gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદમાં કાંપ અને કચરો દૂર કરતા 12 તળાવો જીવંત બન્યા | 12 lakes in Nadiad come alive after removing…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
નડિયાદમાં કાંપ અને કચરો દૂર કરતા 12 તળાવો જીવંત બન્યા | 12 lakes in Nadiad come alive after removing…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– વાર્ષિક 1.25 કરોડના ખર્ચે કામગીરી

– ગામતળ અને મુખ્ય વિસ્તારોની મધ્યમાં વર્ષોથી સફાઈ વગર તળાવોની દુર્દશા થઈ હતી

નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આળેલા ૧૨ તળાવો સંપૂર્ણ સ્વચ્છ કરી દેવામાં આવ્યા છે. વાર્ષિક ૧.૨૫ કરોડના ખર્ચે હાથ ધરાયેલી કામગીરીમાં કાંપ અને કચરો દૂર કરાતા વરસાદી લાઈનમાં અવરોધની સમસ્યા હળવી બની છે. ત્યારે વરસાદી પાણીના નિકાલનો માર્ગ મોકળો બનવા સાથે તળાવો જીવંત બન્યા છે. 

નડિયાદમાં ગત જૂન માસમાં મનપા દ્વારા ૧૨ જેટલા મુખ્ય તળાવોની સફાઈ માટે વાષક ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. અમદાવાદની એક એજન્સીને આ કામગીરીનો કોન્ટ્રાક્ટ સોંપાયા બાદ, વર્ક ઓર્ડર મળતાની સાથે જ સફાઈનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. શહેરમાં કેટલાક ગામતળ અને મુખ્ય વિસ્તારોની મધ્યે આવેલા તળાવોની વર્ષોથી સફાઈ થઈ ન હતી. જેના કારણે તળાવમાંથી પસાર થતી વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનોમાં અવરોધ ઊભો થતો હતો. સફાઈના અભાવે પાણીનો યોગ્ય નિકાલ ન થતાં શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થતા હતા. ચોમાસામાં તળાવો ઓવરફ્લો થાય ત્યારે આસપાસની રહેણાંક સોસાયટીઓ અને વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હતા. 

લાંબા સમય પછી નડિયાદમાં તળાવો સંપૂર્ણપણે સ્વચ્છ થયા છે. સફાઈ કામગીરીના પરિણામે, તળાવોમાં વરસાદી પાણીના નિકાલની પ્રક્રિયા હવે સુગમ બનશે. તળાવોમાંથી કાંપ અને કચરો સંપૂર્ણપણે દૂર થવાથી પાણીનો પ્રવાહ અવરોધમુક્ત બન્યો છે, જે સીધો જ આગળની વરસાદી લાઈનોમાં સરળતાથી પસાર થશે. આથી, ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા છે.

આ તળાવોની સફાઈ કરાઈ

ઊંડેવાલ તળાવ, ડેરી રોડ તળાવ, પીલવાઈ તળાવ, શેરકંડ તળાવ, મૂળેશ્વર તળાવ, ભોજા તળાવ, ખેતા તળાવ, રામ તલાવળી, ઇન્દિરાનગરી તળાવ, મોખાદ તલાવડી, પીપલગ તળાવ અને ડભાણ તળાવની સફાઈ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ આગ, ફાયર વિભાગે 3 કલાક બાદ કાબૂ મેળવ્યો | Naroda Facto…
GUJARAT

February 6, 2026
વડોદરાના હરણીમાં ચાલુ કારે આગ, ગોરવાના મકાનમાં આગથી ઘરવખરી ખાક | A car caught fire in Vadodara’s Har…

કતારગામની ટીપી સ્કીમનો વિરોધ દિલ્હી સુધી પહોંચ્યો : અસરગ્રસ્ત અને સરકારના ફીડબેક કોલનો વિડીયો વાયરલ,…

Next Post
ભાવનગરમાં ફાયર એનઓસીના મામલે 350 બિલ્ડીંગ ધારકને મહાપાલિકાએ નોટિસ ફટકારી | Municipal Corporation iss…

ભાવનગરમાં ફાયર એનઓસીના મામલે 350 બિલ્ડીંગ ધારકને મહાપાલિકાએ નોટિસ ફટકારી | Municipal Corporation iss...

18 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો | An 18 year old girl was raped and impregnated

કપડવંજની રાજસ્થાન કોલોનીમાં બે મકાનના તાળા તોડી 6 લાખની ચોરી | Locks of two houses broken in Rajasth…

કપડવંજની રાજસ્થાન કોલોનીમાં બે મકાનના તાળા તોડી 6 લાખની ચોરી | Locks of two houses broken in Rajasth...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત વિદ્યાપીઠમાં નવું લેંગ્વેજ સિલેક્શન સ્ટ્રક્ચર, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી ક્રેડિટ ગુણ માટે હ…

7 months ago
IPOના શેરોના લિસ્ટિંગમાં ડિસ્કાઉન્ટ બોલાવા લાગતાં રોકાણકારોમાં પ્રવર્તી રહેલી નિરાશા | Investors are…

3 months ago
ફોરેસ્ટ ઓફિસરના પત્ની, પુત્ર અને પુત્રીના કોહવાયેલા મૃતદેહ મળતા વ્યાપક ચકચાર | Widespread panic as d…

કોણ છે એ યુવા સાંસદ જેના ભાષણ પર ગુસ્સે થઈ ગયા PM મોદી, બાદમાં માફ પણ કર્યા | who is congress mp pra…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News