાં એક વ્યક્તિને
ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બનાવને
પગલે ઇન્ચાર્જ પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોચ્યો હતો અને શાકભાજીની
લારીઓ તેમજ રોડની વચ્ચોવચ પાર્ક કરેલ વાહનોને દૂર કરવા જતા થોડા સમય માટે અફડા
તફડી મચી હતી. જો કે મારામારીની આ ઘટનાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ
ગોઠવી દેવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ શાકમાર્કેટ રોડ પર શાકભાજી
વેચાણ કરતા લારી ધારકને લારી રોડની સાઈડમાં લેવાનું કહેતા હેડ કોન્સ્ટેબલ સાથે
માથાકૂટ થઈ હતી જે અંગેનો ગુનો પણ પોલીસ મથકે નોંધાયો છે. ત્યારે વધુ એક વખત વાહન
પાર્ક કરવા મુદ્દે માથાકુટ સર્જાતા સ્થાનિક પોલીસ દ્વારા ગંભીરતાથી શાક માર્કેટ
રોડ પર ટ્રાફિક નિયમનની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જેસીબી અડફેટે બાવળાના લગદાણા ગામના પિતા-પુત્રને ગંભીર ઇજા | Father and son from Lagdana village of B…
GUJARAT

જેસીબી અડફેટે બાવળાના લગદાણા ગામના પિતા-પુત્રને ગંભીર ઇજા | Father and son from Lagdana village of B…

March 1, 2026
વઢવાણના ડાંગસીયા પરામાં મકાનમાંથી દારૃની ૯૨ બોટલ ઝડપાઇ | 92 bottles of liquor seized from a house in…

પંચમહાલના શહેરા-મોરવા રોડ પર છકડો પલટતાં બે વૃદ્ધોના મોત, બેસણામાં જતો પરિવાર શોકમાં ગરકાવ | Road Ac…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદ્યાર્થીઓના વિરોધ બાદ યુનિ.ની લો ફેકલ્ટીમાં ઈન્ટર્નશિપના નિયમોમાં બદલાવ | law faculty of msu chang…

6 months ago
તંત્રની બેદરકારીઃ અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર કોમનવેલ્થ ગેમ્સનું બેનર પડતા બે લોકોને ઈજા | Two peopl…

3 months ago
ભારે વરસાદ બાદ મુંબઈ ઠપ: પરીક્ષા મોકૂફ, ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ, મહારાષ્ટ્રમાં કુલ 12ના મોત | mahara…

જામનગર શહેરના વેપારીઓ સામે મનપાની સિંગલ યુઝ પ્લાસ્ટિકની ઝુંબેશ દરમિયાન 49 વેપારીઓ ઝપટે ચડ્યા : 22 હજ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News