gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદમાં સરકારી જગ્યા ઉપર ગેરકાયદે દુકાનોનું બાંધકામ તંત્રએ અટકાવ્યું | The administration stopped …

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
નડિયાદમાં સરકારી જગ્યા ઉપર ગેરકાયદે દુકાનોનું બાંધકામ તંત્રએ અટકાવ્યું | The administration stopped …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કબ્રસ્તાન ચોકડી પાસે મનપાએ બાંધકામના સાધનો જપ્ત કર્યા

– સપ્તાહના અંતે રજાનો લાભ લઈ દુકાનોનું ગેરકાયદે કામ પૂરું કરવાની ભૂમાફિયાઓની પેરવી પર મહાપાલિકાએ પાણી ફેરવ્યું

નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકાની માલિકીની જગ્યા પર કબ્રસ્તાન ચોકડી પાસે જૂની દુકાનો તોડીને રાતોરાત નવી દુકાનોનું ગેરકાયદે બાંધકામ શરૂ કરનારા ભૂમાફિયા ઉપર તંત્રની તવાઈ બોલાવી છે. સમગ્ર મામલો પ્રકાશમાં આવતા જ મહાનગરપાલિકા દ્વારા તત્કાલ કામગીરી અટકાવી દેવામાં આવી છે અને બાંધકામમાં વપરાયેલા સાધનો પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે.

નડિયાદમાં કબ્રસ્તાન ચોકડીની સામે આવેલી મહાનગરપાલિકાની માલિકીની દુકાનો પર વર્ષોથી ખાનગી વ્યક્તિ દ્વારા ગેરકાયદે કબ્જો જમાવવામાં આવ્યો હતો. આ દુકાનોને તોડી પાડીને નવું કન્સ્ટ્રક્શન યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાયું હતું. શનિવાર અને રવિવારની રજાનો લાભ લઈને ભૂમાફિયા દ્વારા આ દુકાનોનું કામકાજ પ્લીન્થ લેવલથી આગળ વધારીને પૂરું કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાની ટીમે શનિવારે મોડી સાંજે જ સ્થળ પર પહોંચીને કામગીરી અટકાવી દીધી હતી અને બાંધકામનાં સાધનો જપ્ત કરી લીધા હતા. ગેરકાયદેસર બાંધકામની ચર્ચા વચ્ચે ડેપ્યુટી કમિશનરે તપાસ બાદ નિયમોનુસાર કાર્યવાહીની ખાતરી આપી હતી અને તેના ગણતરીના સમયમાં જ તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. 

સમગ્ર મામલે મહાનગરપાલિકા દ્વારા કાયમ માટે અહીંયા પોતાની જગ્યાનો કાયદેસર કબજો લેવામાં આવશે કે કેમ, તે અંગે સવાલ ઉઠી રહ્યો છે. અગાઉ નડિયાદ નગરપાલિકાના સમયે સાંસદ સુવિધા કેન્દ્રની સામે આ જ રીતે બે દુકાનનું ગેરકાયદે રીતે રાતોરાત કામ શરૂ કરાયું હતું. તે સમયે નગરપાલિકાની ટીમે કામ બંધ કરાવ્યા બાદ મામલો શાંત પડતાં પુનઃ કામગીરી કરી અને દુકાનો ભૂમાફિયાઓના હવાલે કરી દેવાઈ હતી. વર્તમાન કિસ્સામાં મહાનગરપાલિકા દ્વારા ક્યાંક મામલો સમી જાય પછી બંધ બારણે વહીવટ કરીને પુનઃ દુકાનોની કામગીરી કરવાની પરવાનગી આપી દેવાય છે કે કેમ, તે સમય આવ્યે માલુમ પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
હવામાં ચાલુ ઉડાન વચ્ચે સ્પાઈસજેટના વિમાનનું એન્જિન ફેલ, કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ

હવામાં ચાલુ ઉડાન વચ્ચે સ્પાઈસજેટના વિમાનનું એન્જિન ફેલ, કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ

ગઢડા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ | Groundnut procurement begins at support…

ગઢડા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ | Groundnut procurement begins at support...

સુરેન્દ્રનગરના મુખ્ય એસટી બસ સ્ટેન્ડમાં લાઈટો બંધઃ મુસાફરોની સલામતી સામે જોખમ | Lights off at Surend…

સુરેન્દ્રનગરના મુખ્ય એસટી બસ સ્ટેન્ડમાં લાઈટો બંધઃ મુસાફરોની સલામતી સામે જોખમ | Lights off at Surend...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાસણ ગીરમાં વેકેશન વખતે જ રસ્તાના કામથી પ્રવાસીઓ બેહાલ | Tourists are disturbed by road works during…

સાસણ ગીરમાં વેકેશન વખતે જ રસ્તાના કામથી પ્રવાસીઓ બેહાલ | Tourists are disturbed by road works during…

5 months ago
કપડવંજના અંધારિયા વડ પાસે ગરનાળામાં ગંદકીના ઢગ જામ્યા | Piles of dirt have accumulated in the Garnal…

કપડવંજના અંધારિયા વડ પાસે ગરનાળામાં ગંદકીના ઢગ જામ્યા | Piles of dirt have accumulated in the Garnal…

2 years ago
ગુડ બાય 2025, વેલકમ 2026: આતશબાજી અને પૂરજોશ તૈયારીઓ સાથે નવા વર્ષને વધાવવા ગુજરાત સજ્જ | Welcome 20…

ગુડ બાય 2025, વેલકમ 2026: આતશબાજી અને પૂરજોશ તૈયારીઓ સાથે નવા વર્ષને વધાવવા ગુજરાત સજ્જ | Welcome 20…

9 months ago
તૃણમૂલનાં બળવાખોર સાંસદોમાં યુસુફ પઠાણ, શત્રુધ્ન સિંહા, સયોની ઘોષ સામેલ | Trinamool rebel MPs includ…

તૃણમૂલનાં બળવાખોર સાંસદોમાં યુસુફ પઠાણ, શત્રુધ્ન સિંહા, સયોની ઘોષ સામેલ | Trinamool rebel MPs includ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News