gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નકલી NCERT પુસ્તકોથી બચવું…’ CBSE એ એડવાઇઝરી જાહેર કરી, સ્કૂલોને આપ્યા નિર્દેશ | cbse issues advis…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in INDIA
0 0
0
નકલી NCERT પુસ્તકોથી બચવું…’ CBSE એ એડવાઇઝરી જાહેર કરી, સ્કૂલોને આપ્યા નિર્દેશ | cbse issues advis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CBSE Issues Advisory:  CBSEએ તમામ સ્કૂલોને ચેતવણી આપી છે કે બજારમાં નકલી NCERT પુસ્તકો વેચાઈ રહ્યા છે. બોર્ડે સ્કૂલોને આ નકલી પુસ્તકોથી સાવધાન રહેવા કહ્યું છે, કારણ કે આવા નકલી પુસ્તકો વિદ્યાર્થીઓના અભ્યાસને નુકસાન પહોંચાડી શકે છે. CBSEને ફરિયાદો મળી છે કે કેટલાક અનધિકૃત દુકાનદાર અને વિક્રેતાઓ નકલી NCERT પુસ્તકો વેચી રહ્યા છે. આ પુસ્તકો ઘણીવાર ઓછી કિંમતે ઉપલબ્ધ હોય છે, પરંતુ તેમાં ઘણી સમસ્યાઓ હોય છે. 

કાગળ અને પ્રિન્ટની ખરાબ ગુણવત્તા

– ખોટી પ્રિન્ટિંગ

– વિષય-વસ્તુમાં ખામી

– ઘણી જગ્યાએ ખોટી અથવા તો અધૂરી જાણકારી

બોર્ડે કહ્યું કે આવા પુસ્તકો વિદ્યાર્થીઓના અભ્યાસને નુકસાન પહોંચાડી શકે છે, તેથી સ્કૂલોને આ અંગે તાત્કાલિક સતર્ક થવાની જરૂર છે.

સ્કૂલોને આપ્યા આ નિર્દેશ 

CBSEએ તમામ સ્કૂલ પ્રમુખોને સલાહ આપી છે કે તમે વાલીઓને માત્ર અસલી અને અધિકૃત NCERT પુસ્તકો જ ખરીદવા જણાવો. 

જો સ્કૂલો પોતે પુસ્તકો મંગાવે તો તે માત્ર અધિકૃત સ્રોતો પરથી જ મંગાવો. આ સલાહને શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે વ્યાપકપણે શેર કરો.

અસલી NCERT પુસ્તકો ક્યાં મળશે?

CBSEએ ચાર અધિકૃત માધ્યમ જણાવ્યા છે જ્યાંથી અસલી પુસ્તકો સરળતાથી ખરીદી શકાય છે.

NCERTનું ક્ષેત્રીય પ્રોડક્શન અને વિતરણ કેન્દ્ર (RPDC)

NCERT વેબસાઇટ પર સૂચિબદ્ધ અધિકૃત વિક્રેતાઓ

NCERT પોસ્ટલ ડિલિવરી સર્વિસ

ઓફિશિયલ NCERT એમેઝોન સ્ટોરફ્રન્ટ

સ્કૂલોને સલાહ આપવામાં આવી છે કે, જરૂર પડવા પર તમે પોતાના નજીકના RPDCથી સહાયતા પણ લઈ શકાય છે. 

આ પણ વાંચો: નર્મદા: PM મોદીએ જ્યાં દર્શન કર્યા તે માતા દેવમોગરા ધામનું શું છે મહત્વ, દેખાવમાં નેપાળના પશુપતિનાથ જેવું

કેમ જરૂરી છે આ પગલું?

