gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોણ છે એ યુવા સાંસદ જેના ભાષણ પર ગુસ્સે થઈ ગયા PM મોદી, બાદમાં માફ પણ કર્યા | who is congress mp pra…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in INDIA
0 0
0
કોણ છે એ યુવા સાંસદ જેના ભાષણ પર ગુસ્સે થઈ ગયા PM મોદી, બાદમાં માફ પણ કર્યા | who is congress mp pra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress MP Praniti Shinde: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ પર બોલતી વખતે કોંગ્રેસના આકરા પ્રહાર પર પ્રતિક્રિયા આપી હતી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોંગ્રેસના યુવા સાંસદ પ્રણીતિ શિંદેના નિવેદનના બહાને કોંગ્રેસ પાર્ટી હાઇકમાન્ડને નિશાન બનાવ્યું. પીએમ મોદી ‘ઓપરેશન સિંદૂર’ પર પ્રણીતિના ભાષણ પર ગુસ્સે થઈ ગયા હતા, પરંતુ તેમણે યુવા સાંસદને માફ કરતાં કહ્યું કે, ‘તેઓ (પ્રણીતિ) યુવા સાંસદ છે, તેમને ક્ષમા કરવી જોઈએ. પરંતુ કોંગ્રેસના વડામાં હિંમત નથી, તેથી જ તેઓ પોતાના સાંસદો પાસે આવી વાતો કરાવે છે.’ 

પ્રણીતિ શિંદેનું વિવાદાસ્પદ નિવેદન

લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ પર ચર્ચા ચાલી રહી હતી. કોંગ્રેસ તરફથી વક્તાઓની યાદીમાં મહારાષ્ટ્રના સોલાપુરથી સાંસદ પ્રણીતિ શિંદે પણ હતા. તેમણે પાકિસ્તાન પર ભારતના ‘ઓપરેશન સિંદૂર’માં પારદર્શિતાના અભાવને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. 

ઓપરેશન સિંદૂર અંગે પ્રણીતિ શિંદે કહ્યું કે, ઓપરેશન સિંદૂર એક સફળ મિશન કરતાં મીડિયા શો હોય એવું લાગી રહ્યું હતું. આ દરમિયાન પ્રણીતિએ પૂછ્યું કે, આ કેસમાં કેટલા આતંકવાદીઓ પકડાયા?, આપણે કેટલા લડાકુ વિમાન ગુમાવ્યા?, કોણ જવાબદાર છે? અને કોની ભૂલ છે?, આ અંગે તેમણે સરકાર પાસે જવાબ માંગ્યા હતા. એવામાં જાણીએ કે કોણ છે પ્રણીતિ શિંદે.

પ્રણીતિ શિંદે કોણ છે?

પ્રણીતિ શિંદેનો જન્મ 9 ડિસેમ્બર, 1980ના રોજ થયો હતો. તેઓ પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેના પુત્રી છે. પ્રણીતિ મહારાષ્ટ્ર કોંગ્રેસના સક્રિય નેતાઓમાંના એક છે અને લોકોની મદદ માટે જાણીતા છે.

પ્રણીતિ સોલાપુર લોકસભા મતવિસ્તારમાંથી સંસદ સભ્ય હોવા ઉપરાંત, ત્રણ વખત સોલાપુર સિટી સેન્ટ્રલ મતવિસ્તારમાંથી મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2021માં તેઓ મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા હતા.

આ પણ વાંચો: ‘લશ્કર-એ-તૈયબાની મદદ વિના પહલગામ હુમલો સંભવ નહોતો..’ UNSC રિપોર્ટમાં પાક.ના જુઠ્ઠાણાની પોલ ખુલી

તેમના શિક્ષણની વાત કરીએ તો, પ્રણીતિએ મુંબઈમાંથી જ માહિમની બોમ્બે સ્કોટિશ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તેમજ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી સ્નાતક થયા છે. પ્રણીતિએ કાયદામાં પણ ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત, તેઓ એક NGO પણ ચલાવી રહ્યા છે, જેના દ્વારા જરૂરિયાતમંદ લોકોને મદદ પૂરી પાડવામાં આવે છે. વર્તમાનમાં પ્રણીતિએ 2024માં પહેલી વાર લોકસભા ચૂંટણી લડ્યા અને સોલાપુરથી જીત મેળવી છે. 

કોણ છે એ યુવા સાંસદ જેના ભાષણ પર ગુસ્સે થઈ ગયા PM મોદી, બાદમાં માફ પણ કર્યા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સુરત સરકારી હોસ્પિટલમાંથી ફરાર આરોપી સેલવાસના વાંસદા ગામે જંગલમાંથી પકડાયો | accused who escaped fro…

સુરત સરકારી હોસ્પિટલમાંથી ફરાર આરોપી સેલવાસના વાંસદા ગામે જંગલમાંથી પકડાયો | accused who escaped fro...

‘લશ્કર-એ-તૈયબાની મદદ વિના પહલગામ હુમલો સંભવ નહોતો..’ UNSC રિપોર્ટમાં પાક.ના જૂઠ્ઠાણાની પોલ ખુલી | pa…

'લશ્કર-એ-તૈયબાની મદદ વિના પહલગામ હુમલો સંભવ નહોતો..' UNSC રિપોર્ટમાં પાક.ના જૂઠ્ઠાણાની પોલ ખુલી | pa...

સૌરાષ્ટ્રમાં સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયર ચોરતી આંતર-જિલ્લા ગેંગ ઝડપાઈ, 12 ચોરીના ભેદ ઉકેલાયા | sola…

સૌરાષ્ટ્રમાં સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયર ચોરતી આંતર-જિલ્લા ગેંગ ઝડપાઈ, 12 ચોરીના ભેદ ઉકેલાયા | sola...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાનગી કંપનીના કર્મચારીઓએ 10 કલાક કામ કરવું પડશે, મહારાષ્ટ્ર સરકારે કાયદામાં સુધારો કર્યો | Maharasht…

ખાનગી કંપનીના કર્મચારીઓએ 10 કલાક કામ કરવું પડશે, મહારાષ્ટ્ર સરકારે કાયદામાં સુધારો કર્યો | Maharasht…

11 months ago
ખોડીયાર ધામ નિકોલમાં વરસાદી પાણી ફરી વળ્યા, સરેરાશ એક ઈંચ વરસાદમાં શહેર બેહાલ,આઈકોનિક રોડ પણ પાણીમાં…

ખોડીયાર ધામ નિકોલમાં વરસાદી પાણી ફરી વળ્યા, સરેરાશ એક ઈંચ વરસાદમાં શહેર બેહાલ,આઈકોનિક રોડ પણ પાણીમાં…

12 months ago
NRI ખાતાઓની થાપણોમાં 10%નો વધારો, વર્ષમાં 16 બિલિયન ડોલર જમા | NRI account deposits increase by 10% …

NRI ખાતાઓની થાપણોમાં 10%નો વધારો, વર્ષમાં 16 બિલિયન ડોલર જમા | NRI account deposits increase by 10% …

1 year ago
વાઠવાડી બ્રિજ પર અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા યુવકનું મોત | Youth dies after bike hit by unknown…

વાઠવાડી બ્રિજ પર અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા યુવકનું મોત | Youth dies after bike hit by unknown…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News