gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ મનપામાં સલૂણ બજાર અને ગાજીપુર મસ્જિદ પાસે 4 દુકાન સીલ | 4 shops sealed near Salon Bazaar and …

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in GUJARAT
0 0
0
નડિયાદ મનપામાં સલૂણ બજાર અને ગાજીપુર મસ્જિદ પાસે 4 દુકાન સીલ | 4 shops sealed near Salon Bazaar and …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બાકી મિલકત વેરાની વસૂલાત માટે વિશેષ ઝુંબેશ

– અન્ય 11 મિલકત ધારકો પાસેથી રૂપિયા 2.28 લાખથી વધુની રકમ વસૂલવામાં આવી

નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકા દ્વારા મિલકત ધારકો પાસેથી બાકી મિલકત વેરાની વસૂલાત કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે શુક્રવારે પાલિકાની ટીમ દ્વારા સલૂણ બજાર અને ગાજીપુર મસ્જિદ વિસ્તારમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં બાકી વેરા પેટે કુલ ૪ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા હતા અને અનેક મિલકત ધારકો પાસેથી સ્થળ પર જ વેરાની રકમની વસૂલાત કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીમાં સલૂણ બજાર પોલીસ ચોકી પાસે આવેલી ૧ દુકાન તેમજ સલૂણ બજારની અંદર ગાજીપુર મસ્જિદ પાસે આવેલી ૩ દુકાનો મળી કુલ ૪ મિલકતો સીલ કરવામાં આવી છે. આ મિલકતોનો કુલ ૩,૫૦,૪૯૮ રૂપિયા જેટલો વેરો બાકી હોવાથી તંત્ર દ્વારા આ આકરું પગલું ભરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાલિકાની ટીમે સઘન ચેકિંગ હાથ ધરીને સ્થળ ઉપર જ ૧૧ જેટલા મિલકત ધારકો પાસેથી કુલ ૨,૨૮,૩૪૮ રૂપિયાના બાકી વેરાની વસૂલાત કરી હતી. આગામી દિવસોમાં પણ બાકી વેરો ધરાવતી અન્ય મિલકતો સામે આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘અહીં કોઈ લોકશાહી જેવું રહ્યું નથી..’ થરાદમાં ચૂંટણી ફોર્મની ચકાસણી પ્રક્રિયામાં ભારે હોબાળો | AAP a…
GUJARAT

April 13, 2026
વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનની દુર્ઘટના: શેડ ધરાશાયી થવાની ઘટનાના ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા | Va…

ગુજરાતમાં કાળઝાળ ગરમી: રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન, કચ્છમાં હીટવેવનું યેલો ઍલર્ટ | Gujarat Heatwave: …

Next Post
ધ્રાંગધ્રા યાર્ડના શૌચાલયમાં સ્વચ્છતાના અભાવે ખેડૂતોને હાલાકી

સાયલા નજીક લાકડાની આડમાં રૂ. 49 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | Truck loaded with foreign liquo…

સાયલા નજીક લાકડાની આડમાં રૂ. 49 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | Truck loaded with foreign liquo...

આણંદના એનઆરઆઈને અમદાવાદમાં હનીટ્રેફમાં ફસાવી રૂ. 20 લાખ પડાવ્યા | An NRI from Anand trapped in a hon…

આણંદના એનઆરઆઈને અમદાવાદમાં હનીટ્રેફમાં ફસાવી રૂ. 20 લાખ પડાવ્યા | An NRI from Anand trapped in a hon...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં સત્યમ કોલોની રોડ પર દબાણકારોના ત્રાસથી રાહદારીઓ પરેશાન : એસ્ટેટ તંત્ર નિષ્ક્રિય | Pedestri…

1 year ago
જામનગર શહેરમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી કરવા માટે પાલિકાની એસ્ટેટ શાખા સક્રિય બની | JMC …

1 week ago
નકલી પોલીસ બનીને ગુનાખોરી કરવામાં ગુજરાત દસમા ક્રમે, યુપી-મહારાષ્ટ્ર આ યાદીમાં ટોચે | gujarat 10th i…

7 months ago
બોટાદમાં 4 સોની વેપારી સાથે શખ્સે રૂ. 36.39 લાખની છેતરપિંડી આચરી | Man cheats 4 gold dealers of Rs 3…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News