gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નકલી નોટો છાપવાનું આંતરરાજ્ય કૌભાંડ ગુજરાત, રાજસ્થાન અને તેલંગાણામાં નકલી નોટો છાપી બજારમાં ફરતી કરી…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
નકલી નોટો છાપવાનું આંતરરાજ્ય કૌભાંડ ગુજરાત, રાજસ્થાન અને તેલંગાણામાં નકલી નોટો છાપી બજારમાં ફરતી કરી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દાહોદ તા.૯ રાજસ્થાનના બાસવાડામાં  નકલી ચલણી નોટો છાપવાનું કૌભાંડ ગુજરાત ઉપરાંત તેલંગાણામાં પણ ફેલાયું હોવાનું બહાર આવ્યું છે. ઝાલોદના શખ્સે બનાવટી નોટ છાપવાની ટ્રેનિંગ લીધા બાદ તેના મિત્રની મદદથી દાહોદના ભાડાના મકાનમાં બનાવટી નોટ પ્રિન્ટ કરી હતી. નકલી નોટો છાપવાના કૌભાંડમાં ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ થયો છે. તેલંગાણામાં નકલી નોટો છાપીને દેશને આથક નુકસાન પહોંચાડનાર આંતરરાજ્ય સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. 

પોલીસે જણાવ્યું  હતું કે તેલંગાણાની ગેંગે મોટા નફાની લાલચ આપીને બાંસવાડાના આદિવાસીઓને પોતાની સાથે જોડી તેમને નોટો છાપવાની તાલીમ આપી હતી. ત્યારબાદ તેમના દ્વારા જ આ નોટોને બજાર સુધી પહોંચાડવા માટે આખી સિન્ડિકેટ ઊભી કરી હતી. તેલંગાણામાં જ ૭૫ લાખ, દાહોદમાં ૪ લાખ અને બાંસવાડામાં ૩.૬૧ લાખની નકલી નોટો છાપીને પોતાના સાથીઓની મદદથી બજારમાં ફરતી કરવામાં આવી હોવાનો પર્દાફાશ પોલીસ તપાસમાં થયો છે.

 લેપટોપ અને પ્રિન્ટરની મદદથી ૫૦૦, ૨૦૦ અને ૧૦૦ની અસલ જેવી દેખાતી નોટો છાપી રહ્યા હતા. આખા સિન્ડિકેટનો માસ્ટરમાઇન્ડ મૂળ કર્ણાટકના રાયપુર, મુકરમગંજનો હુસૈન પીરા ઓસમાન સાબ નામની વ્યક્તિનું નામ બહાર આવ્યું છે. તેલંગાણામાં તેના જ ફ્લેટમાં બાંસવાડાના બે વ્યક્તિઓને તાલીમ આપવામાં આવી. પોલીસ તેની શોધ કરી રહી છે. સિન્ડિકેટના અત્યાર સુધી ૧૧ શખ્સોની ધરપકડ થઈ છે. તેમની પાસેથી એક લેપટોપ, ૩ પ્રિન્ટર અને ૩.૬૧ લાખની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે. 

પોલીસ તપાસમાં ગુજરાત, રાજસ્થાન અને તેલંગાણામાં નકલી નોટો છાપવાનું ખુલ્યું છે. નકલી નોટો છાપવાનું કૌભાંડ છેલ્લા અઢી ત્રણ વર્ષથી કાર્યરત હોવાનું જણાયું છે. વિદેશી એજન્સીની ભૂમિકાની પણ સંભાવના હોવાથી આ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામ ખાતે 17-18 મેના “વૈદિક સનાતન ધર્મોત્સવ” નું ભવ્ય આયોજન
GUJARAT

ધોળા ગામ ખાતે 17-18 મેના “વૈદિક સનાતન ધર્મોત્સવ” નું ભવ્ય આયોજન

May 14, 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને હેલિકોપ્ટર અને કારનો મોહ છૂટતો નથી, રાજ્યપાલ પાસેથી શીખવ…
GUJARAT

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને હેલિકોપ્ટર અને કારનો મોહ છૂટતો નથી, રાજ્યપાલ પાસેથી શીખવ…

May 14, 2026
અમરેલીમાં રાજુલા નજીક હાઇવે પર વાહનની અડફેટે સિંહ બાળનું મોત | Amreli: One Year Old Lion Cub Dies in…
GUJARAT

અમરેલીમાં રાજુલા નજીક હાઇવે પર વાહનની અડફેટે સિંહ બાળનું મોત | Amreli: One Year Old Lion Cub Dies in…

May 14, 2026
Next Post
નેવી માટે ફ્રાન્સ પાસેથી રૂ. 64000 કરોડમાં 26 રફાલ જેટ ખરીદવાને મંજૂરી | Approval given for purchase…

નેવી માટે ફ્રાન્સ પાસેથી રૂ. 64000 કરોડમાં 26 રફાલ જેટ ખરીદવાને મંજૂરી | Approval given for purchase...

આગ્રાની મહિલા દોઢ વર્ષમાં 25 વાર માતા બની, 5 વખત નસબંધી કરાવી ! | Agra woman became a mother 25 time…

આગ્રાની મહિલા દોઢ વર્ષમાં 25 વાર માતા બની, 5 વખત નસબંધી કરાવી ! | Agra woman became a mother 25 time...

યુપીમાં મહિનામાં છ પતિની હત્યા, પાંચે આત્મહત્યા કરી | Six husbands murdered in UP in a month five co…

યુપીમાં મહિનામાં છ પતિની હત્યા, પાંચે આત્મહત્યા કરી | Six husbands murdered in UP in a month five co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરના ચુડામાં ઝેરી દવા ગટગટાવી લેતા હેડ કોન્સ્ટેબલનું મોત, પોલીસે તપાસ હાથ ધરી | Head Const…

સુરેન્દ્રનગરના ચુડામાં ઝેરી દવા ગટગટાવી લેતા હેડ કોન્સ્ટેબલનું મોત, પોલીસે તપાસ હાથ ધરી | Head Const…

9 months ago
ઈંદોરની જેમ જળકાંડની દહેશત વચ્ચે, અમદાવાદમાં ૩૦૦ કરોડના ખર્ચે પાણી-ડ્રેનેજની જુની લાઈન બદલાશે | Amid…

ઈંદોરની જેમ જળકાંડની દહેશત વચ્ચે, અમદાવાદમાં ૩૦૦ કરોડના ખર્ચે પાણી-ડ્રેનેજની જુની લાઈન બદલાશે | Amid…

4 months ago
સસ્તા મોબાઇલ વેચવાના નામે જાહેરાત મૂકી વેપારીએ ત્રણ પરિચિતોને ઠગી લીધા | Three people were cheated i…

સસ્તા મોબાઇલ વેચવાના નામે જાહેરાત મૂકી વેપારીએ ત્રણ પરિચિતોને ઠગી લીધા | Three people were cheated i…

6 months ago
25 લાખનો ટેક્સ નહીં ભરતા એક જ માલિકની 7 મિલકત સીલ કરી | 7 properties of the same owner sealed for no…

25 લાખનો ટેક્સ નહીં ભરતા એક જ માલિકની 7 મિલકત સીલ કરી | 7 properties of the same owner sealed for no…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News