gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મુકાઈ નરોડા પાટિયા ફલાયઓવરબ્રિજ માટે ૩૦મીટરનો રોડ ૪૫ મીટરનો કરાશે | P…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મુકાઈ નરોડા પાટિયા ફલાયઓવરબ્રિજ માટે ૩૦મીટરનો રોડ ૪૫ મીટરનો કરાશે | P…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મુકાઈ  નરોડા પાટિયા ફલાયઓવરબ્રિજ માટે ૩૦મીટરનો રોડ ૪૫ મીટરનો કરાશે 1 - image    

  અમદાવાદ,શુક્રવાર,3 ઓકટોબર,2025

અમદાવાદમાં નરોડા પાટિયા પાસે રુપિયા ૨૩૦  કરોડના ખર્ચે અંદાજે અઢી કિલોમીટર લાંબો થુ્
ફલાયઓવરબ્રિજ બનાવવા મંજૂરી અપાઈ છે.દેવી સિનેમાથી ગેલેકસી જંકશન સુધી પાઈલની
કામગીરી ચાલે છે.જે ટૂંકસમયમાં પુરી કરાશે.જમણી બાજુએ ફાઉન્ડેશનની કામગીરી કરતા
પહેલા ૩૦ મીટર પહોળાઈનો રોડ ૪૫ મીટર પહોળો કરવા તથા રોડ લાઈનનો અમલ કરી બંને તરફ
૭.૫૦ મીટરના સર્વિસ રોડ બનાવવાની મંજૂરી માંગતી દરખાસ્ત આજે મળનારી સ્ટેન્ડિંગ
કમિટી સમક્ષ મુકાઈ છે.

કોર્પોરેશનના ઈજનેર બ્રિજ પ્રોજેકટ વિભાગ દ્વારા  ગેલેકસી સિનેમા જંકશનથી દેવી સિનેમા જંકશન થઈ
નરોડા પાટિયા જંકશન એમ ત્રણ જંકશનને આવરી લેતો થુ્ ફલાયઓવરબ્રિજ બનાવવા રચના
કન્સ્ટ્રકશનને કામગીરી આપવામા આવી છે.નરોડા પાટિયાથી સુતરના કારખાના સુધી હયાત ૩૦
મીટરનો રસ્તો ૬૦ મીટર કરવા રોડલાઈન મુકવામા આવી હતી.જે પૈકી નરોડા પાટિયાથી નરોડા
બેઠક ત્રણ રસ્તા સુધીની રોડલાઈનમા આવતા બાંધકામોને કોર્પોરેશન તરફથી નોટિસ આપવામા
આવી હતી.પરંતુ બ્રિજ પ્રોજેકટની રજૂઆત મુજબ
,
હાલ બ્રિજના કામ માટે ૪૫ મીટર પહોળા રોડની જરુરીયાત હોવાથી આ રોડલાઈન પૈકી
ટી.પી.સ્કીમ-૩૯ના ફાઈનલ પ્લોટ નંબર-૨૩૯ તથા ૭૦૮ આગળ રસ્તાની પહોળાઈ ૩૦ મીટર છે
ત્યાં ૪૫ મીટર મુજબ રોડલાઈનનો અમલ કરવો જરુરી છે.જેમાં ત્રણ રહેણાંક અને દસ
કોમર્શિયલ બાંધકામ કપાતમા આવે છે.જેમને નિયમ મુજબ વળતર આપવાનુ થશે.

વાડજ ફલાયઓવરબ્રિજનુ કામ માર્ચ-૨૬મા પુરુ કરાશે

કોર્પોરેશન દ્વારા વાડજ જંકશન ઉપર રુપિયા ૧૦૭ કરોડના ખર્ચે
ફલાયઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવા રચના કન્સ્ટ્રકશનને કામ અપાયુ છે.આ બ્રિજની
કામગીરી માટે વાડજથી રાણીપ તરફ જવાનો એક રસ્તો બે મહીના માટે બંધ કરાયો છે.
બ્રિજની કામગીરી પુરી થયા પછી અંડરપાસ બનાવવાની કામગીરી શરુ કરાશે એમ
સત્તાવારસૂત્રમાંથી જાણવા મળ્યુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
GSTમાં ઘટાડાથી એક દાયકા જૂનો વેચાણ રેકોર્ડ તુટયો | GST cut breaks decade old sales record

GSTમાં ઘટાડાથી એક દાયકા જૂનો વેચાણ રેકોર્ડ તુટયો | GST cut breaks decade old sales record

એક સમયે શહેરની પ્રતિષ્ઠીત એવી VS હોસ્પિટલમાં ૨૦૦ ઈન્ડોર પેશન્ટ સામે સિકયુરીટી સહીત ૮૦૦ નો સ્ટાફ | On…

એક સમયે શહેરની પ્રતિષ્ઠીત એવી VS હોસ્પિટલમાં ૨૦૦ ઈન્ડોર પેશન્ટ સામે સિકયુરીટી સહીત ૮૦૦ નો સ્ટાફ | On...

આવકવેરામાં રાહત અને GSTમાં ઘટાડાથી દેશના વપરાશકારોના આશાવાદમાં વધારો | Income tax relief and GST red…

આવકવેરામાં રાહત અને GSTમાં ઘટાડાથી દેશના વપરાશકારોના આશાવાદમાં વધારો | Income tax relief and GST red...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રક્ષાબંધન કરવા સુરત જતા કારને અકસ્માત : વડોદરાના દંપતીનું મોત | Car accident on way to Surat for Rak…

રક્ષાબંધન કરવા સુરત જતા કારને અકસ્માત : વડોદરાના દંપતીનું મોત | Car accident on way to Surat for Rak…

1 year ago
છોટાઉદેપુર: રતનપુરમાં ગેરકાયદેસર રેતી ખનન પર ‘જનતા રેડ’, 2 હિટાચી અને 4 ટ્રકો ઝડપાયા; તંત્રની પોલ ખૂ…

છોટાઉદેપુર: રતનપુરમાં ગેરકાયદેસર રેતી ખનન પર ‘જનતા રેડ’, 2 હિટાચી અને 4 ટ્રકો ઝડપાયા; તંત્રની પોલ ખૂ…

8 months ago
ભારતે વેપાર બંધ કર્યો છતાં સામાન પહોંચતો હતો પાકિસ્તાનમાં ! 85 હજાર કરોડના કૌભાંડનો ચોંકાવનારો ખુલાસ…

ભારતે વેપાર બંધ કર્યો છતાં સામાન પહોંચતો હતો પાકિસ્તાનમાં ! 85 હજાર કરોડના કૌભાંડનો ચોંકાવનારો ખુલાસ…

1 year ago
જાન્યુઆરીમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 1.81 ટકા | Wholesale price index based inflation ri…

જાન્યુઆરીમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 1.81 ટકા | Wholesale price index based inflation ri…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News