gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વ્યાજે લીધેલા 1 કરોડની સામે 10 કરોડ માંગતા યુવાને ઘર છોડી દીધું | A young man left home demanding Rs…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
વ્યાજે લીધેલા 1 કરોડની સામે 10 કરોડ માંગતા યુવાને ઘર છોડી દીધું | A young man left home demanding Rs…
1
VIEWS
Share on FacebookShare on Twitter

2 વ્યાજખોરો સામે ગાંધીગ્રામ-2 પોલીસમાં ફરિયાદ : 40 ટકા વ્યાજે રકમ આપી : પઠાણી ઉઘરાણી કરી ખૂનની ધમકી આપ્યા અંગે બંને ભાઇઓ સામે નોંધાતો ગુનો

રાજકોટ, : 150 ફૂટ રીંગ ઉપર શિતલ પાર્ક પાસે શાસ્ત્રીનગર શેરી નં. 5માં રહેતા વિશાલ વિનુભાઇ વિરડા નામના યુવાનને 40 ટકા લેખે એક કરોડ રૂપિયા લીધા બાદ રૂા. 55 લાખ આપી દીધા હોવા છતાં વિજય મકવાણા અને તેના ભાઇ ભાવેશ મકવાણા નામના 2 વ્યાજખોરોએ વધુ રૂપિયા 10  કરોડની માંગણી કરી તેના ઘરે જઇ ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા વિશાલ ઘર છોડી ચાલ્યો ગયો હતો. ગાંધીગ્રામ-2 પોલીસે આ મામલે વિશાલના પિતા વિનુભાઇ (ઉ.વ. 60)ની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વિનુભાઇએ પોલીસને જણાવ્યું કે ગઇ તા. 11ના તેનો પુત્ર વિશાલ ઘરેથી કહ્યા વગર જતો રહ્યો હતો. જેથી આ મામલે બીજા દિવસે પોલીસમાં ગુમ થયાની નોંધ કરાવી હતી. જો કે બે દિવસ બાદ તા. 14ના એ પરત આવી ગયો હતો. તેને જવાનું કારણ પૂછાતા એવી વાત કરી હતી કે તેની સોસાયટીમાં રહેતા બંને આરોપીઓની ઓફિસ રામાપીર ચોકડી પાસે જાનકી કોમ્પ્લેક્સમાં જય દ્વારકાધિશ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ આવેલી છે. જેની પાસેથી વ્યાજે પૈસા લીધા હોય વ્યાજ ચડી જતાં તેની પાસેથી ઉઘરાણી કરતા હતા.  પરંતુ પૈસા આપી શકું તેવી હાલતમાં ન હોવાથી કંટાળી ઘર છોડી જતા રહ્યાનું કહ્યું હતું. 

આથી તેણે પુત્ર વિશાલને પૈસા મામલે પૂછપરછ કરી હતી પરંતુ તેણે પછી જણાવીશ તેવો જવાબ આપી દીધો હતો. ત્યારબાદ વિશાલ તા. 31ના ફરીથી ચીઠ્ઠી લખી ઘર છોડીને જતો રહ્યો હતો.  જે તા. 6ના તેને મળી હતી. તેમાં વિશાલે લખ્યું હતું કે બંને આરોપી પાસેથી તેણે અંદાજે રૂા. 1 કરોડ જેવી રકમ વ્યાજે લીધી હતી. તેના વ્યાજપેટે રૂા. 55 લાખ આપી દીધા હોવા છતાં આરોપીઓ હજુ રૂપિયા 2.39 કરોડની માંગણી કરતાં હતાં. 40 ટકા વ્યાજે લીધેલી રકમ તે આપી શકે તેમ ન હોવાથી વ્યાજ સહિત રકમ દસ કરોડની માંગણી કરતાં હતા. આથી બંનેના ત્રાસથી ઘર મુકીને જાવ છું આ વાત મેં ઘરમાં કોઇને કહી ન હતી તેમ ચીઠ્ઠીમાં લખેલું હતું. બીજી તરફ આરોપીઓ તેના ઘરે જઇ ઉઘરાણી કરી ‘જો તમારો દિકરો મારા પૈસા વ્યાજ સહિત નહીં આપે તો તેને જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. બીજા દિકરા દિલીપને પણ ફોન કરી પૈસાની માંગણી કરતા ફરિયાદ નોંધાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
11 જિલ્લાના 31 આદિવાસી સમુદાયના DNA સેમ્પલ લેવાશે, આનુવંશિક બીમારી પર અંકુશ મેળવવા નિર્ણય | Gujarat …

11 જિલ્લાના 31 આદિવાસી સમુદાયના DNA સેમ્પલ લેવાશે, આનુવંશિક બીમારી પર અંકુશ મેળવવા નિર્ણય | Gujarat ...

શિક્ષક બનવા માટેની ટેટની પરીક્ષા હવે PTC ના બીજા વર્ષના વિદ્યાર્થીઓ પણ આપી શકશે | Gujarat Govt Allow…

શિક્ષક બનવા માટેની ટેટની પરીક્ષા હવે PTC ના બીજા વર્ષના વિદ્યાર્થીઓ પણ આપી શકશે | Gujarat Govt Allow...

10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ તો પડીકું નીકળ્યું, ખેડૂતોને વીઘે માત્ર 3500 રૂ. મળશે | Gujarat Farme…

10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ તો પડીકું નીકળ્યું, ખેડૂતોને વીઘે માત્ર 3500 રૂ. મળશે | Gujarat Farme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસએમસીની ઝોનલ ઓફિસ રતનપર કે જોરાવરનગરમાં શરૃ કરવા માંગ | Demand to start SMC zonal office in Ratanpa…

એસએમસીની ઝોનલ ઓફિસ રતનપર કે જોરાવરનગરમાં શરૃ કરવા માંગ | Demand to start SMC zonal office in Ratanpa…

1 year ago
1 લાખની સ્કૂટી અને 14 લાખનો નંબર! VVIP નંબરના શોખીન યુવકે હરાજીમાં લાખો રૂપિયા ખર્ચ્યાં

1 લાખની સ્કૂટી અને 14 લાખનો નંબર! VVIP નંબરના શોખીન યુવકે હરાજીમાં લાખો રૂપિયા ખર્ચ્યાં

1 year ago
પશ્ચિમ બંગાળની યુવતીએ દારૃના નશામાં પોલીસ સ્ટેશન માથે લીધું | West Bengal Young woman storms police …

પશ્ચિમ બંગાળની યુવતીએ દારૃના નશામાં પોલીસ સ્ટેશન માથે લીધું | West Bengal Young woman storms police …

6 months ago
જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ પોતાના જન્મદિવસની દિવ્યાંગ બાળકો સાથે અનોખી રીતે ઉજવણી કરી પોતાની સંવેદ…

જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ પોતાના જન્મદિવસની દિવ્યાંગ બાળકો સાથે અનોખી રીતે ઉજવણી કરી પોતાની સંવેદ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News