gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ એસ.ટી. ડેપો પાસેની હોટલમાંથી વિદેશી દારૂ સાથે પોરબંદરના બે ઝડપાયા | Two from Porbandar arrest…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
નડિયાદ એસ.ટી. ડેપો પાસેની હોટલમાંથી વિદેશી દારૂ સાથે પોરબંદરના બે ઝડપાયા | Two from Porbandar arrest…
0
VIEWS
Share on FacebookShare on Twitter

–  દારૂની 36 મોંઘી બોટલ સહિત 1.50 લાખની મુદ્દામાલ જપ્ત

– એસ.ઓ.જી.નો દરોડો : વિદેશી દારૂનો જથ્થો લઈને આ શખ્સો કેમ આવ્યા હશે તે સવાલ, ગુનો નોંધી તપાસ આદરી

નડિયાદ : નડિયાદ શહેરના એસ.ટી. ડેપો પાસે આવેલી હોટલ ‘બ્લ્યુરૂમ’માં એસ.ઓ.જી.એ દરોડો પાડી પોરબંદરના બે શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા છે. પોલીસની તપાસમાં અલગ અલગ મોંઘી બ્રાન્ડની દારૂની કુલ ૩૬ બોટલો મળી આવી છે, જેની કિંમત ૧.૩૪ લાખથી વધુ થાય છે. આ મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કુલ ૧.૫૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં રાત્રિ પેટ્રોલિંગ અને હોટલો તેમજ મુસાફરખાનાઓ ચેક કરવા મળેલી સૂચનાના પગલે એસ.ઓ.જી. શાખા દ્વારા નડિયાદ શહેરમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પોલીસની ટીમને બાતમી મળી હતી કે, શહેરની કેટલીક હોટલોમાં શંકાસ્પદ ગતિવિધિઓ ચાલી રહી છે. જેના આધારે એસ.ટી. ડેપો પાસે આવેલી હોટલ ‘બ્લ્યુરૂમ’માં તપાસ હાથ ધરતા ત્યાં રોકાયેલા બે શખ્સોની વર્તણૂક શંકાસ્પદ જણાઈ હતી. પોલીસે હોટલના રૂમની તલાશી લેતા ત્યાંથી પોરબંદરના બે રહેવાસીઓ મળી આવ્યા હતા અને તેમના સામાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા તેઓ પ્રકાશ માવજીભાઇ પાંજરી (રહે. પંચાયત ચોક, છાયા, પોરબંદર) અને વિશાલ દિનેશભાઇ સેરાજી (રહે. ખારવાવાડ, પોરબંદર) હોવાનું ખુલ્યું હતું. 

પોલીસે તેમના કબજામાંથી પ્રીમિયમ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી. જેમાં એબ્સોલ્યુટ રાસ્પબેરી વોડકાની ૧૦ બોટલ જેની કિંમત ૩૦,૯૦૦ રૂપિયા, ડયુઅર્સ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કીની ૬ બોટલ જેની કિંમત ૧૮,૯૦૦ રૂપિયા, બેલેન્ટાઈન ફાઈનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કીની ૧૨ બોટલ જેની કિંમત ૩૭,૦૮૦ રૂપિયા અને જેમેસન ટ્રિપલ ડિસ્ટિલ્ડ આઈરીશ વ્હિસ્કીની ૮ બોટલ જેની કિંમત ૪૭,૨૦૦ રૂપિયા અંકાય છે. આમ કુલ ૩૬ નંગ બોટલો મળી આવી હતી.

