gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદમાં છેતરપિંડીના નાણાં સગેવગે કરવા બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવતા શખ્સ સહિત 4 સામે ફરિયાદ |…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
નડિયાદમાં છેતરપિંડીના નાણાં સગેવગે કરવા બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવતા શખ્સ સહિત 4 સામે ફરિયાદ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત ઓનલાઈન છેતરપિંડીનું નેટવર્ક ઝડપાયું

– આંધ્રપ્રદેશ અને છત્તીસગઢના સાયબર ફ્રોડના નાણાં નડિયાદના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી રોકડા ઉપાડી લેવાનું કૌભાંડ : 50 હજાર ઉપાડીને આપતા ખાતા ધારકને રૂપિયા 500 કમિશન 

નડિયાદ : નડિયાદ સાયબર ક્રાઇમ અને શહેર પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ હાથ ધરેલી તપાસમાં આંધ્રપ્રદેશ અને છત્તીસગઢના સાયબર ફ્રોડના નાણાં નડિયાદના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી રોકડા ઉપાડી લેવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. પોલીસે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક પાસેથી ખાતા ધારકની વિગતો મંગાવી તપાસ કરતા સમગ્ર ફાંડો ફૂટયો હતો. આ મામલે પોલીસે બેન્ક ખાતામાંથી રૂપિયા ઉપાડીને કમિશન મેળવતા ખાતા ધારક સહિત ચાર શખ્સો સામેે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

નડિયાદ શહેર પોલીસ મથકે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત ચાર વ્યક્તિઓ સામે ઓનલાઈન છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક પાસેથી આદિલ યુફુસ ચાવડાના નામે નોંધાયેલા એકાઉન્ટની વિગતો મંગાવવામાં આવી હતી. એનસીસીઆરપી પોર્ટલ પર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ એકાઉન્ટનો ઉપયોગ આંધ્ર પ્રદેશ અને છત્તીસગઢ રાજ્યમાં થયેલી નાણાકીય છેતરપિંડીના રૂપિયા જમા કરાવવા માટે કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે જ્યારે ખાતાધારકની પૂછપરછ કરી ત્યારે આખું નેટવર્ક સામે આવ્યું હતું. ખાતાધારક આદિલ ચાવડાએ પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું કે, અરકાન હુસેન ચાવડા તેને દેવ સ્વપ્નીલ પટેલ પાસે લઈ ગયો હતો. દેવ પટેલે તેને લાલચ આપી હતી કે જો તે પોતાના ખાતામાં ૫૦,૦૦૦ રૂપિયા જમા કરાવીને રોકડા ઉપાડી આપશે તો તેને કમિશન આપવામાં આવશે. અરકાન પાસે પોતાનું બેંક ખાતું ન હોવાથી આદિલે પોતાનું ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્કનું ખાતું અને ચેકબુક દેવ પટેલને આપી દીધા હતા. ત્યારબાદ માર્કો વોટ્સએપ નંબર ધરાવતી વ્યક્તિ દ્વારા તારીખ ૨૭-૦૫-૨૦૨૫ના રોજ આ એકાઉન્ટમાં ૫૦,૦૦૦ રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું.

આદિલે બેંકમાં જઈને સેલ્ફ ચેક દ્વારા ૫૦,૦૦૦ રૂપિયા રોકડા ઉપાડીને અરકાનને આપ્યા હતા, જે નાણાં અરકાને દેવ સ્વપ્નીલ પટેલને પહોંચાડયા હતા. અંતે દેવ પટેલે આ રકમ માર્કો વોટ્સએપ નંબર ધરાવતી વ્યક્તિને સોંપી હતી અને આદિલને કમિશન પેટે ૫૦૦ રૂપિયા આપ્યા હતા. પોલીસ તપાસમાં વધુમાં ખુલાસો થયો છે કે, દેવ પટેલ અને માર્કો વોટ્સએપ નંબર ધરાવતી વ્યક્તિએ અંકીત મહેન્દ્ર તળપદા નામના અન્ય એક શખ્સના બેંક એકાઉન્ટનો પણ સાયબર ફ્રોડના રૂપિયા સગેવગે કરવા માટે આ જ રીતે ઉપયોગ કર્યો હતો. સમગ્ર મામલે નડિયાદ શહેર પોલીસે આદિલ યુફુસ ચાવડા, અરકાન હુસેન ચાવડા, દેવ સ્વપ્નીલ પટેલ અને વોટ્સએપ નંબરના ધારક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પૈસા પૂરા પણ પેટ્રોલ-ડીઝલ અધૂરું, પેટ્રોલપંપ પર ‘ડિજિટલ લૂંટ’, આપદા બની અવસર | Fuel Crisis Turns Int…
GUJARAT

