gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વડાપ્રધાન મોદીએ 51,000 યુવાનોને આપ્યા નિમણૂક પત્ર, કહ્યું- ‘રાષ્ટ્રસેવા જ સૌથી મોટી ઓળખ’ | pm modi a…

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in INDIA
0 0
0
વડાપ્રધાન મોદીએ 51,000 યુવાનોને આપ્યા નિમણૂક પત્ર, કહ્યું- ‘રાષ્ટ્રસેવા જ સૌથી મોટી ઓળખ’ | pm modi a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Distributes Appointment Letters to 51,000 Youths: દેશભરમાં 47 શહેરોમાં શનિવારે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ દેશભરના યુવાનોને એક મોટી ભેટ આપતાં 51000થી વધુ નિમણૂક પત્ર આપ્યા હતા. આ ઉપરાંત પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુવાનોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘સરકારનો ઉદ્દેશ્ય પારદર્શક અને પ્રામાણિકતાથી ભરતી પ્રક્રિયાને આગળ વધારવાનો છે. તેમજ દેશના લાખો યુવાનોને આવા રોજગાર મેળાઓ થકી નોકરીઓ મળી છે અને તેઓ આજે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. અમારો મંત્ર છે. ‘બીના પર્ચી, બીના ખર્ચી’.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે પૂર્વ પાયલટનું નિવેદન, કહ્યું- ‘ભૂલથી ફ્યુલ સ્વિચ ઓફ ન થઈ શકે, ટેક્નિકલ ખામી પણ હોઇ શકે’

દેશના વિકાસની ગતિને વેગ આપશે યુવાનો : પીએમ મોદી

યુવાનોને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, વિવિધ વિભાગોમાં નિમણૂક પામનારા આ યુવાનો આવનારા સમયમાં દેશના વિકાસની ગતિને વેગ આપશે. કેટલાક યુવાનો દેશના રક્ષણ માટે કામ કરશે, કેટલાક ‘સબકા સાથ, સબકા વિકાસ’ના સાચા સિપાહી બનશે. કેટલાક નાણાકીય મિશનને મજબૂત બનાવશે તો કેટલાક ઉદ્યોગોના વિકાસમાં યોગદાન આપશે.’

આ પણ વાંચો: 8th Pay Commission : સરકારી કર્મચારીઓની લાગશે લોટરી? પગારમાં 30% વધારાની શક્યતા

રાષ્ટ્ર સેવા એ સૌથી મોટી ઓળખ છે : પીએમ મોદી

આ ઉપરાંત વડાપ્રધાને એમ પણ કહ્યું કે, ‘નિમણૂક મેળવનારા  યુવાનોના વિભાગો ભલે અલગ હોય, તેમનો ઉદ્દેશ્ય એક જ છે – રાષ્ટ્રીય સેવા. તમારા વિભાગો અલગ અલગ હોઈ શકે છે, પરંતુ તમે બધા એક જ શરીરના અંગ છો, અને તે છે – દેશની સેવા.’ તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન પીએમ મોદીએ ખાસ ભાર મૂક્યો હતો કે, રોજગાર મેળા અભિયાનથી એ વિશ્વાસ જાગે છે કે સરકારી નોકરીઓ હવે ભલામણ કે લાંચ વગર પણ મળી શકે છે, માત્ર તમારી ક્ષમતાના આધારે મેળવી શકાય છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
હયાત હોટલમાં નાણાં ચુકવ્યા વિના નાસી જનાર બેંગાલુરૂના તબીબની ધરપકડ | bangaluru based doctor nabbed c…

હયાત હોટલમાં નાણાં ચુકવ્યા વિના નાસી જનાર બેંગાલુરૂના તબીબની ધરપકડ | bangaluru based doctor nabbed c...

સી જી રોડ પર ડબ્બા ટ્રેડીંગનો કૌભાંડનો પર્દાફાશઃ બે યુવકોની ધરપકડ | navrangpura police raided on dab…

સી જી રોડ પર ડબ્બા ટ્રેડીંગનો કૌભાંડનો પર્દાફાશઃ બે યુવકોની ધરપકડ | navrangpura police raided on dab...

ભાગીદારે આડેધડ ફાયરીંગ કરતા બિલ્ડર અને રાહદારીને ગંભીર ઇજા | buider doing burst firing in Raikhad ar…

ભાગીદારે આડેધડ ફાયરીંગ કરતા બિલ્ડર અને રાહદારીને ગંભીર ઇજા | buider doing burst firing in Raikhad ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રી મદ્દ ભાગવત ના મર્મ શીર્ષક હેઠળ ગ્રીષ્મ પારાયણ 2026 નું વિશિષ્ટ આયોજન

શ્રી મદ્દ ભાગવત ના મર્મ શીર્ષક હેઠળ ગ્રીષ્મ પારાયણ 2026 નું વિશિષ્ટ આયોજન

2 months ago
નીતિશ કુમાર માટે ભારત રત્નની માગ કરનારા દિગ્ગજ નેતાને જેડીયુમાંથી તગેડી મૂકાયા | Veteran leader who …

નીતિશ કુમાર માટે ભારત રત્નની માગ કરનારા દિગ્ગજ નેતાને જેડીયુમાંથી તગેડી મૂકાયા | Veteran leader who …

6 months ago
આડા સંબંધની શંકા રાખીને પતિએ ઈંટના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી | Suspecting an affair husband kills w…

આડા સંબંધની શંકા રાખીને પતિએ ઈંટના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી | Suspecting an affair husband kills w…

1 month ago
ટેરિફની અસર સામે નિકાસકારોને રક્ષણ આપવા ડોલર સામે રૂપિયાને નબળો પડવા દેવાશે | Rupee to be allowed to…

ટેરિફની અસર સામે નિકાસકારોને રક્ષણ આપવા ડોલર સામે રૂપિયાને નબળો પડવા દેવાશે | Rupee to be allowed to…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News