gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નકલી ખોપરી, ખોટા દાવા… ધર્મસ્થળ કેસમાં મોટો વળાંક, અનેક મહિલાઓને દાટી હોવાના દાવા કરતાં ફરિયાદીની …

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in INDIA
0 0
0
નકલી ખોપરી, ખોટા દાવા… ધર્મસ્થળ કેસમાં મોટો વળાંક, અનેક મહિલાઓને દાટી હોવાના દાવા કરતાં ફરિયાદીની …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dharmasthala Case: કર્ણાટકના મેંગલુરુના ધર્મસ્થલામાં મૃતદેહોને દફનાવવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. અહેવાલો અનુસાર, છેલ્લા બે દાયકામાં ધર્મસ્થલામાં અનેક હત્યાઓ, દુષ્કર્મ અને મૃતદેહોને દફનાવવાનો આરોપ લગાવનાર ફરિયાદીની શનિવારે આ આરોપોની તપાસ માટે રચાયેલી SIT દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

નિવેદનો અને દસ્તાવેજોમાં ગડબડ બાદ ધરપકડ

અહેવાલો અનુસાર, SITના વડા પ્રણવ મોહંતીએ ફરિયાદીની લાંબી પૂછપરછ કરી અને શનિવારે તેમની ધરપકડ કરી. જોકે, SITએ ફરિયાદીનું નામ જાહેર કર્યું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફરિયાદીએ આપેલા નિવેદનો અને દસ્તાવેજોમાં ગડબડ મળી આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં SIT તપાસ ચાલુ છે. કલાકોની પૂછપરછ પછી, ફરિયાદીને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

આ પણ વાંચો: 12 કરોડ કેશ, રૂ.6 કરોડના ઘરેણાં… ઓનલાઈન ગેમિંગ બિલ પાસ થયાના બીજા જ દિવસે કોંગ્રેસ ધારાસભ્યને ત્યાં દરોડા

ધર્મસ્થળમાં મૃતદેહોને દફનાવવાનો દાવો

ફરિયાદી જે પૂર્વ સફાઈ કાર્યકર છે, તેણે મેજિસ્ટ્રેટ સમક્ષ દાવો કર્યો હતો કે ‘હું વર્ષ 1995થી 2014 દરમિયાન ધર્મસ્થળમાં કામ કરતો હતો અને ધર્મસ્થળમાં મહિલાઓ અને સગીરો સહિત અનેક મૃતદેહોને દફનાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.’ તેણે આરોપ લગાવ્યો હતો કે કેટલાક મૃતદેહો પર જાતીય હુમલાના નિશાન હતા.’

SITએ ફરિયાદ બાદ ખોદકામ કર્યું

ફરિયાદ બાદ SITએ  ધર્મસ્થલામાં નેત્રાવતી નદી કિનારે આવેલા જંગલ વિસ્તારોમાં અનેક સ્થળોએ ખોદકામ કર્યું, જ્યાં બે જગ્યાએથી કેટલાક હાડપિંજર મળી આવ્યા હતા.

ધર્મસ્થળનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો

કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરે વિધાનસભામાં કહ્યું હતું કે ‘જો SIT ફરિયાદીના આરોપો ખોટા હોવાનું જણાશે, તો કાયદા હેઠળ તેમની સામે કાર્યવાહી કરી શકાય છે. અત્યાર સુધી ફક્ત ખોદકામ જ થયું છે, તપાસ હજુ શરૂ પણ થઈ નથી અને વધુ ખોદકામની જરૂરિયાત અંગેનો નિર્ણય ફક્ત કેસની તપાસ કરી રહેલી SIT દ્વારા જ લેવામાં આવશે, સરકાર દ્વારા નહીં.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી ભારે પડશે…’ નેધરલેન્ડ્સમાં ભારતીય સમુદાય સામે PM મોદીનુ…
INDIA

‘ યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી ભારે પડશે…’ નેધરલેન્ડ્સમાં ભારતીય સમુદાય સામે PM મોદીનુ…

May 16, 2026
પાલઘર પાસે ₹17 કરોડની ચાંદી ભરેલી વેનનો અકસ્માત: 2ના મોત, કિંમતી પાટોની સુરક્ષા માટે પોલીસ ગોઠવવી પડ…
INDIA

પાલઘર પાસે ₹17 કરોડની ચાંદી ભરેલી વેનનો અકસ્માત: 2ના મોત, કિંમતી પાટોની સુરક્ષા માટે પોલીસ ગોઠવવી પડ…

May 16, 2026
અકસ્માત વળતરમાંથી મેડિક્લેમના પૈસા કાપી શકાશે નહીં: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | SC Verdict Medicla…
INDIA

અકસ્માત વળતરમાંથી મેડિક્લેમના પૈસા કાપી શકાશે નહીં: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | SC Verdict Medicla…

May 16, 2026
Next Post
જામનગર: શ્રાવણ માસના અંતિમ દિવસે શિવાલયોમાં ભીડ, શનિવારી અમાસે પિતૃઓનાં કલ્ણાયાર્થે પીપળા પૂજન | Jam…

જામનગર: શ્રાવણ માસના અંતિમ દિવસે શિવાલયોમાં ભીડ, શનિવારી અમાસે પિતૃઓનાં કલ્ણાયાર્થે પીપળા પૂજન | Jam...

તમે પણ વાહનમાં આ પ્રકારનું પેટ્રોલ પૂરાવતા હોવ તો ચેતી જજો, મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો | do you al…

તમે પણ વાહનમાં આ પ્રકારનું પેટ્રોલ પૂરાવતા હોવ તો ચેતી જજો, મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો | do you al...

મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, નદી કાંઠાના ગામડાઓમાં ઍલર્ટ જાહેર | 6 Gates of Kadana…

મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, નદી કાંઠાના ગામડાઓમાં ઍલર્ટ જાહેર | 6 Gates of Kadana...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પડદા પાછળ કંઈક મોટી રાજકીય રમત રમાઈ રહી છે…’ઉપરાષ્ટ્રપતિના અચાનક રાજીનામાં પર પવન ખેડાએ ઉઠાવ્યા સ…

‘પડદા પાછળ કંઈક મોટી રાજકીય રમત રમાઈ રહી છે…’ઉપરાષ્ટ્રપતિના અચાનક રાજીનામાં પર પવન ખેડાએ ઉઠાવ્યા સ…

10 months ago
અલ્લાહ હુ અકબર’નો નારો શા માટે લગાવ્યો? ઝિપલાઈન ઓપરેટરના ભાઈએ જાણો શું કર્યો દાવો | Why did you shou…

અલ્લાહ હુ અકબર’નો નારો શા માટે લગાવ્યો? ઝિપલાઈન ઓપરેટરના ભાઈએ જાણો શું કર્યો દાવો | Why did you shou…

1 year ago
ભારતનો નવો રાજકીય નકશો: બંગાળ-કેરળથી લઈને તમિલનાડુમાં સર્જાયા ઐતિહાસિક રેકોર્ડ | assembly election 2…

ભારતનો નવો રાજકીય નકશો: બંગાળ-કેરળથી લઈને તમિલનાડુમાં સર્જાયા ઐતિહાસિક રેકોર્ડ | assembly election 2…

2 weeks ago
Explainer: ‘આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન’ શું છે, આ સંસ્થા સહિત 65 સંગઠન સાથે અમેરિકાએ છેડો ફાડ્યો | What…

Explainer: ‘આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન’ શું છે, આ સંસ્થા સહિત 65 સંગઠન સાથે અમેરિકાએ છેડો ફાડ્યો | What…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News