gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘નબળા હતા ત્યારે નમ્યા નહોતા, હવે તો…’, જયશંકરનો પાકિસ્તાન અને અમેરિકાને જવાબ | s jaishankar india…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in INDIA
0 0
0
‘નબળા હતા ત્યારે નમ્યા નહોતા, હવે તો…’, જયશંકરનો પાકિસ્તાન અને અમેરિકાને જવાબ | s jaishankar india…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Foreign Minister S Jaishankar: ભારત જ્યારે નબળો દેશ હતો, ત્યારે પણ કોઈની સામે ઝૂક્યું નથી, તો આજના સમયમાં તો તેનો ઝૂકવાનો કે ડરવાનો સવાલ જ ઉભો થતો નથી. અમુક દેશોના વ્યવહારે ભારતની સ્ટ્રેટેજિક ઓટોનોમી અર્થાત વ્યૂહાત્મક સ્વાયત્તતાના વિચારને વધુ મજબૂત બનાવ્યો છે. દેશના વિદેશ મંત્રી એસ. જયશંકરે આ નિવેદન આપી આડકતરી રીતે પાકિસ્તાન અને અમેરિકાને જવાબ આપ્યો છે.

જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં આયોજિત અરાવલી સમિટમાં બોલતાં જયશંકરે કહ્યું કે, ભારતે દક્ષિણ એશિયામાં દરેક સંકટના સમયે ગો-ટૂ ઓપ્શન બનાવવુ પડશે. રાજકીય અસ્થિરતાના આ દોરમાં ભારતે કો-ઓપરેશન માટે પોતે જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવા પડશે. આ જ તેની નેબરહૂડ ફર્સ્ટ પોલિસીનો સાર છે. આ ઉપખંડમાં દરેક કટોકટીમાં ભારત હંમેશા પ્રથમ પસંદગી બનવું જોઈએ. ભાગલાના કારણે થતાં વ્યૂહાત્મક નુકસાન પણ અટકાવવુ જોઈએ. તેમજ વૈશ્વિક અસ્થિરતાનો સામનો કરવા માટે આપણે વ્યૂહાત્મક રીતે આગળ વધવું જોઈએ.

આ પણ વાંચોઃ ‘સેનાએ 4 લાખ મહિલાઓ પર દુષ્કર્મ આચર્યું હતું’, ભારતે ફરી વિશ્વ મંચ પર પાકિસ્તાનની પોલ ખોલી

વ્યૂહાત્મક રણનીતિ તૈયાર કરવી જોઈએ. 

વૈશ્વિક પરિસ્થિતિ અંગે જણાવતાં વિદેશ મંત્રીએ કહ્યું કે, આજે વિશ્વ સહયોગના વચનથી દૂર જઈ હરીફાઈની દિશામાં આગળ વધી રહ્યું છે. આ બધુ હથિયારકરણથી પ્રેરિત છે. તમામ દેશો સામે અનેક પડકારો છે. ભારતે પણ આ અસ્થિરતા વચ્ચે પોતાની રણનીતિ ઘડી આગળ વધવુ જોઈએ. વાસ્તવિક પડકાર આ જટિલ પરિદ્રશ્યને યોગ્ય દિશામાં આગળ વધારવાની જરૂર છે.

આપણે જાતે જ આપણી વાર્તા લખવી જોઈએ

જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી જયશંકરે કહ્યું કે ભારતે પોતાના હિતોનું રક્ષણ કરતી વખતે ગ્લોબલ પ્રોજેક્શનમાં સતત આગળ વધવું જોઈએ. ભારતના દ્રષ્ટિકોણથી માંગ, વસ્તી વિષયક ડેટા જેવા પરિબળો તેની પ્રગતિને આગળ ધપાવશે. આપણે 2047ની યાત્રા માટે આપણા પોતાના વિચારો સાથે વાર્તા લખવી જોઈએ. જયશંકરે JNUની સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ (SIS) ને ભારતને એક અગ્રણી શક્તિ તરીકે ઉભરી લાવવા માટે તેની ભૂમિકા અને જવાબદારી વધારવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું, SIS ભારતની ક્ષમતા નિર્માણમાં મોખરે રહ્યું છે અને દેશમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના અભ્યાસને પ્રેરણા આપી છે. હવે, તેણે વિકસિત ભારતના લક્ષ્ય તરફ યોગદાન આપવું જોઈએ.

