gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના મરીડા ભાગોળથી રિંગ રોડ સુધીનો રસ્તો બિસ્માર બન્યો | The road from Marida Bhagol to Ring Roa…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
નડિયાદના મરીડા ભાગોળથી રિંગ રોડ સુધીનો રસ્તો બિસ્માર બન્યો | The road from Marida Bhagol to Ring Roa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દર બે વર્ષે બનાવાતો રોડ ટકતો જ નથી

– વરસાદી પાણીના નિકાલ માટે લાઈન નાખવાના બદલે વારંવાર રોડ નિર્માણ પાણ કરોડોનું આંધણ

નડિયાદ : નડિયાદ શહેરના મરીડા ભાગોળથી રિંગ રોડ સુધીનો રસ્તો દર બે વર્ષે બનાવવા છતાં બિસ્માર બની જાય છે. રસ્તા ઉપર મોટાં ખાડાંના લીધે અકસ્માતનો ભય સાથે ૮ ગામના પાંચ હજારથી વધુ વાહન ચાલકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે.

નડિયાદના રસ્તાઓની બિસ્માર હાલત શહેરના વિકાસના દાવાઓની પોલ ખૂલી ગઈ છે. મરીડા ભાગોળથી રીંગ રોડ સુધીના રસ્તાનું દર બે વર્ષે લાખો રૂપિયાના ખર્ચે સમારકામ કરવા છતાં ટકી શકતો નથી. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે રસ્તો બિસ્માર બની રહ્યો છે. ત્યારે સમસ્યાના કાયમી નિરાકરણ માટે પાણીના નિકાલની લાઈન નહીં નાખી તંત્ર રોડનું વારંવાર નિર્માણ કરી કરોડો રૂપિયાનું આંધણ કરી રહ્યું છે. આ રસ્તા પરથી રોજ ૮ ગામના પાંચ હજારથી વધુ વાહન ચાલકો પસાર થાય છે. ત્યારે સુવિધા મળવાના બદલે વાહન ચાલકો સહિત સ્થાનિકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે.

 મોટા ખાડાંના કારણે ટ્રાફિક ધીમો પડતા ચક્કાજામની સ્થિતિ સર્જાય છે. રાતે પૂરતી લાઈટિંગ ન હોવાથી ખાડાંઓ નહીં દેખાતા અકસ્માતનો ભય રહેલો છે. ત્યારે ત્વરિત સમસ્યાનું નિરાકરણ લાવવામાં માંગણી ઉઠી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

March 28, 2026
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

Next Post
વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં ટેબ્લેટના વેચાણમાં 32%નો ઘટાડો | Tablet sales down 32% in first half of…

વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં ટેબ્લેટના વેચાણમાં 32%નો ઘટાડો | Tablet sales down 32% in first half of...

નડિયાદના ડભાણ પાસે ને.હા. 48 ઉપર ટ્રકમાં આગથી અફરાતફરી | Truck catches fire on N H 48 near Dabhan Na…

નડિયાદના ડભાણ પાસે ને.હા. 48 ઉપર ટ્રકમાં આગથી અફરાતફરી | Truck catches fire on N H 48 near Dabhan Na...

શેરોમાં પાંચ મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક કડાકો : સેન્સેક્સ 271 પોઈન્ટ ઘટીને 79810 | Biggest weekly f…

શેરોમાં પાંચ મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક કડાકો : સેન્સેક્સ 271 પોઈન્ટ ઘટીને 79810 | Biggest weekly f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં AI પોસ્ટ વિવાદ બાદ 50થી વધુની અટકાયત, ઇતિહાસમાં પહેલીવાર પોલીસ સ્ટેશનમાં નાગરિકો માટે ‘નો …

6 months ago
જાંબુઆથી નેશનલ હાઈવે સુધી આડેધડ પાર્કિંગની સમસ્યા : તંત્ર દ્વારા દુકાનો આગળના શેડ, ઓટલાનો સફાયો | Pr…

7 months ago
મંદિરના રૂપિયા ભગવાનના છે, બેન્કોને બેઠી કરવા વાપરી શકાય નહીં : સુપ્રીમનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

4 months ago
વાસી ઉત્તરાયણે બાઈક સવારના ગળામાં દોરી ફસાતા ગંભીર ઇજા | Bike rider seriously injured after rope get…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News