gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના યુવકે ક્રિપ્ટોમાં રોકાણ કરી નફો મેળવવા જતા 2.80 લાખ ગુમાવ્યા | A young man from Nadiad lost…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
નડિયાદના યુવકે ક્રિપ્ટોમાં રોકાણ કરી નફો મેળવવા જતા 2.80 લાખ ગુમાવ્યા | A young man from Nadiad lost…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઓનલાઈન છેતરપિંડી અંગે યુવકની ફરિયાદ

– ટેલિગ્રામ પર આવેલા આઈડીમાં વિશ્વાસ રાખી સંપર્ક કરતા રોકાણના 100 ટકા નફો થવાની લાલચ આપી

નડિયાદ : નડિયાદનો યુવક ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી નફો મેળવવાની લાલચમાં રૂા. ૨.૮૦ લાખની ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યો છે. ટેલિગ્રામ પર મળેલી આઈડીમાં વિશ્વાસ રાખી રોકાણ કર્યા બાદ છેતરપિંડી થઈ હોવાની નડિયાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 

નડિયાદના દેસાઈ સંસ્કાર કેન્દ્ર પાસે મોટા પોળ વિસ્તારમાં રહેતા સૌરભકુમાર ગોરધનભાઈ પટેલના મોબાઇલના ટેલિગ્રામમાં ગત તા. ૨૮ ઓગસ્ટના રોજ રોચિત સિંગ ઓફિશિયલ નામની પૈસાનું રોકાણ કરવાની આઇડી આવી હતી. સૌરભ કુમારે આઇડી ઓપન કરતા તેમાં વોટ્સએપ નંબરના માધ્યમથી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું જણાવાયું હતું. સૌરભ કુમારે રોચિત સિંગ નામના શખ્સ પર વિશ્વાસ રાખી વાત આગળ વધારી હતી. રોચિત સિંગે પૈસા રોકાણ કરવામાં કોઈ નુકસાન નહીં જાય અને ૧૦૦ ટકા નફો થશે તેમ જણાવી ઇન્વેસ્ટમેન્ટનો પ્લાન બતાવ્યો હતો. ત્યાર પછી તા. ૯ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ રોચિત સિંગે સૌરભ કુમારને ફોન કરીને કેટલા રૂપિયાનું રોકાણ કરવું છે તે પૂછયું હતું. સૌરભ કુમારે ૫ હજાર રૂપિયાનું રોકાણ કરવાનું કહી ક્યૂઆર કોડ પર ત્રણ વખત ઓનલાઈન રૂપિયા મોકલી આપ્યા હતા. ત્યાર બાદ રોચિત સિંગે અલગ અલગ ક્યૂઆર કોડ અને બેંક એકાઉન્ટ નંબરો મોકલીને સૌરભ કુમાર પાસેથી કુલ ૨,૮૦,૬૦૬ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. દરમિયાન રોકાણ સામે નફો માંગતા વધુ રૂપિયા જમા કરાવવાનું કહ્યું હતું. ત્યારે સૌરભ કુમારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગતા નડિયાદ શહેર પોલીસે આ અંગે સાયબર ફ્રોડનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ ચર્ચામાં આવેલી હરણીથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરાવાળા રૃટેથી નહિ નીકળે | p…
GUJARAT

કોમી છમકલું થયા બાદ ચર્ચામાં આવેલી હરણીથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરાવાળા રૃટેથી નહિ નીકળે | p…

March 25, 2026
સુરતના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીનો વડોદરામાં ગળા ફાસો ખાઇ આપઘાત | physiotherapy student suicide hims…
GUJARAT

સુરતના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીનો વડોદરામાં ગળા ફાસો ખાઇ આપઘાત | physiotherapy student suicide hims…

March 25, 2026
મહિલાના વિડીયો વાઇરલ કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા : ત્રણ લાખનો દંડ | Accused who made woman’s vide…
GUJARAT

મહિલાના વિડીયો વાઇરલ કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા : ત્રણ લાખનો દંડ | Accused who made woman’s vide…

March 25, 2026
Next Post
ઉમરેઠ, તારાપુર તાલુકાની 3 વ્યક્તિ રહસ્યમય ગુમ | 3 people from Umreth Tarapur taluka mysteriously mis…

ઉમરેઠ, તારાપુર તાલુકાની 3 વ્યક્તિ રહસ્યમય ગુમ | 3 people from Umreth Tarapur taluka mysteriously mis...

અલંગમાં ચાલુ વર્ષે સપ્ટેમ્બર-2025 માં અત્યાર સુધીના સર્વાધિક 15 શિપ આવ્યા | Alang has received the h…

અલંગમાં ચાલુ વર્ષે સપ્ટેમ્બર-2025 માં અત્યાર સુધીના સર્વાધિક 15 શિપ આવ્યા | Alang has received the h...

કારમાંથી રૂા. 1.07 લાખની મતા ભરેલી બેગ ઉઠાવી બે શખ્સ ફરાર | Two men abscond after snatching a bag wo…

કારમાંથી રૂા. 1.07 લાખની મતા ભરેલી બેગ ઉઠાવી બે શખ્સ ફરાર | Two men abscond after snatching a bag wo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અક્ષરવાડીમાં દિપાવલીનાં પવિત્ર પર્વમાં આજે નૂતન વર્ષનો પ્રારંભ…

અક્ષરવાડીમાં દિપાવલીનાં પવિત્ર પર્વમાં આજે નૂતન વર્ષનો પ્રારંભ…

5 months ago
અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 14 RDX બોમ્બના ઉલ્લેખ સાથે ઈ-મેઈલ આવતા તંત્રમાં દોડધામ | a…

અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 14 RDX બોમ્બના ઉલ્લેખ સાથે ઈ-મેઈલ આવતા તંત્રમાં દોડધામ | a…

2 weeks ago
પત્ની અને બાળકોની હત્યા કરનાર હેવન પતિ 7 દિવસના રિમાન્ડ પર | Haven husband who killed wife and child…

પત્ની અને બાળકોની હત્યા કરનાર હેવન પતિ 7 દિવસના રિમાન્ડ પર | Haven husband who killed wife and child…

4 months ago
રેપો રેટ: ડિસેમ્બરમાં મિડલ ક્લાસને મોટી રાહત આપશે RBI? લોનના હપ્તા અંગે લેવાશે નિર્ણય | RBI May Cut …

રેપો રેટ: ડિસેમ્બરમાં મિડલ ક્લાસને મોટી રાહત આપશે RBI? લોનના હપ્તા અંગે લેવાશે નિર્ણય | RBI May Cut …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News