gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના ડભાણ પાસે ને.હા. 48 ઉપર ટ્રકમાં આગથી અફરાતફરી | Truck catches fire on N H 48 near Dabhan Na…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
નડિયાદના ડભાણ પાસે ને.હા. 48 ઉપર ટ્રકમાં આગથી અફરાતફરી | Truck catches fire on N H 48 near Dabhan Na…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નીચે ઉતરી જતા ડ્રાઈવર- ક્લિનરનો બચાવ

– વડતાલ સિમેન્ટ ખાલી કરી ટ્રક કચ્છ જઈ રહી હતી : હાઈવે પર વાહનોની લાઈનોથી ટ્રાફિકજામ

નડિયાદ : નડિયાદના ડભાણ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નં.૪૮ પર ગઈકાલે રાત્રે પસાર થતી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા ડ્રાઇવર અને  ક્લિનર ટ્રકમાંથી નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો હતો. આગ લાગતા હાઇવે પર વાહનોની લાંબી લાઈન લાગતા ચક્કાજામ થઈ ગયો હતો.

વડતાલ ખાતે ટ્રકમાંથી સિમેન્ટ ખાલી કરી ડ્રાઇવર અને ક્લિનર ગઈકાલે રાત્રે ટ્રક લઈ કચ્છ જવા નેશનલ હાઇવે નં.૪૮ પરથી પસાર થતા હતા. દરમિયાન ડભાણ ગામના પેટ્રોલ પંપ નજીક ટ્રકની કેબીનમાંથી અચાનક ધુમાડો નીકળતો જોઈ ડ્રાઇવર ક્લીનરે સમય સૂચકતા વાપરી ટ્રકને સાઈડમાં ઊભી કરી નીચે ઉતરી ગયા હતા. થોડીક ક્ષણોમાં આગે વિકરાલ સ્વરૂપ ધારણ કર્યું હતું. 

જેથી ટ્રકની કેબીન તેમજ ટ્રકના ટાયર આગની લપેટમાં આવી જતા સળગી જવા પામ્યા હતા. ટ્રકમાં આગ લાગતા હાઇવે પર વાહનોની લાંબી લાઈનો લાગતા ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો હતો. બનાવની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે ફાયર ફાઈટર સાથે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગમાં ટ્રક સળગીને ખાક થઈ હતી. ટ્રકની કેબીનમાં શોર્ટસકટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગના કારણે હાઇવે પર અફરાતફરી મચી ગઈ હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મીયાપુર ગામની સીમમાં કેનાલમાં ગાબડું પડવાથી તમાકુના પાકમાં પાણી ફરી વળ્યાં | A gap in the canal on t…
GUJARAT

February 11, 2026
ભાવનગરમાં પરફ્યુમના ઉત્પાદક અને વેપારીના ત્રણ સ્થળોએ દરોડા | Raids at three locations of perfume man…

રઢુ, હલધરવાસ અને નડિયાદમાંથી જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા | Seven people caught gambling from Radhu H…

Next Post
શેરોમાં પાંચ મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક કડાકો : સેન્સેક્સ 271 પોઈન્ટ ઘટીને 79810 | Biggest weekly f…

શેરોમાં પાંચ મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક કડાકો : સેન્સેક્સ 271 પોઈન્ટ ઘટીને 79810 | Biggest weekly f...

ઉમરેઠમાં માત્ર 3 ઈંચ વરસાદમાં શહેરના રસ્તાઓ પર કેડસમા પાણી | Only 3 inches of rain in Umreth causes …

ઉમરેઠમાં માત્ર 3 ઈંચ વરસાદમાં શહેરના રસ્તાઓ પર કેડસમા પાણી | Only 3 inches of rain in Umreth causes ...

નડિયાદમાં બે કલાકમાં બે ઈંચ વરસાદઃ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા | Two inches of rain in two hours…

નડિયાદમાં બે કલાકમાં બે ઈંચ વરસાદઃ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા | Two inches of rain in two hours...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હની સ્પામાં મસાજની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ | Prostitution under the guise of massages expo…

5 months ago
કોંગ્રેસ જૂનાગઢમાં નવા નિમાયેલા પ્રમુખોનું શિબિર યોજશે, રાહુલ ગાંધી હાજરી આપે તેવી શક્યતા | congress…

મુંબઈ ચાંદી રૂ. 1,41,000ની વિક્રમી સપાટીએ પહોંચી : સોનામાં ટકેલ ટોન | Mumbai Silver hits record high…

આ ગામમાં પહેલીવાર કોઈએ 10મું પાસ કર્યું, વરઘોડામાં લાઇટ ઊંચકવાનું કામ કરતાં છોકરાએ નામ રોશન કર્યું |…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News