gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદમાં શીતવંદન કોમ્પલેક્સનું પાર્કિંગ ભાડે આપી દઈ ગેરકાયદે બાંધકામ ખડકી દેવાતા રોષ | Anger over i…

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in GUJARAT
0 0
0
નડિયાદમાં શીતવંદન કોમ્પલેક્સનું પાર્કિંગ ભાડે આપી દઈ ગેરકાયદે બાંધકામ ખડકી દેવાતા રોષ | Anger over i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– તંત્ર માત્ર નોટિસો આપીને સંતોષ માનતું હોવાનો આક્ષેપ 

– બિલ્ડરે બેઝમેન્ટ અને ફ્રન્ટ પાર્કિંગ બંધ કરી માસિક 50 હજારનું ભાડું વસૂલવાનું શરૂ કર્યાનો આક્ષેપ, રહીશોની આંદોલનની ચીમકી 

નડિયાદ : નડિયાદ શહેરના કોલેજ રોડ પર આવેલા શીતવંદન કોમ્પલેક્સના રહીશો અને દુકાનદારો બિલ્ડરની મનસ્વી નીતિ અને ગેરકાયદે પ્રવૃત્તિઓથી ત્રાહિમામ્ પોકારી ઉઠયાં છે. બિલ્ડર દ્વારા કોમ્પલેક્સના પાર્કિંગની જગ્યાનો વ્યવસાયિક ઉપયોગ કરી ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવતા સ્થાનિકોની સુવિધા છીનવાઈ ગઈ છે, જે બાબતે અનેક કચેરીઓમાં રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

શીતવંદન કોમ્પલેક્સમાં પાર્કિંગની જગ્યા અન્ય વ્યક્તિઓને ભાડે આપી દઈ ત્યાં વ્યાપારી હેતુ માટે સામાન રાખવામાં આવી રહ્યો છે અને તેની સામે બિલ્ડર દ્વારા તોતિંગ ભાડું વસૂલવામાં આવે છે, તેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અરજદારના જણાવ્યા મુજબ, રહીશોને વાહનો મૂકવા માટે મુશ્કેેલી ઊભી કરવાના આશયથી આગળના ભાગનું પાર્કિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત બિલ્ડરે કોઈ પણ વહીવટી મંજૂરી મેળવ્યા વિના બે માળનું ગેરકાયદે બાંધકામ કરી ત્યાં પેઈંગ ગેસ્ટ તરીકે લોકોને રાખવાનું શરૂ કર્યું છે, જે સમગ્ર બિલ્ડિંગની સુરક્ષા માટે જોખમી સાબિત થઈ શકે છે. રહીશોએ નડિયાદ મહાનગરપાલિકાથી લઈને રાજ્યપાલ સુધી લેખિતમાં રજૂઆતો કરી છે અને કલેક્ટર દ્વારા પણ દબાણ હટાવવા હુકમ કરવામાં આવ્યો હતો, પરંતુ બિલ્ડરની નીતિ સામે સરકારી તંત્ર લાચાર સાબિત થઈ રહ્યું હોય તેમ જણાય છે. તંત્ર દ્વારા માત્ર નોટિસો આપીને સંતોષ માનવામાં આવે છે પરંતુ પ્રત્યક્ષ કામગીરી થતી નથી. જો આગામી દિવસોમાં આ ગેરકાયદે બાંધકામ દૂર કરી પાકગની જગ્યા ખુલ્લી કરવામાં નહીં આવે તો રહીશોએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની તૈયારી દર્શાવી છે.

કલેક્ટરના હુકમનું પણ સરેઆમ ઉલ્લંઘન

જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા શીતવંદન કોમ્પલેક્સમાં થયેલા દબાણો અને ગેરકાયદે બાંધકામ દૂર કરવા અગાઉ સ્પષ્ટ આદેશો જારી કરવામાં આવ્યા હતા. તેમ છતાં બિલ્ડર દ્વારા આ સરકારી હુકમનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે.

