gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રોલના પોકસોના ગુનામાં ફરાર પાકા કામનો કેદી સાડા ત્રણ વર્ષે ઝડપાયો | accused of a POCSO offence in …

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
ધ્રોલના પોકસોના ગુનામાં ફરાર પાકા કામનો કેદી સાડા ત્રણ વર્ષે ઝડપાયો | accused of a POCSO offence in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : ધ્રોળના અપહરણ અને પોક્સોના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં 20 વર્ષની સજા ભોગવતો કેદી સાડા ત્રણ વર્ષ પહેલા પેરોલ રજા પરથી જમ્પ કરી ફરાર જતાં ધ્રોલ પોલીસે તેને શોધી કાઢીને રાજકોટ જેલમાં મોકલી દીધો છે. 

ધ્રોલના ગ્રામ્ય વિસ્તારમાંથી વર્ષ 2019માં સગીરાના અપહરણ અને પોક્સોના ગુનામાં મધ્યપ્રદેશના ઈનેશ ઉર્ફે દિનેશ જોહરૂભાઈ ભુરીયાની ધરપકડ કરી હતી, અને તેને 20 વર્ષની જેલ સજા થઈ હતી. જે રાજકોટની મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો હતો. તે દરમિયાન ગત 2022માં 10 દિવસની પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો. તે પરત જેલમાં હાજર ન થઈને નાસતો ફરતો હતો. જેથી પેરોલ જમ્પ કરી ગયેલા શખસોની શોધખોળ માટેની સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જે આરોપી તેના વતનમાં ભાગ્યો હોવાની જાણકારી મળી હોવાથી તેના વતનમાં તપાસ કરવામાં આવી હતી. તેના પાસે મોબાઈલ ન હોવાથી પોલીસને ગઢડા ગામમાં હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસની ટીમે તેના વતનમાંથી ઝડપી લીધો હતો. જેને હાલ રાજકોટની જેલમાં મોકલી આપ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

Next Post
જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે માત્ર પાંચ કલાકમાં મગફળીની પચાસ હજાર ગુણીની ઘીંગી આવક થઈ | 5000…

જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે માત્ર પાંચ કલાકમાં મગફળીની પચાસ હજાર ગુણીની ઘીંગી આવક થઈ | 5000...

IPS-RBI ઓફિસર બની ઠગે અમદાવાદના વૃદ્ધને લૂંટી લીધા, અનેક કેસમાં ફસાવાની ધમકી આપી લાખો પડાવ્યા | Frau…

IPS-RBI ઓફિસર બની ઠગે અમદાવાદના વૃદ્ધને લૂંટી લીધા, અનેક કેસમાં ફસાવાની ધમકી આપી લાખો પડાવ્યા | Frau...

અમદાવાદમાં કંપનીના કર્મચારીઓના નામે લાખોની લોનનું કૌભાંડ સામે આવ્યું, ત્રણ સામે ફરિયાદ | Major Loan …

અમદાવાદમાં કંપનીના કર્મચારીઓના નામે લાખોની લોનનું કૌભાંડ સામે આવ્યું, ત્રણ સામે ફરિયાદ | Major Loan ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સૌરાષ્ટ્ર તરફની બસ બોરસદ ડેપોમાં નહીં આવતા હાલાકી | Buses heading towards Saurashtra not arriving at…

10 months ago
તાલાલા ગીર પંથક મધરાત્રે 3.3ના તીવ્ર, 5 હળવા ભૂકંપથી ધ્રૂજી ઉઠયો | Talala Gir Panthak was shaken by …

4 months ago
નકલી દવાઓનો કારોબાર : સરકાર સુષુપ્ત, દર્દીઓના જીવનું જોખમ | Counterfeit medicine business: Governmen…

9 months ago
છોટાઉદેપુરના કેવડીના જંગલોમાં ‘વાઘ’ના સંરક્ષણ માટે તંત્ર એક્શનમાં, ભારે વાહનો પર પ્રતિબંધની તૈયારી |…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News