gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોનો અડિંગો | A large number of stray cattle roam the main roa…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
નડિયાદ શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોનો અડિંગો | A large number of stray cattle roam the main roa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહિમામ્ 

– અનેક રજૂઆત બાદ પણ મનાપા દ્વારા કોઈ જ કાર્યવાહી નહીં કરાતા આક્રોશ

નડિયાદ : નડિયાદ શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોએે અડિંગો જમાવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રની નિષ્ક્રિયતા સામે શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે.

શહેરના સૌથી વ્યસ્ત ગણાતા વિસ્તાર બસ સ્ટેન્ડના મુખ્ય પ્રવેશ દ્વાર સામે આવેલા ત્રણ રસ્તા પરના સર્કલની આસપાસ રખડતા ઢોરોએ અડિંગો જમાવ્યો હતો, જેના કારણે ટ્રાફિકજામ થવાની અને અકસ્માત થવાની ભીતિ વધી હતી. સ્ટેશન રોડથી શરૂ કરીને બસ સ્ટેન્ડ થઈને સંતરામ રોડ પર થઈને પારસ સર્કલ સુધી તેમજ મહાગુજરાત અને વાણિયાવાડના મુખ્ય માર્ગો પર પણ રખડતા ઢોરોનો ત્રાસ મોટા પાયે જોવા મળી રહ્યો છે. 

શહેરના અન્ય ભાગોની વાત કરીએ તો, મરીડા ભાગોળથી કબ્રસ્તાન ચોકડી થઈને સોશિયલ ક્લબ રોડ સુધી અને ત્યાંથી સરદાર ભવન થઈને મીલ રોડ પર અને સંતાના ચોકડીથી કપડવંજ રોડ તરફના વિસ્તારમાં પણ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત્ છે. આ વિસ્તારોમાં ઘણીવાર ઢોરોના કારણે નાના-મોટા અકસ્માતો થયાની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે. મહાગુજરાતથી ચકલાસી ભાગોળ થઈને ફતેપુરા રોડ પર પણ આ જ પરિસ્થિતિ છે. અનેક રજૂઆત બાદ મનપા દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા લોકોમાં રોષ ફેલાયો છે અને સત્વરે આ સમસ્યા દૂર કરવાની માંગ ઉઠી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Audience can’t stop raving about this Rural Horror Kaali Kheti’s teaser starring JS & SK – Call It I…
GUJARAT

November 4, 2026
भावाच्या गोष्टीत बहिणींच्या नात्याचा हळवा स्पर्श

धनतेरस पर मनोरंजन का महाउपहार! 6 नवंबर को डिजिटल मंच पर दस्तक देगी ‘मोटकी बहू पतरकी बहू’

Next Post
આગળ જતા વાહનની પાછળ એક્ટિવા અથડાતા ચાલકનું મોત | Driver dies after Activa hits rear of oncoming vehi…

આગળ જતા વાહનની પાછળ એક્ટિવા અથડાતા ચાલકનું મોત | Driver dies after Activa hits rear of oncoming vehi...

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુધ્ધ અંત તરફ જતું જોઇ બજારમાંના મંદીના પરિબળો દુર થયા | Market bearish f…

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુધ્ધ અંત તરફ જતું જોઇ બજારમાંના મંદીના પરિબળો દુર થયા | Market bearish f...

મોસાદ-CIAએ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવાનું કાવતરું રચ્યું હતું, પૂર્વ સાંસદનો દાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુદ્વ વિરામ, અમેરિકા-ચાઈના ટેરિફ ડિલ થતાં શેરબજારમાં તોફાની તેજી | Stock market surges as US China t…

1 year ago
કલોલ ખાતે રવિવારે રબારી સમાજની 51 દીકરીઓના શાહી સમૂહલગ્ન યોજાશે.

2 years ago
અમદાવાદ શહેરમાં ST અને ખાનગી લક્ઝરી બસોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગશે, સરકાર મોટો નિર્ણય લેવાની…

9 months ago
મુંબઈથી અમેરિકા ફ્લાઈટમાં અધવચ્ચે ગરબડ, 3 કલાક હવામાં રહ્યા બાદ એર ઈન્ડિયાનું વિમાન પાછું ફર્યું | M…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News