gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ તા. પં.ની કચેરીમાં પ્રમુખની ખાલી ચેમ્બરમાં પંખા-લાઇટો ચાલુ | Fans and lights on in the empty …

G METRO NEWS by G METRO NEWS
March 8, 2026
in GUJARAT
0 0
0
નડિયાદ તા. પં.ની કચેરીમાં પ્રમુખની ખાલી ચેમ્બરમાં પંખા-લાઇટો ચાલુ | Fans and lights on in the empty …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– વીજળી બચાવોની વાતો પોકળ

– ચૂંટાયેલા પ્રતિનિધિની ગેરહાજરીમાં ખુલ્લી રાખેલી ચેમ્બરમાં બિનજરૂરી વીજળીના વેડફાટ અંગે પ્રશ્નો 

નડિયાદ : એક તરફ સરકાર દ્વારા ‘વીજળી બચાવો’ના અભિયાન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, ત્યારે નડિયાદમાં સરકારી તંત્રની બેદરકારી સામે આવી છે. નડિયાદ તાલુકા પંચાયત કચેરીમાં જવાબદાર પદાધિકારીની ગેરહાજરીમાં પણ વીજ ઉપકરણો ચાલુ રહેતા હોવાનું સામે આવ્યું છે. આમ સરકારની કરકસરની વાતો માત્ર ગુલબાંગો પુરવાર થઈ રહી છે.

નડિયાદ તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો ખાસ કરીને સોમવાર અને ગુરૂવારે કે સામાન્ય સભા હોય ત્યારે પોતાની ચેમ્બરમાં જોવા મળતા હોય છે. બીજી બાજુ નડિયાદ તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખની ગેરહાજરીમાં પણ દરરોજ તેમની ચેમ્બર ખુલ્લી જોવા મળે છે. તાલુકા પંચાયત પ્રમુખની ઓફિસ ચેમ્બરમાં કોઈ ન હોય છતાં પંખા અને લાઇટો ચાલુ જોવા મળતી હોય છે, તેવા આક્ષેપો થઈ રહ્યાં છે. શનિવારે ચેમ્બરમાં કોઈ પણ વ્યક્તિની હાજરી નહોતી, છતાં પણ પંખા ફરતા જોવા મળ્યા હતા. બીજી બાજુ પ્રમુખની ચેમ્બરની સામે આવેલ તાલુકા વિકાસ અધિકારીની ઓફિસમાં પંખા તેમજ લાઇટો બંધ જોવા મળી હતી. આમ તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા પંચાયત પ્રમુખ તેમજ તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં વીજ ઉપકરણના ઉપયોગ અંગે વિરોધાભાસી સ્થિતિ જોવા મળી હતી. સરકારી કચેરીઓનું વીજ બિલ સામાન્ય જનતા દ્વારા ભરાતા ટેક્સમાંથી ચૂકવાય છે, ત્યારે આવી રીતે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિની ગેરહાજરીમાં ખુલ્લી રાખેલ ચેમ્બરમાં બિનજરૂરી વીજળીનો વેડફાટ કેટલે અંશે યોગ્ય છે તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
પિકઅપમાં બિયરના 104 બોક્સ સાથે રાજસ્થાનનો ચાલક ઝડપાયો | Rajasthan driver caught with 104 boxes of be…

પિકઅપમાં બિયરના 104 બોક્સ સાથે રાજસ્થાનનો ચાલક ઝડપાયો | Rajasthan driver caught with 104 boxes of be...

યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરના ત્રીજા ટ્રસ્ટીની નિમણૂક પ્રક્રિયા તેજ કરાઈ | The appointment pr…

યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરના ત્રીજા ટ્રસ્ટીની નિમણૂક પ્રક્રિયા તેજ કરાઈ | The appointment pr...

પાટડીના કચોલીયાના સ્નાનાઘાટની દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત | Woman dies after wall of bathing gha…

પાટડીના કચોલીયાના સ્નાનાઘાટની દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત | Woman dies after wall of bathing gha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટંકારા નજીક રૂા.42 લાખના અંગ્રેજી દારૂ સાથે બુટલેગર સહિત બે શખ્સો ઝડપાયા | Two people including a bo…

ટંકારા નજીક રૂા.42 લાખના અંગ્રેજી દારૂ સાથે બુટલેગર સહિત બે શખ્સો ઝડપાયા | Two people including a bo…

9 months ago
31 જાન્યુઆરી સુધી ભાવનગર-ઓખા ટ્રેનમાં થર્ડ એ.સી. કોચ જોડાયેલો રહેશે | Third AC coach will remain att…

31 જાન્યુઆરી સુધી ભાવનગર-ઓખા ટ્રેનમાં થર્ડ એ.સી. કોચ જોડાયેલો રહેશે | Third AC coach will remain att…

11 months ago
‘ગુજરાત સહિત દેશભરમાં લાગુ કરો SOP’ ડિજિટલ ફ્રોડ મામલે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ | Supreme Court on D…

‘ગુજરાત સહિત દેશભરમાં લાગુ કરો SOP’ ડિજિટલ ફ્રોડ મામલે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ | Supreme Court on D…

7 months ago
વઢવાણમાં ભોગાવો નદી પરના પુલના પીલર અને બીમ તૂટયા | Pillars and beams of the bridge over the Bhogavo…

વઢવાણમાં ભોગાવો નદી પરના પુલના પીલર અને બીમ તૂટયા | Pillars and beams of the bridge over the Bhogavo…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News