CBSEએ કહ્યું કે, શૈક્ષણિક ગુણવત્તા અને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે અસલી પુસ્તકોનો ઉપયોગ સુનિશ્ચિત કરવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. નકલી પુસ્તકો શિક્ષણમાં મૂંઝવણ અને ગેરસમજ પેદા કરી શકે છે. તેથી, બોર્ડે આ નિર્દેશનું કડક પાલન કરવા કહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત, બેફામ ગતિએ આવતા ટ્રકે 12 મહિલાને કચડી, 8ના મોત | Samruddhi Expressway T…
INDIA

મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત, બેફામ ગતિએ આવતા ટ્રકે 12 મહિલાને કચડી, 8ના મોત | Samruddhi Expressway T…

April 1, 2026
મધ્ય પૂર્વ સંકટ પર PM મોદીની અધ્યક્ષતામાં બીજી CCS બેઠક, કહ્યું-‘જનતા પર યુદ્ધની અસર ન પડવી જોઈએ’ | …
INDIA

મધ્ય પૂર્વ સંકટ પર PM મોદીની અધ્યક્ષતામાં બીજી CCS બેઠક, કહ્યું-‘જનતા પર યુદ્ધની અસર ન પડવી જોઈએ’ | …

April 1, 2026
ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese…
INDIA

ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese…

April 1, 2026
Next Post
જામનગર શહેરમાંથી એક કારમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી પકડાઈ : કાર અને ઈંગ્લીશ દારૂ સાથે બે શખ્સોની અટકા…

જામનગર શહેરમાંથી એક કારમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી પકડાઈ : કાર અને ઈંગ્લીશ દારૂ સાથે બે શખ્સોની અટકા...

બિહારમાં ઊજવણી પણ રાજસ્થાનમાં સન્નાટો, ભાજપ હાઈકમાન્ડ પણ ચિંતામાં | Bihar Celebrates Rajasthan Silen…

બિહારમાં ઊજવણી પણ રાજસ્થાનમાં સન્નાટો, ભાજપ હાઈકમાન્ડ પણ ચિંતામાં | Bihar Celebrates Rajasthan Silen...

રશિયા-યુક્રેન યુદ્ધ અને માગ ઘટતા હીરા ઉદ્યોગ મંદીની લપેટમાં, 50 ટકાથી વધુ કારખાનાને ખંભાતી તાળા | gu…

રશિયા-યુક્રેન યુદ્ધ અને માગ ઘટતા હીરા ઉદ્યોગ મંદીની લપેટમાં, 50 ટકાથી વધુ કારખાનાને ખંભાતી તાળા | gu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-ન્યૂઝિલેન્ડ મેચને પગલે ટ્રાફિક જામ ની દહેશતઃ વડોદરા શહેરના 1300 પોલીસ જવાનોનો બંદોબસ્ત | Fears …

ભારત-ન્યૂઝિલેન્ડ મેચને પગલે ટ્રાફિક જામ ની દહેશતઃ વડોદરા શહેરના 1300 પોલીસ જવાનોનો બંદોબસ્ત | Fears …

3 months ago
ભારતીય યુવાનોમાં યુરિક એસિડનું ચિંતાજનક પ્રમાણ ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે

ભારતીય યુવાનોમાં યુરિક એસિડનું ચિંતાજનક પ્રમાણ ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે

4 months ago
બિટકોઈન ગબડી 75000 ડોલરની અંદર: ઈટીએફમાં મોટાપાયે આઉટફલો | Bitcoin dips below 75 000: Massive outflo…

બિટકોઈન ગબડી 75000 ડોલરની અંદર: ઈટીએફમાં મોટાપાયે આઉટફલો | Bitcoin dips below 75 000: Massive outflo…

2 months ago
ભુજ 44.5 ડિગ્રી તાપમાન સાથે ગુજરાતમાં સર્વાધિક : મંદ પવનથી અકળાવતો ઉકળાટ | Bhuj records highest temp…

ભુજ 44.5 ડિગ્રી તાપમાન સાથે ગુજરાતમાં સર્વાધિક : મંદ પવનથી અકળાવતો ઉકળાટ | Bhuj records highest temp…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News