gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદની નહેરમાં પુત્ર સાથે ઝંપલાવનાર પરિણીતાના મોત મામલે 3 સામે ગુનો | Crime against 3 in the death…

G METRO NEWS by G METRO NEWS
March 5, 2026
in GUJARAT
0 0
0
નડિયાદની નહેરમાં પુત્ર સાથે ઝંપલાવનાર પરિણીતાના મોત મામલે 3 સામે ગુનો | Crime against 3 in the death…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાસરિયાના ત્રાસથી મોતનું પગલું ભર્યાનો આક્ષેપ

મેણાં-ટોણાં મારીને પિયરમાંથી રૂપિયા લાવવા દબાણ કરી મરવા મજબૂર કર્યાની પિતા દ્વારા રજૂઆત કરાઈ

નડિયાદ: નડિયાદની નહેરમાં પુત્ર સાથે ઝંપલાવી જીવન ટૂંકાવનાર પરિણીતાના મોત મામલે મહેળાવ પોલીસે પતિ, સસરા અને નણંદ વિરુદ્ધ આત્મહત્યાના દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે. પિયરમાંથી રોકડ રકમ લાવવા બાબતે અવારનવાર મેણાં-ટોણાં મારી માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કર્યા હોવાના પિતાના આક્ષેપ બાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ખેડા જિલ્લાના મહેળાવ પોલીસ મથકની હદમાં આવતી નહેરમાંથી ગત તા. ૨૭-૦૨-૨૦૨૬ના રોજ શિલ્પાબેન નામની પરિણીતા અને તેના પુત્ર જયવીરની લાશ મળી આવવાના પ્રકરણમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ મામલે મૃતકના પિતા ગંભીરસિંહ પરમારે પોતાની દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ જમાઈ ધવલસિંહ પ્રવિણસિંહ રાઠોડ, સસરા પ્રવિણસિંહ શીવસીંહ રાઠોડ અને નણંદ ઉર્વશીબેન વિરૂદ્ધ મહેળાવ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, શિલ્પાબેનના લગ્ન આશરે ૧૪ વર્ષ પહેલા રધવાણજ ગામે થયા હતા, પરંતુ લગ્ન બાદ આરોપીઓ દ્વારા તેને વાસણ બરાબર ન ધોવા, જમવાનું બનાવતા ન આવડવું અને પિયરમાંથી કોઈ વસ્તુ લાવી નથી તેમ કહી માનસિક ત્રાસ આપી મેણાં-ટોણાં મારવામાં આવતા હતા. 

અંતે સાસરીયાઓના અસહ્ય ત્રાસ અને પિયરમાંથી વારંવાર રૂપિયા લાવવા માટે કરવામાં આવતા દબાણથી કંટાળીને શિલ્પાબેને તેના પુત્ર જયવીર સાથે નડિયાદ એન.ડી. દેસાઈ હોસ્પિટલ પાછળ આવેલી નહેરમાં તા. ૨૫-૦૨-૨૦૨૬ના રોજ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે હાલ આ મામલે બી.એન.એસ.ની કલમ ૧૦૮ અને ૮૫ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

– જો રૂપિયા ના લાવી શકે તો મરી જજે તેવી ધમકી

આક્ષેપો મુજબ, સાસરીયાઓ દ્વારા શિલ્પાબેનને એવી ધમકી આપવામાં આવતી હતી કે, હવે જ્યારે પણ તું પિયર જાય ત્યારે તારા બાપા પાસેથી રૂપિયા લઈને આવજે. જો તું પિયરમાંથી રૂપિયા ન લાવી શકે તો રસ્તામાં ગમે ત્યાં જઈને મરી જજે, તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. આ આઘાતજનક હકીકત પિતાને તેની પત્ની અને પુત્રવધૂ દ્વારા જાણવા મળતા તેમણે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…
GUJARAT

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…

April 21, 2026
દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food …
GUJARAT

દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food …

April 21, 2026
અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ…
GUJARAT

અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ…

April 21, 2026
Next Post
ઈંટોના ભઠ્ઠામાં કામ કરતી મહિલાની 108 એમ્બ્લુન્સમાં ડિલિવરી કરાવઇ | A woman working in a brick kiln w…

ઈંટોના ભઠ્ઠામાં કામ કરતી મહિલાની 108 એમ્બ્લુન્સમાં ડિલિવરી કરાવઇ | A woman working in a brick kiln w...

‘કેપિટલ ફાઇનાન્સ’ના સંચાલકો સામે 50 અરજદારોની પોલીસમાં લેખિત રજૂઆત | 50 petitioners submit written r…

'કેપિટલ ફાઇનાન્સ'ના સંચાલકો સામે 50 અરજદારોની પોલીસમાં લેખિત રજૂઆત | 50 petitioners submit written r...

લાયન લેન્ડસ્કેપમાં કુદરતી જળસ્ત્રોત સૂકાઈ જતાં 600 કૃત્રિમ પોઈન્ટ શરૂ | 600 artificial points opened…

લાયન લેન્ડસ્કેપમાં કુદરતી જળસ્ત્રોત સૂકાઈ જતાં 600 કૃત્રિમ પોઈન્ટ શરૂ | 600 artificial points opened...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિક્ષકને રોકાણ કરી નફાની લાલચ આપીને ૧૪. ૫૦ લાખની છેતરપિંડી | Teacher cheated of Rs 14 50 lakhs by pr…

શિક્ષકને રોકાણ કરી નફાની લાલચ આપીને ૧૪. ૫૦ લાખની છેતરપિંડી | Teacher cheated of Rs 14 50 lakhs by pr…

7 months ago
VIEDO: CM યોગીએ લખનઉમાં મોક ડ્રીલ કાર્યક્રમમાં તૈયારીઓનો તાગ મેળવ્યો, કહ્યું- ‘સેનાના પરાક્રમને પ્રજ…

VIEDO: CM યોગીએ લખનઉમાં મોક ડ્રીલ કાર્યક્રમમાં તૈયારીઓનો તાગ મેળવ્યો, કહ્યું- ‘સેનાના પરાક્રમને પ્રજ…

12 months ago
વસ્ત્રાલ રીંગ રોડ પર કારમાં છુપાવેલો 19 કિલો ચરસનો જથ્થા સાથે ડ્રગ્સનો કારોબાર કરતા બે યુવકોની ધરપકડ…

વસ્ત્રાલ રીંગ રોડ પર કારમાં છુપાવેલો 19 કિલો ચરસનો જથ્થા સાથે ડ્રગ્સનો કારોબાર કરતા બે યુવકોની ધરપકડ…

8 months ago
નેતાઓ એકબીજાનું માન જાળવી ચૂંટણી લડે, દેશમાં ભાઇચારો વધારે : સુપ્રીમ | Leaders should contest electi…

નેતાઓ એકબીજાનું માન જાળવી ચૂંટણી લડે, દેશમાં ભાઇચારો વધારે : સુપ્રીમ | Leaders should contest electi…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News