gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના બજારોમાં નાતાલ પર્વની જમાવટ : ખરીદી માટે ખ્રિસ્તી બંધુઓનો ભારે ધસારો | Christmas celebratio…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
નડિયાદના બજારોમાં નાતાલ પર્વની જમાવટ : ખરીદી માટે ખ્રિસ્તી બંધુઓનો ભારે ધસારો | Christmas celebratio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સ્થાનિક વેપારીઓમાં આનંદની લાગણી 

– મ્યુઝિકલ અને ડાન્સ કરતા સાન્તાક્લોઝના સ્ટેચ્યુનું આકર્ષણ, જેની કિં. 500 થી 14,000 સુધી પહોંચી

નડિયાદ : સમગ્ર વિશ્વમાં ઉજવાતા નાતાલના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે નડિયાદમાં તેની ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને બજારમાં ૫૦થી લઈને ૧૫,૦૦૦ સુધીની કિંમતની વિવિધ ડેકોરેશન આઈટમ્સ આકર્ષણનું કેન્દ્ર બની છે.

નડિયાદ શહેરમાં નાતાલના તહેવારને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શહેરના મુખ્ય બજારોમાં અત્યારથી જ ખરીદી માટે લોકોની ભીડ ઉમટી રહી છે. ક્રિસમસ ડેકોરેશન અને ગિફ્ટ આટકલ્સના વેચાણ માટે ઠેર-ઠેર સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે નાના બાળકો અને પરિવારોમાં ક્રિસમસ ટ્રી પ્રત્યે વિશેષ આકર્ષણ જોવા મળી રહ્યું છે. બજારમાં નાના અને મોટા કદના ક્રિસમસ ટ્રીની માંગમાં વધારો થવાને કારણે વેપારમાં તેજી આવી છે. આ ટ્રીને શણગારવા માટે વપરાતી એક્સેસરીઝ જેવી કે રંગબેરંગી લાઈટ્સ, સ્ટાર, બોલ્સ અને બેલ્સનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત સાન્તાક્લોઝના ડ્રેસ અને બાળકો માટેના નાના લાલ-સફેદ મોજાં પણ ગ્રાહકોની પહેલી પસંદ બની રહ્યાં છે.

સ્થાનિક વેપારી અબ્દુલભાઈના જણાવ્યા મુજબ, ગ્રાહકોની જરૂરિયાત અને બજેટને ધ્યાનમાં રાખીને બજારમાં ૨૦૦થી શરૂ કરીને ૧૫,૦૦૦ સુધીની કિંમતના ક્રિસમસ ટ્રી ઉપલબ્ધ છે. ખાસ કરીને આધુનિક ડિઝાઈનવાળા ટ્રી લોકો વધુ પસંદ કરી રહ્યાં છે. તહેવારમાં રોશનીનું વિશેષ મહત્વ હોવાથી બજારમાં ૧૫૦થી ૧૭૦૦ સુધીની લાઈટિંગ સિરીઝ અને ૧૦૦થી ૧૬૦૦ સુધીની કિંમતના વિવિધ પ્રકારના સ્ટાર્સ વેચાઈ રહ્યા છે. આ વર્ષે મ્યુઝિકલ અને ડાન્સ કરતા સાન્તાક્લોઝના સ્ટેચ્યુ પણ આકર્ષણ જમાવી રહ્યા છે, જેની કિંમત ૫૦૦થી શરૂ થઈને ૧૪,૦૦૦ સુધી પહોંચી છે. આ સિવાય ઘર સજાવટની નાની ચીજવસ્તુઓ ૫૦થી ૬૦૦ના સસ્તા ભાવે ઉપલબ્ધ હોવાથી દરેક વર્ગના લોકો ખરીદી કરી રહ્યાં છે.

નાતાલ અને આગામી નવા વર્ષ નિમિત્તે ભેટ આપવાની પરંપરાને કારણે ગિફ્ટ શોપ્સમાં પણ પર્સ, ઘડિયાળ અને પરફ્યુમ જેવી ચીજોના વેચાણમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. શહેરના બજારોમાં ચારેબાજુ રોશની અને શણગાર જોવા મળતા સમગ્ર માહોલ નાતાલમય બની ગયો છે. લોકો પોતાના ઘર અને ઓફિસને શણગારવા માટે ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે જેના કારણે સ્થાનિક વેપારીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ રેલવે સ્ટેશન પર ‘ડિજિટલ લગેજ લોકર’ સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર | Ahmedabad Ra…
GUJARAT

અમદાવાદ રેલવે સ્ટેશન પર ‘ડિજિટલ લગેજ લોકર’ સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર | Ahmedabad Ra…

June 10, 2026
અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…
GUJARAT

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…

June 10, 2026
રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…
GUJARAT

રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…

June 10, 2026
Next Post
ભાજપ 40 વર્ષમાં પહેલીવાર આ બેઠક પર જીત્યો, ઉમેદવાર ફક્ત 103 વોટના અંતરથી વિજયી

ભાજપ 40 વર્ષમાં પહેલીવાર આ બેઠક પર જીત્યો, ઉમેદવાર ફક્ત 103 વોટના અંતરથી વિજયી

થાનના જામવાળી અને ચોટીલાના વાવડીમાં ખનિજ ચોરીનો પર્દાફાશ | Mineral theft exposed in Jamwali and Chot…

થાનના જામવાળી અને ચોટીલાના વાવડીમાં ખનિજ ચોરીનો પર્દાફાશ | Mineral theft exposed in Jamwali and Chot...

ભાજપ 40 વર્ષમાં પહેલીવાર આ બેઠક પર જીત્યો, ઉમેદવાર ફક્ત 103 વોટના અંતરથી વિજયી | Maharashtra Local B…

ભાજપ 40 વર્ષમાં પહેલીવાર આ બેઠક પર જીત્યો, ઉમેદવાર ફક્ત 103 વોટના અંતરથી વિજયી | Maharashtra Local B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા સપ્તાહમાં સેન્સેક્સ 83988 થી 86555 વચ્ચે અથડાશે | Sensex will hit between 83988 and 86555 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 83988 થી 86555 વચ્ચે અથડાશે | Sensex will hit between 83988 and 86555 in the…

6 months ago
માવઠા વચ્ચે પશુપાલકોને રાહત! પંચમહાલ ડેરીએ પંચામૃત દાણનો ભાવ ઘટાડ્યો, 3 જિલ્લાના લોકોને મળશે લાભ | P…

માવઠા વચ્ચે પશુપાલકોને રાહત! પંચમહાલ ડેરીએ પંચામૃત દાણનો ભાવ ઘટાડ્યો, 3 જિલ્લાના લોકોને મળશે લાભ | P…

7 months ago
જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં ‘સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવ’ યોજાઈ | Special Combing Dr…

જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં ‘સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવ’ યોજાઈ | Special Combing Dr…

2 months ago
અમરેલીમાં 3 મહિના પહેલા બનાવેલો 150 મીટર સીસી રોડ તોડવો પડ્યો, ટેસ્ટિંગમાં પોલ ખુલી | Newly Built CC…

અમરેલીમાં 3 મહિના પહેલા બનાવેલો 150 મીટર સીસી રોડ તોડવો પડ્યો, ટેસ્ટિંગમાં પોલ ખુલી | Newly Built CC…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News