gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના નરસંડાના દંપતીનું ધોળકા પાસે અજાણ્યા વાહનની અડફેટે મોત | Couple from Narsanda Nadiad dies a…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
નડિયાદના નરસંડાના દંપતીનું ધોળકા પાસે અજાણ્યા વાહનની અડફેટે મોત | Couple from Narsanda Nadiad dies a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ધોળકા-ખેડા હાઇવે પર હિટ એન્ડ રન

– દંપતી પગપાળા જતું હતું ત્યારે અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર

બગોદરા : ધોળકા જીઆઇડીસી નજીક પગપાળા જતું નડિયાદ તાલુકાના નરસંડા ગામના દંપતીને અજાણ્યા વાહને પાછળથી અડફેટે લેતા બંનેના સ્થળ પર જ મસ્ત નીપજ્યાં છે. અકસ્માત સર્જી આજાણ્યો વાહન ચાલક નાસી છુટયો હતો. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ધોળકા-ખેડા હાઇવે પર આવેલી ધોળકા જીઆઈડીસી નજીક મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની છે. રસ્તા પરથી પગપાળા જઇ રહેલા (૧) રાહુલ ભાઈ બાબુભાઇ નાયક  (૨) ગીતાબેન ઉર્ફે નાનકી બેન રાહુલભાઈ નાયક બંને રહે નરસંડા ગામ, તા. નડિયાદ, જિ. ખેડાને અજાણ્યા વાહને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંનેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલકે ફરાર થઇ ગયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ ધોળકા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતકોના મૃતદેહોનો કબજો લઈ પોસ્ટ મોર્ટમ માટે ધોળકા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

અકસ્માત સ્થળ પરથી બાઈકની નંબર પ્લેટ મળી

પોલીસને ઘટનાસ્થળ પર તપાસ દરમિયાન એક બાઈકની નંબર પ્લેટ મળી આવી છે. આ નંબર પ્લેટને પોલીસ માટે મહત્વની કડી માનવામાં આવી રહી છે. નંબર પ્લેટના આધારે પોલીસને અકસ્માત સર્જીને ફરાર થયેલા વાહન અને તેના ચાલક સુધી પહોંચવામાં સરળતા રહેશે, અને બનાવનો ભેદ ઝડપથી ઉકેલાઈ જશે તેવી આશા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
Next Post
લીંબાસીની રાઈસ મીલમાં 80 લાખની ઉચાપતમાં 2 આરોપીની ધરપકડ | 2 accused arrested in embezzlement of Rs 8…

લીંબાસીની રાઈસ મીલમાં 80 લાખની ઉચાપતમાં 2 આરોપીની ધરપકડ | 2 accused arrested in embezzlement of Rs 8...

તારાપુર પાલિકાના 6 વોર્ડમાં 16 અનામત અને 8 સામાન્ય બેઠક | 16 reserved and 8 general seats in 6 wards…

તારાપુર પાલિકાના 6 વોર્ડમાં 16 અનામત અને 8 સામાન્ય બેઠક | 16 reserved and 8 general seats in 6 wards...

ધોળકા જીઆઇડીસી નજીક પગપાળા જતાં દપંતીનું અજાણ્યા વાહનની અડફેટે મોત | Couple dies after being hit by …

ધોળકા જીઆઇડીસી નજીક પગપાળા જતાં દપંતીનું અજાણ્યા વાહનની અડફેટે મોત | Couple dies after being hit by ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Me Time: હંમેશા સાથે રહેવું જ પ્રેમ નથી, સંબંધોને બચાવવા માટે પર્સનલ સ્પેસ પણ જરૂરી | importance of personal space in relationships to strengthen love

5 months ago
લખતરની મુખ્ય બજારમાં ગટર ઉભરાતા નાગરિકોને હાલાકી | Citizens suffer as sewage overflows in Lakhtar’s …

લખતરની મુખ્ય બજારમાં ગટર ઉભરાતા નાગરિકોને હાલાકી | Citizens suffer as sewage overflows in Lakhtar’s …

7 months ago
લાલપુરના મેમાણા ગામમાં એક સાથે 3 બંધ રહેણાંક મકાનોને નિશાન બનાવતા તસ્કરો : રૂપિયા પોણા બે લાખની માલમ…

લાલપુરના મેમાણા ગામમાં એક સાથે 3 બંધ રહેણાંક મકાનોને નિશાન બનાવતા તસ્કરો : રૂપિયા પોણા બે લાખની માલમ…

9 months ago
ખુલ્લી જગ્યામાં રોડ બનાવતા યથાવત્ સ્થિતિ જાળવી રાખવાનું અલ્ટિમેટમ | Ultimatum to maintain status quo…

ખુલ્લી જગ્યામાં રોડ બનાવતા યથાવત્ સ્થિતિ જાળવી રાખવાનું અલ્ટિમેટમ | Ultimatum to maintain status quo…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News