પૈસા પૂરા પણ પેટ્રોલ-ડીઝલ અધૂરું, પેટ્રોલપંપ પર ‘ડિજિટલ લૂંટ’, આપદા બની અવસર | Fuel Crisis Turns Int…

May 25, 2026
આજે સોરઠની મધમીઠી ‘કેસર કેરી’ નો 92મો નામકરણ દિવસ, ‘સાલેભાઈની આંબડી’ માંથી ‘કેસર’ બનવાની શાહી સફર | …
GUJARAT

આજે સોરઠની મધમીઠી ‘કેસર કેરી’ નો 92મો નામકરણ દિવસ, ‘સાલેભાઈની આંબડી’ માંથી ‘કેસર’ બનવાની શાહી સફર | …

May 25, 2026
આણંદ જિલ્લા પંચાયતમાં દાવ થયો, ભાજપની બહુમતી છતાં કોંગ્રેસના પ્રમુખ, ટેક્નિકલ ભૂલ ભારે પડી! | BJP Lo…
GUJARAT

આણંદ જિલ્લા પંચાયતમાં દાવ થયો, ભાજપની બહુમતી છતાં કોંગ્રેસના પ્રમુખ, ટેક્નિકલ ભૂલ ભારે પડી! | BJP Lo…

May 25, 2026
Next Post
હિમાલીયા મોલના પાર્કીંગમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝબ્બે | Two men arrested with foreign …

હિમાલીયા મોલના પાર્કીંગમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝબ્બે | Two men arrested with foreign ...

સિદસરમાં રોડ પર સ્પીડ બ્રેકર નહીં હોવાથી સ્થાનિકોએ ચક્કાજામ કર્યો | Locals create traffic jam in Sid…

સિદસરમાં રોડ પર સ્પીડ બ્રેકર નહીં હોવાથી સ્થાનિકોએ ચક્કાજામ કર્યો | Locals create traffic jam in Sid...

ખંભાત ખાતેની વાજબી ભાવની દુકાનનો પરવાનો 90 દિવસ માટે મોકૂફનો હુકમ | Order suspending the license of …

ખંભાત ખાતેની વાજબી ભાવની દુકાનનો પરવાનો 90 દિવસ માટે મોકૂફનો હુકમ | Order suspending the license of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા પ્રોજેકટસની જાહેરાતમાં પચાસ ટકા ઘટાડો | Fifty percent reduction in advertising of new projects

નવા પ્રોજેકટસની જાહેરાતમાં પચાસ ટકા ઘટાડો | Fifty percent reduction in advertising of new projects

8 months ago
ધોળકા-બગોદરા હાઈવેની ચોંકાવનારી ઘટના: અકસ્માત બાદ જે બસ ચાલક ‘ફરાર’ મનાતો હતો તેનો 6 દિવસ બાદ ખેતરમા…

ધોળકા-બગોદરા હાઈવેની ચોંકાવનારી ઘટના: અકસ્માત બાદ જે બસ ચાલક ‘ફરાર’ મનાતો હતો તેનો 6 દિવસ બાદ ખેતરમા…

5 months ago
ડાકોરના રણછોડરાયને તમે પણ વસ્ત્રો અર્પણ કરી શકશો, આવતીકાલથી શરૂ થશે બુકિંગ | Gujarat Outstation Vais…

ડાકોરના રણછોડરાયને તમે પણ વસ્ત્રો અર્પણ કરી શકશો, આવતીકાલથી શરૂ થશે બુકિંગ | Gujarat Outstation Vais…

1 year ago
મંદિરના રૂપિયા ભગવાનના છે, બેન્કોને બેઠી કરવા વાપરી શકાય નહીં : સુપ્રીમ | Temple money belongs to Go…

મંદિરના રૂપિયા ભગવાનના છે, બેન્કોને બેઠી કરવા વાપરી શકાય નહીં : સુપ્રીમ | Temple money belongs to Go…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News