પોલીસે દારૂની બોટલો તેમજ અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ ૧,૫૦,૬૩૦ રૂપિયાનો મુદ્દામાલ હસ્તગત કર્યો છે. પોરબંદરથી નડિયાદમાં આટલી મોટી માત્રામાં મોંઘી બ્રાન્ડનો દારૂ લઈને આ શખ્સો કેમ આવ્યા હતા અને આ જથ્થો કોને પહોંચાડવાનો હતો તે દિશામાં એસ.ઓ.જી. પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ અંગે વિધિવત ગુનો રજીસ્ટર કરીને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીથી હોટલોમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હીરાની દલાલીમાં 50 લાખનું દેવું થઈ જતાં સુરતના યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો | surat diamond br…
GUJARAT

હીરાની દલાલીમાં 50 લાખનું દેવું થઈ જતાં સુરતના યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો | surat diamond br…

March 19, 2026
બીસીએ ચૂંટણીમાં કાયદાકીય ગૂંચવણ, બંને જૂથોમાં અપીલની તૈયારી | Legal complications in BCA elections b…
GUJARAT

બીસીએ ચૂંટણીમાં કાયદાકીય ગૂંચવણ, બંને જૂથોમાં અપીલની તૈયારી | Legal complications in BCA elections b…

March 19, 2026
સુંદરપુરામાં સલૂન કારીગરની હત્યા કેસમાં આરોપીના રિમાન્ડ, પોલીસે ચાકુ કબજે કર્યું | Accused remanded …
GUJARAT

સુંદરપુરામાં સલૂન કારીગરની હત્યા કેસમાં આરોપીના રિમાન્ડ, પોલીસે ચાકુ કબજે કર્યું | Accused remanded …

March 19, 2026
Next Post
પિતા પર હુમલો કરી ભાઈના રૂમમાં આગ લગાવીને ઘરવખરી ફૂંકી મારી | Attacked father set fire to brother ro…

પિતા પર હુમલો કરી ભાઈના રૂમમાં આગ લગાવીને ઘરવખરી ફૂંકી મારી | Attacked father set fire to brother ro...

જગત જનની નવદુર્ગાની આરાધનાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ | Chaitri Navratri the great fes…

જગત જનની નવદુર્ગાની આરાધનાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ | Chaitri Navratri the great fes...

ગૌવંશની ક્રૂરતાપૂર્વક હેરફેર કરી કતલના ઈરાદે લઈ જનાર આરોપીને 7 વર્ષની કેદ | Accused of transporting …

ગૌવંશની ક્રૂરતાપૂર્વક હેરફેર કરી કતલના ઈરાદે લઈ જનાર આરોપીને 7 વર્ષની કેદ | Accused of transporting ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

થાપણથી ધિરાણનું પ્રમાણ 80 ટકાને પાર જતા બેન્કો માટે સ્થિતિ પડકારરૂપ બનશે | The situation will become…

થાપણથી ધિરાણનું પ્રમાણ 80 ટકાને પાર જતા બેન્કો માટે સ્થિતિ પડકારરૂપ બનશે | The situation will become…

4 months ago
ધ્રાંગધ્રા કોર્ટના કડક વલણ બાદ અંતે પાવરગ્રીડ કંપનીએ કામ બંધ કર્યું | Powergrid company finally stop…

ધ્રાંગધ્રા કોર્ટના કડક વલણ બાદ અંતે પાવરગ્રીડ કંપનીએ કામ બંધ કર્યું | Powergrid company finally stop…

4 months ago
વડાપ્રધાન મોદીએ 51,000 યુવાનોને આપ્યા નિમણૂક પત્ર, કહ્યું- ‘રાષ્ટ્રસેવા જ સૌથી મોટી ઓળખ’ | pm modi a…

વડાપ્રધાન મોદીએ 51,000 યુવાનોને આપ્યા નિમણૂક પત્ર, કહ્યું- ‘રાષ્ટ્રસેવા જ સૌથી મોટી ઓળખ’ | pm modi a…

8 months ago
વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : ગેરકાયદે દબાણકર્તાઓમાં ભાગદોડ મચી, ગેરકાયદે ઓટલાનો સફાયો | Campaign to…

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : ગેરકાયદે દબાણકર્તાઓમાં ભાગદોડ મચી, ગેરકાયદે ઓટલાનો સફાયો | Campaign to…

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News