'નબળા હતા ત્યારે નમ્યા નહોતા, હવે તો...', જયશંકરનો પાકિસ્તાન અને અમેરિકાને જવાબ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…
INDIA

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

April 1, 2026
ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …
INDIA

ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …

April 1, 2026
Next Post
MP-રાજસ્થાનમાં કફ સિરપથી બાળકોના મોત બાદ ગુજરાત સરકાર હરકતમાં આવી, 500થી વધુ સ્થળોએ તપાસ | gujarat g…

MP-રાજસ્થાનમાં કફ સિરપથી બાળકોના મોત બાદ ગુજરાત સરકાર હરકતમાં આવી, 500થી વધુ સ્થળોએ તપાસ | gujarat g...

‘સેનાએ 4 લાખ મહિલાઓ પર દુષ્કર્મ આચર્યું હતું’, ભારતે ફરી વિશ્વ મંચ પર પાકિસ્તાનની પોલ ખોલી | un parv…

'સેનાએ 4 લાખ મહિલાઓ પર દુષ્કર્મ આચર્યું હતું', ભારતે ફરી વિશ્વ મંચ પર પાકિસ્તાનની પોલ ખોલી | un parv...

દેવભૂમિ દ્વારકામાં સામૂહિક આપઘાતઃ બે બાળકોને ઝેર આપી પિતાએ જીવન ટૂંકાવ્યું | devbhumi dwarka three f…

દેવભૂમિ દ્વારકામાં સામૂહિક આપઘાતઃ બે બાળકોને ઝેર આપી પિતાએ જીવન ટૂંકાવ્યું | devbhumi dwarka three f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત ધર્મશાળા નથી જ્યાં દુનિયાભરના શરણાર્થી ઘૂસી જાય, અમે ખુદ 140 કરોડ: સુપ્રીમ કોર્ટ | ‘India is no…

ભારત ધર્મશાળા નથી જ્યાં દુનિયાભરના શરણાર્થી ઘૂસી જાય, અમે ખુદ 140 કરોડ: સુપ્રીમ કોર્ટ | ‘India is no…

11 months ago
જામનગરમાં મકરસંક્રાંતિના તહેવારોને અનુલક્ષીને પાલિકા દ્વારા ગત સપ્તાહે 50 જેટલા સ્થળોએ ચેકિંગ હાથ ધર…

જામનગરમાં મકરસંક્રાંતિના તહેવારોને અનુલક્ષીને પાલિકા દ્વારા ગત સપ્તાહે 50 જેટલા સ્થળોએ ચેકિંગ હાથ ધર…

2 months ago
GSTના અધિકારીઓને નાણાં મંત્રીની ચેતવણી: GST મેં ગલત કિયા તો ખેર નહિ, સહી કિયા તો વૈર નહિ | FM on GST…

GSTના અધિકારીઓને નાણાં મંત્રીની ચેતવણી: GST મેં ગલત કિયા તો ખેર નહિ, સહી કિયા તો વૈર નહિ | FM on GST…

5 months ago
કાલે તલાટીની પરીક્ષા, ભાવનગર એસ.ટી.ની એકસ્ટ્રા બસો દોડાવાશે | Talati exam tomorrow Bhavnagar ST extr…

કાલે તલાટીની પરીક્ષા, ભાવનગર એસ.ટી.ની એકસ્ટ્રા બસો દોડાવાશે | Talati exam tomorrow Bhavnagar ST extr…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News