મહાનગરપાલિકાના મૌન સામે પ્રશ્નાર્થ

નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર આનંદ ઉકાણીએ તપાસ અને નોટિસની પ્રક્રિયા ચાલુ હોવાનું રટણ કર્યું છે, બીજીતરફ ટાઉન પ્લાનિંગ વિભાગ તો સંપૂર્ણપણે ગાઢ નિંદ્રામાં હોવાનું જણાઈ રહ્યું છે. જેથી મહિનાઓ વીતવા છતાં બિલ્ડર સામે કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. રહીશોમાં એવી પણ ચર્ચા છે કે, બિલ્ડર અને તંત્રના કેટલાક અધિકારીઓ વચ્ચેની મિલીભગતને કારણે આ ગેરકાયદે બાંધકામ યથાવત્ રાખવામાં આવી રહ્યું છે અને કાર્યવાહીના નામે માત્ર સમય પસાર કરવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

MSU સત્તાધીશોએ હાથ અધ્ધર કર્યા, ઓનર્સ કોર્સ ચાલુ રાખવા કે નહીં તે ફેકલ્ટીઓ પર છોડી દીધું | question …
GUJARAT

MSU સત્તાધીશોએ હાથ અધ્ધર કર્યા, ઓનર્સ કોર્સ ચાલુ રાખવા કે નહીં તે ફેકલ્ટીઓ પર છોડી દીધું | question …

May 7, 2026
વડોદરાને પાણી આપતી મહીના કાંઠાના રહીશો તરસ્યા,બે દિવસમાં પાણીના વચનો આપનારા નેતા ચૂપ..અનગઢમાં ટેન્કર…
GUJARAT

વડોદરાને પાણી આપતી મહીના કાંઠાના રહીશો તરસ્યા,બે દિવસમાં પાણીના વચનો આપનારા નેતા ચૂપ..અનગઢમાં ટેન્કર…

May 7, 2026
વડોદરાના વિઝા કન્સલટન્ટને ફસાવી યુપીના બહુનામધારી એજન્ટે 70 લાખ પડાવી લીધા | fraud of 70 lakhs with …
GUJARAT

વડોદરાના વિઝા કન્સલટન્ટને ફસાવી યુપીના બહુનામધારી એજન્ટે 70 લાખ પડાવી લીધા | fraud of 70 lakhs with …

May 7, 2026
Next Post
અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલક યુવાનનું સારવારમાં મોત | A young biker died during treatment after b…

અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલક યુવાનનું સારવારમાં મોત | A young biker died during treatment after b...

સાણંદ- વિરમગામ હાઇવે પર વિરોચનગર પાસે ખાડામાં પાણી પીદ્યા બાદ 35 ઘેટાંનાં ટપોટપ મોત | 35 sheep die a…

સાણંદ- વિરમગામ હાઇવે પર વિરોચનગર પાસે ખાડામાં પાણી પીદ્યા બાદ 35 ઘેટાંનાં ટપોટપ મોત | 35 sheep die a...

દારૂની ૫૪ બોટલ મળી, આરોપી રાબેતા મુજબ ફરાર, પોલીસે ગુનો નોંધ્યો | 54 bottles of liquor found accused…

દારૂની ૫૪ બોટલ મળી, આરોપી રાબેતા મુજબ ફરાર, પોલીસે ગુનો નોંધ્યો | 54 bottles of liquor found accused...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં મેઘરાજાનો પ્રકોપ: મહુવામાં સાડા સાત ઈંચ વરસાદ, અમરેલીના રાયડી ડેમના દરવાજા ખોલાયા | Pre Wi…

ગુજરાતમાં મેઘરાજાનો પ્રકોપ: મહુવામાં સાડા સાત ઈંચ વરસાદ, અમરેલીના રાયડી ડેમના દરવાજા ખોલાયા | Pre Wi…

6 months ago
અમરેલી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી, શાળાના વિદ્યાર્થીઓએ સિંહના મુખોટા પહેરી રેલી યોજી | World …

અમરેલી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી, શાળાના વિદ્યાર્થીઓએ સિંહના મુખોટા પહેરી રેલી યોજી | World …

9 months ago
ગ્રામ્ય એલસીબી દરોડો પાડી રોકડ, મોબાઇલ સહિત રૂ. 73 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો | Rural LCB raided an…

ગ્રામ્ય એલસીબી દરોડો પાડી રોકડ, મોબાઇલ સહિત રૂ. 73 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો | Rural LCB raided an…

6 months ago
‘દુનિયા વિનાશ તરફ, માત્ર ભારત જ યુદ્ધ અટકાવી શકે છે’, મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા મોહન ભાગવત | World on…

‘દુનિયા વિનાશ તરફ, માત્ર ભારત જ યુદ્ધ અટકાવી શકે છે’, મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા મોહન ભાગવત | World on…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News