gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ સંતરામ મંદિર સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓને સાયબર ઠગોએ નિશાન બનાવ્યા | Cyber ​​thugs target pa…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
નડિયાદ સંતરામ મંદિર સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓને સાયબર ઠગોએ નિશાન બનાવ્યા | Cyber ​​thugs target pa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શાળાના વોટ્સએપ ગુ્રપને હેક કરીને ડેટાનો દૂરુપયોગ કર્યો 

– ઠગોએ ઓનલાઈન પ્રેઝન્ટ સિસ્ટમ શરૂ કરવાના બહાને ઓટીપી માંગી વાલીઓના બેંક ખાતામાંથી રકમ ઉપાડી

નડિયાદ : નડિયાદની સંતરામ મંદિર સ્કૂલના વાલીઓને નિશાન બનાવતી ગંભીર ઘટના સામે આવી છે. સાયબર ઠગોએ શાળાના સત્તાવાર વોટ્સએપ ગુ્રપને હેક કરીને વાલીઓના અંગત ડેટાનો દૂરુપયોગ કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઓટીપી માંગવાના બહાને કેટલાક વાલીઓના બેંક ખાતામાંથી મોટી રકમ ઉપાડી લેતા વાલીઓ અને શાળા સંચાલકોમાં ભારે ચિંતાનો માહોલ ફેલાયો છે.

શાળાના શિક્ષક નયનભાઈના જણાવ્યા મુજબ, શાળાએ હોમવર્ક અને અન્ય કાર્યો માટે વાલીઓનું વોટ્સએપ ગુ્રપ બનાવ્યું હતું, તેને સાયબર ઠગોએ હેક કરી લીધું હતું. આ હેકિંગ બાદ ઠગોએ ગુ્રપમાં રહેલા વાલીઓને વ્યક્તિગત રીતે ફોન કરવાનું શરૂ કર્યું હતું. ફોનમાં તેઓ પોતાને શાળાના પ્રતિનિધિ તરીકે ઓળખાવીને જણાવ્યું હતું કે, ‘અમે હવે ઓનલાઈન પ્રેઝન્ટ સિસ્ટમ શરૂ કરવા જઈ રહ્યાં છીએ, જેના માટે તમારા બાળકના નામ ઉમેરવામાં આવી રહ્યાં છે, આ પ્રક્રિયા પૂરી કરવા માટે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે, તે અમને જણાવો’ કહી ઠગોએ વાલીઓને ફસાવ્યા હતા. કોઈ વાલી તેમને આ ઓટીપી આપે, કે તરત જ તેના બેંક ખાતામાંથી મોટી રકમ ઉપડી જાય છે. આ છેતરપિંડીની ઘટના ગઈકાલ સાંજથી શરૂ થઈ હોવાની માહિતી છે. ઘણા વાલીઓ છેતરાયા બાદ શાળાનો સંપર્ક સાધતા સમગ્ર મામલો શાળા તંત્રના ધ્યાન પર આવ્યો હતો.

આ ગંભીર ઘટનાની જાણ થતાં જ સંતરામ મંદિર સ્કૂલના સંચાલકોએ તાત્કાલિક પગલાં લીધા છે. શાળા દ્વારા સાયબર ક્રાઇમ વિભાગને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી છે અને તાત્કાલિક તપાસની માંગણી કરવામાં આવી છે. સંચાલકોએ હવે પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ પણ હાથ ધરી છે. ઘટનાની ગંભીરતા જોતા, શાળા તંત્રએ વાલીઓને જાગૃત કરવા માટે એક વિડિયો સંદેશ પણ તૈયાર કર્યો છે. શાળા સંચાલકોએ વાલીઓને ભારપૂર્વક અપીલ કરી છે કે, શાળા ક્યારેય પણ ફોન કરીને વાલીઓ પાસેથી ઓટીપી, બેંક વિગતો કે અન્ય કોઈ અંગત માહિતી માંગતી નથી. જો કોઈ વ્યક્તિ શાળાના નામે આવી માહિતી માંગે તો તે સ્પષ્ટપણે છેતરપિંડીનો પ્રયાસ છે. આ છેતરપિંડીની ઘટનાની હવે પોલીસ તપાસ શરૂ થઈ ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
અડાસ ગામ પાસેથી ચાઈનીઝ દોરીના 528 ફીરકા સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with 528 strands of…

અડાસ ગામ પાસેથી ચાઈનીઝ દોરીના 528 ફીરકા સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with 528 strands of...

‘બીજે ક્યાંક સ્પર્શ કર્યો હોત તો…’, હિજાબ વિવાદમાં નીતિશના વિરોધની જગ્યાએ યુપીના મંત્રી આ શું બોલી ગયા?

'બીજે ક્યાંક સ્પર્શ કર્યો હોત તો...', હિજાબ વિવાદમાં નીતિશના વિરોધની જગ્યાએ યુપીના મંત્રી આ શું બોલી ગયા?

ખેડા જિલ્લામાં અકસ્માતના 5 બનાવમાં 10 ને ઇજા, 2 ના મોત | 10 injured 2 dead in 5 accidents in Kheda d…

ખેડા જિલ્લામાં અકસ્માતના 5 બનાવમાં 10 ને ઇજા, 2 ના મોત | 10 injured 2 dead in 5 accidents in Kheda d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલ: ગોધરામાં માનવતા શર્મસાર, કલાલ દરવાજા પાસે પ્લાસ્ટિકની થેલીમાંથી ત્યજી દેવાયેલું ભ્રૂણ મળી આ…

પંચમહાલ: ગોધરામાં માનવતા શર્મસાર, કલાલ દરવાજા પાસે પ્લાસ્ટિકની થેલીમાંથી ત્યજી દેવાયેલું ભ્રૂણ મળી આ…

7 months ago
બાબરી મસ્જિદ બનાવવાનું એલાન કરનારા હુમાયુએ બનાવી નવી પાર્ટી, TMCએ કર્યા હતા સસ્પેન્ડ | Kolkata mla h…

બાબરી મસ્જિદ બનાવવાનું એલાન કરનારા હુમાયુએ બનાવી નવી પાર્ટી, TMCએ કર્યા હતા સસ્પેન્ડ | Kolkata mla h…

8 months ago
ઇસનપુર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીએ સગીર વિદ્યાથીની આંખમાં પરિકર માર્યું | Emon chon sukun a atai emo…

ઇસનપુર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીએ સગીર વિદ્યાથીની આંખમાં પરિકર માર્યું | Emon chon sukun a atai emo…

4 months ago
બોટાદમાં ભત્રીજાએ કાકાને રિવોલ્વર બતાવી રૂ. 7 કરોડની ખંડણી માગી | In Botad nephew showed a revolver …

બોટાદમાં ભત્રીજાએ કાકાને રિવોલ્વર બતાવી રૂ. 7 કરોડની ખંડણી માગી | In Botad nephew showed a revolver …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News