gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાયદાના કડક અમલ અને ઝડપી દંડાત્મક પ્રક્રિયા થકી ભ્રષ્ટાચાર ઘટાડી શકાય : સર્વે | Corruption can be re…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
કાયદાના કડક અમલ અને ઝડપી દંડાત્મક પ્રક્રિયા થકી ભ્રષ્ટાચાર ઘટાડી શકાય : સર્વે | Corruption can be re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મોટાભાગની સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર ઘર કરી ગયો છે

– જ્ઞાનમંજરી યુનિ.ના આર્ટસ વિભાગના છાત્રોએ સંશોધન રજૂ કરી તારણો અને કારણો આપ્યા

ભાવનગર : હાલના સંજોગોમાં મોટાભાગની સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર વધુ-ઓછા અંશે જાણે ઘર કરી ગયો છે જેને અટકાવવા લોકપાલ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, ઇ-ગવર્નન્સ જેવા કાનુની માળખા હોવા છતાં ઘણા પડકારો કડક અમલીકરણમાં અવરોધ ઉભા કરે છે. આવા સળગતા પ્રશ્ને જ્ઞાનમંજરી યુનિ.ના આર્ટસ વિભાગના છાત્રોએ સંશોધન રજૂ કર્યું છે જેમાં કાયદાનો કડક અમલ, ઝડપી દંડાત્મક પ્રક્રિયા અને સામાજિક જાગૃતિની જરૂરીયાત દર્શાવી છે.

યુ.કે., ભારત, યુ.એસ., સ્વીડન, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, આયર્લેન્ડ, ડેનમાર્ક અને ન્યુઝીલેન્ડ જેવા વિવિધ દેશોમાં કાર્યરત ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાઓનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરી જ્ઞાનમંજરી યુનિ. આર્ટસ વિભાગના વિદ્યાર્થીઓએ દરેક દેશની ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાઓની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, વર્તમાન મોડેલ, મુખ્ય કેસો અને વહિવટી સુધારાઓ જેવા પાસાઓ પર વિગતવાર માહિતી એકત્રિત કરી હતી. સંશોધનના મુખ્ય તારણો અંતર્ગત ભ્રષ્ટાચારના સ્તરને ઘટાડવામાં મજબૂત કાયદાકીય માળખું, પારદર્શક સરકારી વ્યવસ્થા અને નાગરિકોની સક્રિય ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ભારત માટે લોકપાલ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, ઇ-ગવર્નન્સ અને લોકશાહી સંસ્થાઓ જેવા મજબૂત કાનુની માળખા હોવા છતાં ઘણા પડકારો કડક અમલીકરણમાં અવરોધ ઉભો કરે છે. ભ્રષ્ટાચારને નાબૂદ કરવા દંડાત્મક પ્રક્રિયા વધુ સુદ્રઢ કરવા, નીતિઓના અમલીકરણનો અભાવ, નાગરિકોમાં કાયદાકીય સંરક્ષણની માહિતીનો અભાવ અને પીડિતોની ન્યાય માટેની લાંબી લડત જેવી સમસ્યાઓ વચ્ચે વધુ પારદર્શિતા, જવાબદારી અને સક્રિય નાગરિક ભાગીદારી ભ્રષ્ટાચારને કાબુમાં લેવામાં વધુ પ્રભાવશાળી સફળતા તરફ દોરી શકે છે. આ સંશોધનનું મુખ્ય નિષ્કર્ષ એ છે કે ભ્રષ્ટાચારનો સામનો કરવા માટે માત્ર કાયદાકીય માળખું પૂરતું નથી, પરંતુ કડકપણે અમલીકરણ, દંડાત્મક પ્રક્રિયા, સામાજિક જાગૃતિ અને તંત્રની પારદર્શિતા પણ એટલી જ જરૂરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
ગત મહિને UPI વ્યવહારના મૂલ્ય તથા વોલ્યુમમાં ઘટાડો નોંધાયો | UPI transaction value and volume decline…

ગત મહિને UPI વ્યવહારના મૂલ્ય તથા વોલ્યુમમાં ઘટાડો નોંધાયો | UPI transaction value and volume decline...

પ્રદૂષણ માટે માત્ર પરાળી સળગાવતા ખેડૂતો જ જવાબદાર નથી : સુપ્રીમ | Farmers burning stubble are not th…

પ્રદૂષણ માટે માત્ર પરાળી સળગાવતા ખેડૂતો જ જવાબદાર નથી : સુપ્રીમ | Farmers burning stubble are not th...

કૌભાંડ આચરવામા આવ્યુ હોવાના આક્ષેપ વચ્ચે અમદાવાદ ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ કરા…

કૌભાંડ આચરવામા આવ્યુ હોવાના આક્ષેપ વચ્ચે અમદાવાદ ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ કરા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2 કિ.મી. દૂરથી પણ ધૂમાડા દેખાય તેવી ભીષણ આગ, સુરતના બારડોલીમાં મેજર કોલ જાહેર | Massive Fire in Sura…

2 કિ.મી. દૂરથી પણ ધૂમાડા દેખાય તેવી ભીષણ આગ, સુરતના બારડોલીમાં મેજર કોલ જાહેર | Massive Fire in Sura…

8 months ago
સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, ડૉલર સામે રૂપિયો પણ નવી ઓલ ટાઈમ લૉ સપાટીએ | Strong crash in Sensex…

સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, ડૉલર સામે રૂપિયો પણ નવી ઓલ ટાઈમ લૉ સપાટીએ | Strong crash in Sensex…

8 months ago
આજે વડાપ્રધાન મોદીનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે | Prime Minister Modi’s one and a half kilometer r…

આજે વડાપ્રધાન મોદીનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે | Prime Minister Modi’s one and a half kilometer r…

3 months ago
મોટી ભોયણમાં પોલીસનો દરોડો જુગાર રમતા ૧૪ શખ્સની ધરપકડ | Police raid a large hall arrest 14 people fo…

મોટી ભોયણમાં પોલીસનો દરોડો જુગાર રમતા ૧૪ શખ્સની ધરપકડ | Police raid a large hall arrest 14 people fo…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News