gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નકલી IPS ઓફિસરનો પર્દાફાશ: SPના નામે 8 નકલી એકાઉન્ટ બનાવી લોકોને છેતરતી મેવાતી ગેંગનો સભ્ય ઝડપાયો | …

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
નકલી IPS ઓફિસરનો પર્દાફાશ: SPના નામે 8 નકલી એકાઉન્ટ બનાવી લોકોને છેતરતી મેવાતી ગેંગનો સભ્ય ઝડપાયો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Banaskantha IPS Fake ID : સોશિયલ મીડિયા પર નકલી IPS ઓફિસર બનીને લોકોને છેતરવાના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. એક વ્યક્તિએ બનાસકાંઠાના પોલીસ અધિક્ષક (SP) અક્ષયરાજ મકવાણાના નામ અને ફોટાનો ઉપયોગ કરીને 7-8 જેટલા નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યા હતા અને લોકો પાસેથી પૈસા પડાવતો હતો. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે આ નકલી ઓફિસરનો અસલી SP સાથે ભેટો થતાં સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. 

છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી

આવા ઠગ વ્યક્તિઓ સરકારી અધિકારીઓ, ખાસ કરીને IAS અને IPS ઓફિસર્સના નામે નકલી આઈડી બનાવતા હોય છે. આ ઠગે અક્ષયરાજ મકવાણાના નકલી એકાઉન્ટ્સનો ઉપયોગ કરી સસ્તા ભાવે ફર્નિચર અને અન્ય વસ્તુઓ વેચવાના બહાને લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને તેમનો વિશ્વાસ જીતતો હતો. એકવાર વિશ્વાસ કેળવાઈ જાય પછી તે પૈસાની માંગણી કરતો હતો.  ઘણા લોકોએ આ મેસેજ પર વિશ્વાસ કરીને પૈસા પણ ગુમાવ્યા હતા.

SP અક્ષયરાજ મકવાણાએ કરી અપીલ

આ ઘટના બાદ બનાસકાંઠાના SP અક્ષયરાજ મકવાણાએ લોકોને આવા ફેક એકાઉન્ટ્સથી સાવચેત રહેવાની અપીલ કરી છે. તેમણે સ્પષ્ટતા કરી કે, કોઈ પણ સરકારી અધિકારી કે પોલીસ અધિકારી ક્યારેય પણ સોશિયલ મીડિયા પર રૂપિયાની માંગણી કરતા નથી. જો આવા કોઈ મેસેજ આવે તો તેની પુષ્ટિ કર્યા વિના કોઈ પણ નાણાકીય વ્યવહાર કરવો નહીં.

પોલીસે આરોપીને ઝડપી પાડવી વધુ તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયાના યુઝર્સે આવા ફ્રોડથી બચવા માટે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક સાઇબર ક્રાઇમમાં જાણ કરવી જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદરમાં ‘મહોત્સવ’ જાડાં ધાનનો, વેંચાઈ કોસ્મેટિક પ્રોડક્ટ્સ! | ‘Mahotsav’ in Porbandar with thick …
GUJARAT

March 24, 2026
મારા પિતાને કેન્સર છે એટલે મારે લગ્ન કરવા પડી રહ્યા છે, બાકી રસ નથી | My father has cancer so I have…

2019માં 2000 સક્રિય ઉપગ્રહો હતા : 7 વર્ષમાં 11500 સ્ટારલિંકસ લોન્ચ થયાં | There were 2000 active sat…

Next Post
‘રેલવે મુસાફરોના વધારાના સામાન પર કોઈ દંડ નહીં લાગે’ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી |…

‘રેલવે મુસાફરોના વધારાના સામાન પર કોઈ દંડ નહીં લાગે’ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી |...

રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર એક સાથે છ પ્રહાર, વૉટ ચોરીનો પણ ફરી ઉઠાવ્યો મુદ્દો

ધનખડ ‘ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન’ ખાલી કરશે, અપાશે નવું સરકારી મકાન, જો પસંદ નહીં આવે તો… | No Reques…

ધનખડ ‘ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન’ ખાલી કરશે, અપાશે નવું સરકારી મકાન, જો પસંદ નહીં આવે તો... | No Reques...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચિકન, ફિશ, મંટન, કેક, મોમોજ સહિતના જથ્થાનો નાશ કરાયો | Chicken fish mantan cakes momos etc were dest…

2 months ago
સોસાયટીના આંતરિક રસ્તા પરથી 30 જેટલા ઓટલા કોર્પોરેશન તોડી પાડ્યા ત્રણ ટ્રક ભરી માલ જપ્ત | Corporatio…

4 weeks ago
ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ : 14 સિનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી મૂકાયા | gandhinagar med…

4 months ago
કૈલાશ માનસરોવર યાત્રાની તૈયારી શરૂ, સિક્કિમથી 10 જૂથો થશે રવાના, જાણો રૂટ સહિતની માહિતી | Kailash Ma…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News