gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રોળના લતીપર ગામે વેપારી ઉપર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ : એક શખ્સ સામે ગુનો નોંધાયો | man fata…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in GUJARAT
0 0
0
ધ્રોળના લતીપર ગામે વેપારી ઉપર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ : એક શખ્સ સામે ગુનો નોંધાયો | man fata…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લતીપર ગામ ખાતે મારામારીની ગંભીર ઘટના સામે આવી છે. અને જૂની અદાવતના કારણે એક વેપારી બુઝુર્ગ ઉપર હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાયો છે. જે મામલે એક શખ્સ સામે બી.એન.એસ. કલમ 118(1), 118(2), 115(2), 352 તથા જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ગઈકાલે વહેલી સવારે લતીપર ગામે ફરિયાદી લક્ષ્મણભાઈ ધરમશીભાઈ મેદપરા (ઉ.વ. 65), રહે. સ્કૂલ પાસે, લતીપર ગામ, પોતાની “ભારત પાન” નામની દુકાન પર હાજર હતા. તે દરમિયાન આરોપી ચેતનભાઈ વસંતભાઈ ઘોરેચા, (રહે. લતીપર ગામ), અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી ત્યાં આવી પહોંચ્યો હતો.

આરોપીએ ફરિયાદીને ગાળો આપી ઉશ્કેરાઇ જઈ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદીના ડાબા હાથમાં બે ઘા તેમજ માથામાં ત્રણ ઘા મારવામાં આવ્યા હતા, જેના કારણે હાથમાં ફ્રેક્ચર તથા માથામાં માઇનર હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ અગાઉ પણ ફરિયાદી પરિવાર સાથે ઝઘડો કર્યો હતો અને તેનું મનદુઃખ રાખી આ હુમલો કર્યો હતો. ઉપરાંત, આ ઘટનાથી જાહેર શાંતિ ભંગ થવા પામી હતી તથા હથિયારબંધ જાહેરનામાનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે. ધ્રોલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ હુમલાખોર આરોપી ભાગી છૂટ્યો હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…
GUJARAT

August 14, 2026
‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

એર માર્શલ પી.વી. શિવાનંદ, દ્વારા ઐતિહાસિક ‘સમુદ્ર પ્રદક્ષિણા’ અભિયાનની મહિલા અધિકારીઓનું કરાયું સન્મ…

Next Post
જામનગર શહેર, જામજોધપુર અને લાલપુરમાં પોલીસના વરલી મટકાના જુગાર અંગે 5 સ્થળે દરોડા : 5 શખ્સો ઝડપાયા |…

જામનગર શહેર, જામજોધપુર અને લાલપુરમાં પોલીસના વરલી મટકાના જુગાર અંગે 5 સ્થળે દરોડા : 5 શખ્સો ઝડપાયા |...

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે ...

જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…

જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખરાબ હવામાનના લીધે દલ્હી વડોદરા રૃટની ૬ ફ્લાઇટ્સ રદ થઇ | 6 flights on Delhi Vadodara route cancelled…

8 months ago
બરડા અભયારણ્યની જંગલ સફારી દરમિયાન 11 સિંહો સાથે જોવા મળ્યા | 11 lions spotted together during fores…

10 months ago
રાયસંગગઢના પાટિયા પાસે બાઇક અને અજાણ્યું વાહન અથડાતા યુવાનનું મોત | A young man died after his bike …

5 months ago
સેફગાર્ડ ડયૂટી ઉપરાંત કાચા માલના ખર્ચમાં વધારાથી સ્ટીલના ભાવ ઊંચકાયા | Steel prices have risen due t…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News