gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રશિયા-યુક્રેન યુદ્ધ અને માગ ઘટતા હીરા ઉદ્યોગ મંદીની લપેટમાં, 50 ટકાથી વધુ કારખાનાને ખંભાતી તાળા | gu…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
રશિયા-યુક્રેન યુદ્ધ અને માગ ઘટતા હીરા ઉદ્યોગ મંદીની લપેટમાં, 50 ટકાથી વધુ કારખાનાને ખંભાતી તાળા | gu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Diamond Industry Crisis: ગુજરાતમાં હીરા ઉદ્યોગ મંદીની લપેટમાં આવ્યુ છે પરિણામે સ્થિતી એવી સર્જાઈ છેકે, દિવાળી પછી હજુ સુધી માંડ 50 ટકા કરતાંય ઓછા કારખાના શરુ થઈ શક્યા છે. હીરાની માંગમાં ઘટાડો થતાં કારખાનાના માલિકો સાહસ કરવાના મતમાં નથી. આ કરુણ પરિસ્થિતિને લીધે હીરાના કામદારો નાછૂટકે અન્ય વ્યવસાય તરફ વળવા મજબૂર બન્યા છે. 

અમદાવાદમાં 50% હીરા કારખાના બંધ                                          

સામાન્ય રીતે અમદાવાદમાં બાપુનગર સહિત પૂર્વ વિસ્તારોમાં દેવદિવાળી સુધીમાં હીરાના કારખાનામાં ખૂલી જતા હતા, પણ હજુ સુધી 50 ટકા કારખાનાઓને ખંભાતી તાળા લાગ્યા છે. અમદાવાદ શહેરમાં હજારો લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાઈ રોજી મેળવી રહ્યા છે ત્યારે મંદી ઉપરાંત રશિયા, યુક્રેન યુદ્ધે હીરા ઉદ્યોગની આર્થિક સ્થિતિ ડગુમગુ કરી છે. અમેરિકાએ ટેરિફ નાંખતા હીરા ઉદ્યોગનું અસ્તિત્વ જોખમાયું છે. સાથે સાથે રત્ન કલાકારોની રોજી પર અસર પડી છે.

કામદારોના પગાર ચૂકવવામાં મુશ્કેલી

ઘણાં હીરાના કારખાના કાયમી ધોરણે બંધ થયા છે. હીરા ઉદ્યોગની સ્થિતિ એટલી હદે કથળી છેકે, કામદારોને પગાર આપવાના પણ ફાંફા છે. નાછૂટકે કામદારોને છૂટા કરાયા છે. હવે રત્ન કલાકારોને રોજી આપી શકાય તેમ નથી. આ પરિસ્થિતિમાં ઘણાં કારખાનેદારોએ તો હીરા ઉદ્યોગને અલવિદા કહી અન્ય વ્યવસાય શરુ કર્યો છે.   

આ પણ વાંચો: NIA ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા ડૉ. અહેમદ સહિતના ત્રણેય આતંકીઓની પૂછપરછ કરશે

હીરા ઉદ્યોગ માટે સહાય પેકેજ ઠાલા વચન

હીરાના કારખાનેદારોનું કહેવું છે કે, મરણપથારીએ પડેલા હીરા ઉદ્યોગ માટે રાજ્ય સરકારે સહાય પેકેજ જાહેર કર્યું પણ તે માત્ર ઠાલા વચન હોય તેવું સાબિત થયું છે કેમકે, હજુ સુધી રત્ન કલાકારોના સંતાનોની ફીને લઈને 26 હજાર અરજીઓ પડી રહી છે. સરકારમાં રજૂઆત કર્યા પછી ય કોઈ સાંભળવા તૈયાર નથી. આ ઉપરાંત વિજ બીલમાં રાહત આપવાની નક્કી કરાયું હતું પણ હજુ સુધી તેનો અમલ થઈ શક્યો નથી. રૂ.5 લાખ લોન આપવા પેકેજમાં ઉલ્લેખ કરાયો હતો પણ કોઈને લાભ મળી શક્યો નથી. 

