gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રા – હળવદ હાઇવે પર જીનમાં ચોકીદાર પર ટ્રક ફરી વળતા મોત | Truck runs over watchman in Jind on…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રા – હળવદ હાઇવે પર જીનમાં ચોકીદાર પર ટ્રક ફરી વળતા મોત | Truck runs over watchman in Jind on…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ટ્રક ચાલકની બેદરકારીથી અકસ્માત 

ખાટલામાં સુતેલા આધેડ પર ટ્રક ચડાવી દેતા ગંભીર ઇજાથી સારવાર દરમિયાન મોત
થતાં ચાલક સામે ગુનો

ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રા હાઈવે પર આવેલા ગોપીનાથ જીનમાં અકસ્માતમાં
આધેડ ચોકીદારનું મોત મોત થયું છે. આ માલે પોલીસે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે.

 ગત તા.૨૫ નવેમ્બરના રોજ
ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર આવેલા ગોપીનાથ જીનમાં ચોકીદાર તરીકે નોકરી કરતા વિહાભાઈ
ઉર્ફે વિજયભાઈ માંડણભા ગઢવી (ઉ.વર્ષ ૬૩) રાબેતા મુજબ પોતાની ફરજમાં હાજર હતા અને
જીનના કમ્પાઉન્ડમાં ખાટલા પર સુતા હતા. તે દરમિયાન જીનમાં કપાસ ભરવા આવેલા ટ્રક
ચાલકે બેદરકારીથી અને પુરઝડપે ટ્રક ચલાવી ખાટલામાં સૂતેલા આધેડ ચોકીદાર પર ચડાવી
દેતા આધેડને ગંભીર ઇજા થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર
દરમિયાન આધેડનું મોત નિપજ્યું હતું. જેને લઈ ટ્રક ચાલક સામે મૃતકના ભત્રીજા
નિલેશભાઈ ગઢવી દ્વારા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

March 28, 2026
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

Next Post
કંપનીઓ IPO દ્વારા રૂ. 1.6 લાખ કરોડથી વધુ ભંડોળ ઉભુ કરશે | Companies to raise over Rs 1 6 lakh crore …

કંપનીઓ IPO દ્વારા રૂ. 1.6 લાખ કરોડથી વધુ ભંડોળ ઉભુ કરશે | Companies to raise over Rs 1 6 lakh crore ...

ઓપરેશન સિંદૂર બાદ પણ પીઓકેમાં આતંકીઓના 69 લોન્ચપેડ સક્રિય થયા | Even after Operation Sindoor 69 terr…

ઓપરેશન સિંદૂર બાદ પણ પીઓકેમાં આતંકીઓના 69 લોન્ચપેડ સક્રિય થયા | Even after Operation Sindoor 69 terr...

કાયદાના કડક અમલ અને ઝડપી દંડાત્મક પ્રક્રિયા થકી ભ્રષ્ટાચાર ઘટાડી શકાય : સર્વે | Corruption can be re…

કાયદાના કડક અમલ અને ઝડપી દંડાત્મક પ્રક્રિયા થકી ભ્રષ્ટાચાર ઘટાડી શકાય : સર્વે | Corruption can be re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વલ્લભીપુરના નવાગામ નજીક ટ્રકમાં છૂપાવેલી દારૂની 2282 બોટલ ઝડપાઈ | 2282 bottles of liquor hidden in a…

4 months ago
ભુજમાં સહકારી મંડળીનો કારોબારી સભ્ય અને શિક્ષક લાંચ લેતા પકડાયો, બિલ પાસ કરાવવા માગ્યા હતા 2.8 લાખ ર…

3 months ago
બાવળાના ભાયલા પાસે કારે પાછળથી ટક્કર મારતા બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by car from…

2 months ago
ગીર સોમનાથના મૂળ દ્વારકામાં પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન, દરગાહમાંથી હથિયારો મળી આવ્યા | Police con…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News