gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારે વરસાદ બાદ મુંબઈ ઠપ: પરીક્ષા મોકૂફ, ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ, મહારાષ્ટ્રમાં કુલ 12ના મોત | mahara…

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in INDIA
0 0
0
ભારે વરસાદ બાદ મુંબઈ ઠપ: પરીક્ષા મોકૂફ, ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ, મહારાષ્ટ્રમાં કુલ 12ના મોત | mahara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mumbai Heavy Rain Updates: મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અનેક જિલ્લાઓમાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે અનેક ગામો સાથેના સંપર્ક તૂટ્યા છે. વિદર્ભમાં અમુક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાતાં સંપર્ક તૂટ્યો છે. મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે દરિયો જાણે રસ્તા પર આવી ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. મહારાષ્ટ્રમાં વરસાદના કારણે 12 લોકોના મોત થયા છે. નાંદેડમાં પૂરના કારણે 9 લોકોના મોત થયા છે. મુંબઈમાં દીવાલ ધસી પડતાં એક વ્યક્તિનું મોત થયુ છે. રાજ્યના અન્ય હિસ્સામાં વધુ બે મોત થયા હોવાનું આપત્તિ નિવારણ મંત્રી ગિરીશ મહાજને જણાવ્યું હતું.

મુંબઈનું જનજીવન ખોરવાયું

મૂશળધાર વરસાદના કારણે સેન્ટ્રલ રેલવે ખોરવાઈ છે. લોકલ ટ્રેનો પણ કલાકથી દોઢ કલાક મોડી ચાલી રહી છે. હાર્બર રેલવે લાઈન પર પાણી ભરાતાં ટ્રેનો 50-50 મિનિટ મોડી પડી છે. ચારેકોર પાણી ભરાતાં ટ્રાફિક જામની સમસ્યા પણ વધી છે. લોકો ઘરની બહાર નીકળવા અસક્ષમ બન્યા છે.

યુનિવર્સિટીની પરીક્ષા સ્થગિત કરાઈ

ભારે વરસાદને ધ્યાનમાં લેતાં મુંબઈ યુનિવર્સિટીએ આજે લેવાનારી પરીક્ષા સ્થગિત કરી છે. આજે સ્થગિત કરાયેલી યુનિવર્સિટીની આ પરીક્ષા હવે 23 ઓગસ્ટ, 2025ના રોજ યોજાશે. શાળા-કોલેજોમાં આજે પણ રજા આપવામાં આવી છે. BMCએ નીચાણવાળા વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. 

12થી વધુ લોકોના મોત

મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં 200મીમી વરસાદ વરસ્યો છે. વિકરોલીમાં સૌથી વધુ 255.5 મીમી વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાતા અત્યારસુધીમાં 12 લોકોના મોત થયા છે. અનેક ગુમ છે. બોરિવલી, અંધેરી, સાયન, દાદર, ચેમ્બુર, ગાંધી માર્કેટમાં કેડસમા પાણી ભરાયા છે. શાળા, કોલેજો અને ઓફિસોમાં જાહેર રજા આપવામાં આવી છે. 

આજે પણ આપ્યું રેડ એલર્ટ

હવામાન વિભાગે આજે પણ મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ડેપ્યુટી સીએમ અજિત પવારે સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલ રૂમની મુલાકાત લઈ દેખરેખ રાખી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ચિંચોલી ફાયર સ્ટેશનમાં 361 મીમી, કાદિવલી ફાયર સ્ટેશન મીમી, વસઈ પમ્પિંગ સ્ટેશન 240 મીમી, દાદર 300 મીમી, વડાલા મ્યુનિસિપલ સ્કૂલ 282 મીમી, સાઉથ ડિવિઝન 265 મીમી, વર્લી 250 મીમી વરસાદ પડ્યો છે. 

ભારે વરસાદ બાદ મુંબઈ ઠપ: પરીક્ષા મોકૂફ, ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ, મહારાષ્ટ્રમાં કુલ 12ના મોત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી | adb forecast on indian gdp
INDIA

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી | adb forecast on indian gdp

May 11, 2026
જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …
INDIA

જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …

May 11, 2026
મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી | Jannayak Vijay made 200 units of electric…
INDIA

મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી | Jannayak Vijay made 200 units of electric…

May 11, 2026
Next Post
આણંદમાં કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની હત્યા, અજાણ્યા શખસો ચપ્પુના ઘા ઝીંકી ફરાર | Anand congress ex c…

આણંદમાં કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની હત્યા, અજાણ્યા શખસો ચપ્પુના ઘા ઝીંકી ફરાર | Anand congress ex c...

કાશ્મીર પર દુ:ખોનું આભ ફાટ્યું: ભારે વરસાદ, ભૂસ્ખલનના કારણે 5 દિવસમાં 80ના મોત | srinagar 80 deaths …

કાશ્મીર પર દુ:ખોનું આભ ફાટ્યું: ભારે વરસાદ, ભૂસ્ખલનના કારણે 5 દિવસમાં 80ના મોત | srinagar 80 deaths ...

વડોદરામાં વિશ્વામિત્રી કાંઠે બાંધકામનો કાટમાળ ઠાલવતા લોકો સામે કાર્યવાહી કરી દંડ વસુલ કરાશે | Action…

વડોદરામાં વિશ્વામિત્રી કાંઠે બાંધકામનો કાટમાળ ઠાલવતા લોકો સામે કાર્યવાહી કરી દંડ વસુલ કરાશે | Action...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એર ઇન્ડિયાના સુરક્ષા ઓડિટની માગણી સુપ્રીમે ફગાવી | Supreme Court rejects Air India’s demand for safe…

એર ઇન્ડિયાના સુરક્ષા ઓડિટની માગણી સુપ્રીમે ફગાવી | Supreme Court rejects Air India’s demand for safe…

9 months ago
નવસારી જિલ્લાના આમધરા ગામ ખાતે ખેડુત મહિલાઓ દ્વારા ટ્રાન્સમિશન લાઈન માટેનો પ્રથમ ટોલ ફ્રી નંબર લોન્ચ…

નવસારી જિલ્લાના આમધરા ગામ ખાતે ખેડુત મહિલાઓ દ્વારા ટ્રાન્સમિશન લાઈન માટેનો પ્રથમ ટોલ ફ્રી નંબર લોન્ચ…

1 month ago
ખાડી દેશોમાં યુદ્ધ વચ્ચે ભારતીય શેર બજારમાં ભારે ઉથલપાથલ, સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો | US I…

ખાડી દેશોમાં યુદ્ધ વચ્ચે ભારતીય શેર બજારમાં ભારે ઉથલપાથલ, સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો | US I…

2 months ago
જામનગરમાં અંબર સિનેમા રોડ પર મોબાઇલ ફોનના શોરૂમમાંથી રૂ.9 લાખની કિંમતના 15 નંગ મોબાઈલ ફોનની ચોરી થયા…

જામનગરમાં અંબર સિનેમા રોડ પર મોબાઇલ ફોનના શોરૂમમાંથી રૂ.9 લાખની કિંમતના 15 નંગ મોબાઈલ ફોનની ચોરી થયા…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News