આમ, રાજ્ય સરકારે હીરા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે મોટા ઉપાડે જાહેરાત કરી પણ નક્કર પગલાં લીધાં નથી જેથી રત્ન કલાકારોની સાથે સાથે હીરાના કારખાનેદારોની પણ કફોડી દશા થઈ છે.

રશિયા-યુક્રેન યુદ્ધ અને માગ ઘટતા હીરા ઉદ્યોગ મંદીની લપેટમાં, 50 ટકાથી વધુ કારખાનાને ખંભાતી તાળા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર તાલુકાના મોટી બાણુંગરમાં ખેડૂતોની મહાસભા, સરકાર સામે આકરા પ્રહારો | Farmers’ Mahasabha in Mot…
GUJARAT

જામનગર તાલુકાના મોટી બાણુંગરમાં ખેડૂતોની મહાસભા, સરકાર સામે આકરા પ્રહારો | Farmers’ Mahasabha in Mot…

June 13, 2026
જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાય…
GUJARAT

જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાય…

June 13, 2026
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદરમાં કેન્દ્રીય મંત્ર…
GUJARAT

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદરમાં કેન્દ્રીય મંત્ર…

June 13, 2026
Next Post
10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર? NDA તરફથી ચિરાગ પાસવાનું પહેલું મોટું નિવેદન | will n…

10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર? NDA તરફથી ચિરાગ પાસવાનું પહેલું મોટું નિવેદન | will n...

NIA ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા ડૉ. અહેમદ સહિતના ત્રણેય આતંકીઓની પૂછપરછ કરશે | NIA to Question All …

NIA ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા ડૉ. અહેમદ સહિતના ત્રણેય આતંકીઓની પૂછપરછ કરશે | NIA to Question All ...

બિહારમાં ભાજપની બમ્પર જીતનો 2 લોકોને થશે મોટો ફાયદો, ગૃહમંત્રીએ કર્યો હતો વાયદો! | BJP will give the…

બિહારમાં ભાજપની બમ્પર જીતનો 2 લોકોને થશે મોટો ફાયદો, ગૃહમંત્રીએ કર્યો હતો વાયદો! | BJP will give the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્રીય મંત્રી અને અભિનેતા સુરેશ ગોપી ‘ગુમ’, કેરળમાં જાણો કોણે પોલીસમાં નોંધાવી FIR | Kerala Stude…

કેન્દ્રીય મંત્રી અને અભિનેતા સુરેશ ગોપી ‘ગુમ’, કેરળમાં જાણો કોણે પોલીસમાં નોંધાવી FIR | Kerala Stude…

10 months ago
ઈબોલા વાઈરસ અંગે ભારત સરકારનું ઍલર્ટ, 3 દેશોની બિનજરૂરી મુસાફરી ટાળવા આપી સલાહ | Ebola Virus India I…

ઈબોલા વાઈરસ અંગે ભારત સરકારનું ઍલર્ટ, 3 દેશોની બિનજરૂરી મુસાફરી ટાળવા આપી સલાહ | Ebola Virus India I…

3 weeks ago
અમેરિકાના એફ-35 વિમાનો ભારત નહીં ખરીદે                   .

અમેરિકાના એફ-35 વિમાનો ભારત નહીં ખરીદે .

11 months ago
વક્ફ બિલઃ ટેરિફ જેવા મુદ્દાથી ધ્યાન ભટકાવવા અને બિહાર ચૂંટણીમાં લાભ મેળવવાનો ભાજપનો વ્યૂહ?

વક્ફ બિલઃ ટેરિફ જેવા મુદ્દાથી ધ્યાન ભટકાવવા અને બિહાર ચૂંટણીમાં લાભ મેળવવાનો ભાજપનો વ્યૂહ?

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News