gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના યુવકના આપઘાત મુદ્દે પેટ્રોલ પમ્પના વહીવટદાર સામે ગુનો | Crime against petrol pump administr…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
નડિયાદના યુવકના આપઘાત મુદ્દે પેટ્રોલ પમ્પના વહીવટદાર સામે ગુનો | Crime against petrol pump administr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પત્નીએ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી

– હિસાબમાં ઘટ પડે છે કહી વારંવાર પૈસા માંગી પતિને હેરાન કરતા હોવાનો પત્નીનો આક્ષેપ

નડિયાદ : નડિયાદ યોગીનગરમાં રહેતા પેટ્રોલ પંપ પર નોકરી કરતા યુવકે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આપઘાતના બનાવના દસ દિવસ બાદ મૃતકની પત્નીએ પેટ્રોલ પંપના વહીવટ કરતા સામે આપઘાત કરવા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ યોગીનગર સોસાયટીમાં રહેતા રંજનબેન પિયુષભાઈ રાવળના પતિ પિયુષભાઈ……ખાતે આવેલા પેટ્રોલ પંપ પર નોકરી કરતા હતા. પિયુષભાઈએ તા. ૩૧/૭/૨૫ના રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પિયુષભાઈને છેલ્લા ત્રણ વર્ષથી પેટ્રોલ પંપના વહીવટ કરતા રોબિન જયપ્રકાશ ભાનુશાલી દરરોજ નાઇટની નોકરી કરાવતા હતા. દિવસની નોકરી આપવાનું કહેવા છતાં દિવસની નોકરી આપતા ન હતા. અવારનવાર રોબિન ભાનુશાલી હિસાબમાં ઘટ પડે છે તેમ કહી પૈસાની માગણી કરતો હતો. 

જેથી પિયુષભાઈએ તેમના પિતા પાસેથી રૂ.૨૦,૦૦૦ તેમજ ત્યારબાદ રૂ.૫,૦૦૦ આપ્યા હતા. છતાં રોબીન ભાનુશાલી ચોરી કરવાનું બંધ કરી દે તેવો આક્ષેપ કરી હેરાન કરતો હતો. આ પ્રકારના રોબિન ભાનુશાલીના ત્રાસથી કંટાળી પિયુષ રાવળે ગળે ફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હોવાનો મૃતકની પત્નીએ આક્ષેપ કર્યો છે. 

આ બનાવ અંગે રંજનબેન રાવળની ફરિયાદના આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે રોબિન જયપ્રકાશ ભાનુશાલી સામે આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
દારૂના કટિંગ વખતે દરોડામાં 3.35 લાખનો દારૂ ઝડપાયો, બુટલેગર ફરાર | Liquor worth Rs 3 35 lakh seized i…

દારૂના કટિંગ વખતે દરોડામાં 3.35 લાખનો દારૂ ઝડપાયો, બુટલેગર ફરાર | Liquor worth Rs 3 35 lakh seized i...

સણોસરા ગામ નજીક બે બાઇક અથડાતા યુવાનનું મોત | Young man dies after two bikes collide near Sanosara v…

સણોસરા ગામ નજીક બે બાઇક અથડાતા યુવાનનું મોત | Young man dies after two bikes collide near Sanosara v...

અમદાવાદમાં BRTS કોરિડોરમાં કાર-ટુ વ્હીલર વચ્ચે ભયંકર ટક્કર, બે યુવાનના કમકમાટીભર્યા મોત | Two Youths…

અમદાવાદમાં BRTS કોરિડોરમાં કાર-ટુ વ્હીલર વચ્ચે ભયંકર ટક્કર, બે યુવાનના કમકમાટીભર્યા મોત | Two Youths...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: IAS ઓફિસના માથે મૂકી દીધું કૂંડું, નીતિશ કુમારની હરકત જોઈ ફરી ચોંક્યા લોકો | cm nitish kumar …

VIDEO: IAS ઓફિસના માથે મૂકી દીધું કૂંડું, નીતિશ કુમારની હરકત જોઈ ફરી ચોંક્યા લોકો | cm nitish kumar …

1 year ago
અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી

અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી

5 months ago
ટ્રમ્પનો ટેરિફ હીરા ઉદ્યોગ પર પડ્યા પર પાટુ સમાન, ઉદ્યોગપતિઓ વેઈટ એન્ડ વૉચની સ્થિતિમાં | trump tarif…

ટ્રમ્પનો ટેરિફ હીરા ઉદ્યોગ પર પડ્યા પર પાટુ સમાન, ઉદ્યોગપતિઓ વેઈટ એન્ડ વૉચની સ્થિતિમાં | trump tarif…

1 year ago
વડોદરા શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન વધુ, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં બે કલાકમાં 11% મતદાન |…

વડોદરા શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન વધુ, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં બે કલાકમાં 11% મતદાન |…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News