gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રા સરકારી લાઇબ્રેરી બહાર ગંદકીનું સામ્રાજ્યઃ લોકોને હાલાકી | Dirt reigns outside Dhrangadhra…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રા સરકારી લાઇબ્રેરી બહાર ગંદકીનું સામ્રાજ્યઃ લોકોને હાલાકી | Dirt reigns outside Dhrangadhra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાલિકાને
રજૂઆત છતાં નિયમિત સફાઈનો અભાવ

રાત્રીના
સમયે શાકભાજીની હરાજી કરતા વેપારીઓ કચરો ઠાલવતા હોવાની ફરિયાદ

ધ્રાંગધ્રા – 
ધ્રાંગધ્રાની ચરમાળીયા ગ્રાઉન્ડ ખાતે આવેલ સરકારી
લાઇબ્રેરીની બહાર કચરા અને ગંદકીના કારણે વાંચક વર્ગ મુશ્કેલી અનુભવી રહ્યો છે.
પાલિકાની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે.

ધ્રાંગધ્રાની
સરકારી લાઇબ્રેરીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી
કરતા યુવાનો વાંચન માટે આવે છે
,
પરંતુ લાઇબ્રેરી બહાર ચારે તરફ ગંદકી અને કચરાના ઢગ ખડકાયેલા રહે
છે. રાત્રિના સમયે શાકભાજીની હરાજી કરતા વેપારીઓ જાહેરમાં કચરો ઠાલવતા હોવાની
મુખ્ય ફરિયાદ છે
, જેના કારણે વાંચકોને લાઇબ્રેરી આવવામાં
ખચકાટ થાય છે.

લાઇબ્રેરીના
સત્તાધીશો દ્વારા નિયમિત સફાઈ માટે નગરપાલિકાના સેનિટેશન વિભાગને અનેક વખત રજૂઆતો
કરવા છતાં માત્ર એક-બે દિવસ જ સફાઈ થાય છે. વેપારીઓને કચરો જાહેરમાં ન નાખવા માટે
અલ્ટીમેટમ આપવા છતાં તંત્ર કોઈ કડક કાર્યવાહી કરતું નથી. આખરે
, લાઇબ્રેરીમાં આવતા વાંચક
વર્ગને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
, જેના પગલે તંત્ર
નિયમિત સફાઈ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફાર : 165 ડેપ્યુટી મામલતદારને ‘લોટરી’, 37 મામલતદારની બદલી | gujarat r…
GUJARAT

February 14, 2026
વલસાડના દરિયાકાંઠે દુનિયાની સૌથી નાની વ્હેલ અને મહાકાય કાચબો મૃત મળ્યાં, મોતનું કારણ જાણવા પોસ્ટમોર્…

આજથી ગ્રેઇન ATM શરૂ: લોકોને 24 કલાક રેશનિંગનું અનાજ મળશે, જાણો ક્યાં-ક્યાં શરૂઆત | Grain ATMs Launch…

Next Post
કોમન વેલ્થ ગેમ્સ-૨૦૩૦ માટે તડામાર તૈયારી, અમદાવાદમાં વસ્ત્રાલ ઉપરાંત પાંચ નવા સ્પોર્ટસ કોમ્પલેકસ બના…

કોમન વેલ્થ ગેમ્સ-૨૦૩૦ માટે તડામાર તૈયારી, અમદાવાદમાં વસ્ત્રાલ ઉપરાંત પાંચ નવા સ્પોર્ટસ કોમ્પલેકસ બના...

અમદાવાદ મ્યુનિ.સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં ૩૭ પ્રકારના ટેસ્ટ કરવા કોન્ટ્રાકટ અપાયો | Ahmedabad Muni…

અમદાવાદ મ્યુનિ.સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં ૩૭ પ્રકારના ટેસ્ટ કરવા કોન્ટ્રાકટ અપાયો | Ahmedabad Muni...

ગળથર ગામે આધેડના મોત મુદ્દે શખ્સને 7 વર્ષ સખત કેદની સજા | Man sentenced to 7 years rigorous imprison…

ગળથર ગામે આધેડના મોત મુદ્દે શખ્સને 7 વર્ષ સખત કેદની સજા | Man sentenced to 7 years rigorous imprison...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશિપમાં વડોદરાની દીકરીઓએ મેદાન માર્યું | Vadodara girls wins in the National…

4 months ago
વ્યાજે લીધેલા 1 કરોડની સામે 10 કરોડ માંગતા યુવાને ઘર છોડી દીધું | A young man left home demanding Rs…

3 months ago
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વચ્ચે મહિલાએ જજોને ‘મિલોર્ડ’ ની જગ્યાએ ‘ગાઈઝ’ કહ્યા, પછી જોવા જેવી થઈ! | wo…

1 month ago
ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા સહિત 9 રાજ્યોના શહેર બનશે વધુ સ્માર્ટ, કેન્દ્ર સરકારે કરી ખાસ તૈયારી…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News