gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદની નર્સિંગ કોલેજના વિદ્યાર્થી ‘જય’ના આપઘાત કેસમાં 5 દિવસ બાદ પણ આરોપીઓની ધરપકડ નહીં | No arres…

G METRO NEWS by G METRO NEWS
February 10, 2026
in GUJARAT
0 0
0
નડિયાદની નર્સિંગ કોલેજના વિદ્યાર્થી ‘જય’ના આપઘાત કેસમાં 5 દિવસ બાદ પણ આરોપીઓની ધરપકડ નહીં | No arres…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કોલેજના પ્રિન્સિપાલ, ત્રણ પ્રોફેસરો અને સ્મિત નામના એક અન્ય શખ્સ સહિત કુલ 5 ફરાર

– તંત્રની ‘સુસ્તી’ સામે દલિત સમાજમાં રોષ : 24 કલાકનું અલ્ટીમેટમ, આરોપીઓ નહીં પકડાય તો ન્યાય માટે રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

નડિયાદ : નડિયાદની ‘દિનશા પટેલ નર્સિંગ કોલેજ’ના વિદ્યાર્થી ‘જય પાટીલ’ના આપઘાત પ્રકરણમાં પાંચ દિવસ બાદ પણ મુખ્ય આરોપીઓની ધરપકડ ન થતા દલિત સમાજમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. સામાજિક અગ્રણીઓએ પોલીસ પ્રશાસનને અલ્ટીમેટમ આપતા ચેતવણી આપી છે કે, જો આગામી ૨૪ કલાકમાં આરોપીઓ નહીં પકડાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવામાં આવશે. હાલ પોલીસની વિવિધ ટીમો ફરાર પ્રિન્સિપાલ અને પ્રોફેસરોને ઝડપી પાડવા માટે સઘન તપાસ ચલાવી રહી છે.

નડિયાદની ‘દિનશા પટેલ નર્સિંગ’ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થી ‘જય પાટીલ’ના આપઘાત મામલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાને પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ મુખ્ય આરોપીઓ સુધી પહોંચી શકી નથી, જેને પગલે દલિત સમાજ અને પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. સામાજિક અગ્રણીઓએ પોલીસ પ્રશાસનને ચેતવણી આપી છે કે, જો આગામી ૨૪ કલાકમાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે, તો અનુસૂચિત જાતિ સમુદાય દ્વારા નડિયાદ ખાતે ધરણાં અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. 

આ કેસની તપાસ કરી રહેલા એટ્રોસિટી સેલના ડીવાયએસપી સાથે પરિવાર અને અગ્રણીઓએ મુલાકાત કરી હતી, જેમાં તપાસની ધીમી ગતિ અંગે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. આ કેસની વિગતો મુજબ, કોલેજના પ્રિન્સિપાલ, ત્રણ પ્રોફેસરો અને સ્મિત નામના એક અન્ય શખ્સ સહિત કુલ પાંચ લોકો વિરુદ્ધ દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. જોકે, તમામ આરોપીઓ હાલ ફરાર હોવાથી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. ડીવાયએસપીએ ખાતરી આપી છે કે, એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસની વિવિધ ટીમો ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓના સંભવિત ઠેકાણાઓ પર તપાસ કરી રહી છે. સામાજિક અગ્રણીએ આક્ષેપ કર્યો છે કે, ચાર તારીખે ફરિયાદ થઈ હોવા છતાં તંત્ર નિષ્ક્રિય છે. જો પોલીસ દ્વારા આપવામાં આવેલી ૨૪ કલાકની સમયમર્યાદામાં પરિણામ નહીં મળે, તો સમગ્ર જિલ્લાના દલિત સમાજ દ્વારા ન્યાય માટે રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

તપાસ માટે પોલીસની વિવિધ એજન્સીઓ મેદાને

આ કેસની તપાસ ચલાવી રહેલા ડી.વાય.એસ.પી. કૃણાલ રાઠોડે જણાવ્યું હતું કે, આરોપીઓને ઝડપી પાડવા માટે ખેડા જિલ્લા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં સ્થાનિક પોલીસ સ્ટેશન ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમોને પણ કામે લગાડવામાં આવી છે. પોલીસ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સની મદદ લઈને આરોપીઓના લોકેશન મેળવવા તજવીજ હાથ ધરાઈ છે અને વહેલી તકે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
સોખડા હરિધામ ટ્રસ્ટનો ફ્લેટ પચાવી પાડનાર દંપતીની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ | Land grabbing case against…

સોખડા હરિધામ ટ્રસ્ટનો ફ્લેટ પચાવી પાડનાર દંપતીની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ | Land grabbing case against...

જિલ્લામાં ધોળા દિવસે ધાડ : તળાજાના પસવી નજીક કારમાં તોડફોડ કરી રૂ. 3 લાખની લૂંટ | Daytime raid in th…

જિલ્લામાં ધોળા દિવસે ધાડ : તળાજાના પસવી નજીક કારમાં તોડફોડ કરી રૂ. 3 લાખની લૂંટ | Daytime raid in th...

5 ડિવિઝનમાં 9 દિવસમાં રૂ. 10 કરોડના બાકી વીજબીલની વસૂલાત | Rs 10 crore of outstanding electricity bi…

5 ડિવિઝનમાં 9 દિવસમાં રૂ. 10 કરોડના બાકી વીજબીલની વસૂલાત | Rs 10 crore of outstanding electricity bi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બુર્ખો પહેરી હરિદ્વારથી કાવડ લઈ આવી સંભલની શિવભક્ત મુસ્લિમ મહિલા તમન્ના | Tamanna a Muslim woman fro…

બુર્ખો પહેરી હરિદ્વારથી કાવડ લઈ આવી સંભલની શિવભક્ત મુસ્લિમ મહિલા તમન્ના | Tamanna a Muslim woman fro…

7 months ago
IIM કોલકાતા દુષ્કર્મ કેસમાં નવો વળાંક, પીડિતાના પિતાના નિવેદનથી પોલીસ પણ ચોંકી ગઈ, હવે કોર્ટના આદેશ પર સૌની નજર

IIM કોલકાતા દુષ્કર્મ કેસમાં નવો વળાંક, પીડિતાના પિતાના નિવેદનથી પોલીસ પણ ચોંકી ગઈ, હવે કોર્ટના આદેશ પર સૌની નજર

1 year ago
રાજકોટમાં શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટય ઉત્સવ નિમિતે વિશાળ શોભાયાત્રા યોજાશે | A huge procession will…

રાજકોટમાં શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટય ઉત્સવ નિમિતે વિશાળ શોભાયાત્રા યોજાશે | A huge procession will…

6 months ago
ગુજરાતમાં હજુ ત્રણ દિવસ માવઠાની આગાહી, 14થી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા | Unseasonal r…

ગુજરાતમાં હજુ ત્રણ દિવસ માવઠાની આગાહી, 14થી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા | Unseasonal r…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News