gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રોલના નિવૃત્ત શિક્ષકને બેંકમાંથી દોઢ લાખની રકમ લઈને બહાર નીકળતાં તસ્કરનો શિકાર બન્યા : પોલીસે સીસી…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in GUJARAT
0 0
0
ધ્રોલના નિવૃત્ત શિક્ષકને બેંકમાંથી દોઢ લાખની રકમ લઈને બહાર નીકળતાં તસ્કરનો શિકાર બન્યા : પોલીસે સીસી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

image : Freepik

Jamnagar Loot Case : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખારવા ગામના નિવૃત્ત શિક્ષક ધ્રોલની બેન્ક ઓફ બરોડામાં દોઢ લાખની રોકડ રકમ ઉપાડવા માટે આવ્યા હતા, અને તે રકમ લઈને બાઈકમાં બેસીને ઘેર પરત ફરવા જતાં તેની રોકડ સાથેની થેલી લઈને ગઠિયો છું મંતર થયો હતો. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તસ્કરને પકડવા માટેની કવાયત શરૂ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં રહેતા અને અગાઉ શિક્ષક તરીકે નોકરી કરીને નિવૃત્ત થયેલા તેમજ હાલ ખેતી કામ સંભાળતા હંસરાજભાઈ થોભણભાઈ ઘેટીયા (ઉ-71), કે જેઓ પોતાના ખાતામાં રહેલી દોઢ લાખની રોકડ રકમ ખેતીના કામમાં ઉપયોગમાં લેવા માટે ધ્રોળની બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાં આવ્યા હતા. ગઈકાલે સવારે 10.30 વાગ્યાના અરસામાં બેંકમાંથી રૂપિયા દોઢ લાખની રકમ ઉપાડીને તેણે એક પર્ષમાં રાખીને થેલીમાં મૂકી દીધી હતી, જે થેલી તેણે પોતાના બાઈકના પાછળના હુકમા ટીંગાળી હતી, અને બાઈક પર બેસીને તેઓ ઘેર પરત ફરી રહ્યા હતા. જે દરમિયાનમાં પાછળથી તેની થેલી એકાએક ગુમ થઈ હતી, અને પોતાની રોકડ રકમ ચોરાઈ ગઈ હોવાનું ધ્યાનમાં આવતાં દેકારો કરી મૂક્યો હતો. પોતાના પુત્ર વગેરેને ધ્રોલ બોલાવી લીધા બાદ આખરે મામલો ધ્રોલ પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને અજાણ્યા તસ્કર સામે પોતાની રૂપિયા દોઢ લાખની રોકડ રકમ ચોરી જવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના અનુસંધાને ધ્રોળના પોલીસની ટીમ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી અને સૌ પ્રથમ બેંકના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં ફરિયાદીની નજીકમાં એક શખ્સ કે જે લાંબા વાળ વાળો અને પેન્ટ શર્ટ પહેરેલો તેની રેકી કરી રહ્યો હોય, તેવું જોવા મળ્યું હતું. જેણે હંસરાજભાઈનો પીછો કર્યો હતો, અને તેઓએ બાઈકમાં જેવી રોકડ ભરેલી થેલી પાછળ ટીંગાળી અને બાઈક ચાલુ કરી રહ્યા હતા, જે દરમિયાન પાછળથી થેલી આંચકીને પોતે ભાગી છૂટ્યો હતો. જે પણ બહારના સીસીટીવી કેમેરામાં દેખાયો હતો. આથી ધ્રોળ પોલીસે પેન ડ્રાઈવમાં અંદર અને બહારના સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવી લીધા બાદ તેના વર્ણનના આધારે તસ્કરને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…
GUJARAT

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

September 10, 2026
રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
ગુનેગારોને નાથવા સતત ત્રીજા દિવસે ગુજરાતમાં બુલડોઝર કાર્યવાહી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત | Bulldozer oper…

ગુનેગારોને નાથવા સતત ત્રીજા દિવસે ગુજરાતમાં બુલડોઝર કાર્યવાહી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત | Bulldozer oper...

આંદોલન વચ્ચે રાજ્ય સરકારની લોલીપોપ: ખેલસહાયકોની કાયમી ભરતીની માંગ વચ્ચે વયમર્યાદામાં વધારો | gujarat…

આંદોલન વચ્ચે રાજ્ય સરકારની લોલીપોપ: ખેલસહાયકોની કાયમી ભરતીની માંગ વચ્ચે વયમર્યાદામાં વધારો | gujarat...

વડોદરામાં એન્યુઅલ મેન્ટેનન્સનું કામ પૂર્ણ થતાં લાલબાગ સ્વિમિંગ પૂલ એક વીકમાં ચાલુ થઈ જશે | Lalbaug S…

વડોદરામાં એન્યુઅલ મેન્ટેનન્સનું કામ પૂર્ણ થતાં લાલબાગ સ્વિમિંગ પૂલ એક વીકમાં ચાલુ થઈ જશે | Lalbaug S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO | મુખ્યમંત્રી નીતિશ કુમારના કાફલાની કારે DSPને જ પાછળથી મારી જોરદાર ટક્કર

VIDEO | મુખ્યમંત્રી નીતિશ કુમારના કાફલાની કારે DSPને જ પાછળથી મારી જોરદાર ટક્કર

9 months ago
વડતાલધામમાં સેવા, સંસ્કાર અને સત્સંગનો ત્રિવેણી સંગમ: RSS વડા મોહન ભાગવતે લક્ષ્મીનારાયણ દેવના આશીર્વ…

વડતાલધામમાં સેવા, સંસ્કાર અને સત્સંગનો ત્રિવેણી સંગમ: RSS વડા મોહન ભાગવતે લક્ષ્મીનારાયણ દેવના આશીર્વ…

6 months ago
દેશી વિદેશી દારૂ સાથે એક મહિલા સહિત 5 લોકો ઝબ્બે | 5 people including a woman arrested with domestic…

દેશી વિદેશી દારૂ સાથે એક મહિલા સહિત 5 લોકો ઝબ્બે | 5 people including a woman arrested with domestic…

8 months ago
માર્ચમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો, 1.17 લાખ કરોડનું રેકોર્ડ વેચાણ | Foreign investor confi…

માર્ચમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો, 1.17 લાખ કરોડનું રેકોર્ડ વેચાણ | Foreign investor confi…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News