gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નયનની હત્યા માટે આરોપી વિદ્યાર્થીના વાલીઓની બેદરકારી જવાબદાર | Ahmedabad crime branch recoreded stat…

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in GUJARAT
0 0
0
નયનની હત્યા માટે આરોપી વિદ્યાર્થીના વાલીઓની બેદરકારી જવાબદાર | Ahmedabad crime branch recoreded stat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીની હત્યા મામલે ક્રાઇમબ્રાંચ  દ્વારા સીસીટીવી ફુટેજ તેમજ અન્ય પુરાવા તપાસવાની કામગીરી આરભી છે. બીજી તરફ એવી વિગતો જાણવા મળી હતી કે નિર્દોષની હત્યા કરનાર વિદ્યાર્થી તેની પાસે હથિયાર રાખતો હોવાની જાણ તેના પરિવારજનોને પણ હતી. ત્યારે વાલીઓની બેદરકારી પણ ઘણેઅંશે જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ ૧૦માં  અભ્યાસ કરતા નયન સતાણીની હત્યામાં સંડોવાયેલા બે વિદ્યાર્થીઓ શાહઆલમ વિસ્તારમાં રહેતા હતા અને બંને પિતરાઇ ભાઇ હતા. બંનેના  પિતા વ્યવસાય કરે છે.  નયન પર ઘાતકી હુમલો કરનાર વિદ્યાર્થી અગાઉ અન્ય શાળામાં અભ્યાસ કરતો હતો અને પાંચ મહિના પહેલા જ તેને સેવન્થ ડે સ્કૂલમાં એડમીશન લીધુ હતું.  પોલીસે જ્યારે તેના વર્તન અંગે માહિતી મેળવી ત્યારે જાણવા મળ્યું હતું કે તે શરૂઆતથી ઉગ્ર સ્વભાવ ધરાવતો હતો. જેના કારણે શિક્ષકો સાથે પણ ગેરવર્તન કરવાની સાથે વિદ્યાર્થીઓમાં ભય રહે તેવું વર્તન કરતો હતો.  તેની ફરિયાદ આચાર્ય અને સ્કૂલના સંચાલક સુધી પહોંચી હતી. જે બાબતે તે વિદ્યાર્થીના વાલીને પણ જાણ કરવામાં આવી હતી.  એટલું જ તે હથિયાર સાથે લાવતો હોવાની વાત અંગે વાકેફ કરાયા હતા. તેમ છતાંય, વાલીઓએ દ્વારા પણ તેને સમજાવવામાં આવ્યો નહોતો. સાથેસાથે પોલીસને એવી પણ વિગતો મળી છે તે આરોપી વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ અનેકવાર દાદાગીરી કરી હતી. ક્રાઇમબ્રાંચે બંને સગીર વિદ્યાર્થીઓના પરિવારજનો અને તેમને સ્કૂલ વાનમાં મુકવા લેવા જતા ડ્રાઇવરના પણ નિવેદન નોંધ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
ગાઝાના પિડીતના નામે ૧૫૦૦ ડોલર દુબઇથી સિરિયા મોકલાયાનો ખુલાસો | four serien citizens collected 1500 d…

ગાઝાના પિડીતના નામે ૧૫૦૦ ડોલર દુબઇથી સિરિયા મોકલાયાનો ખુલાસો | four serien citizens collected 1500 d...

ભાજપના સ્થાનિક નેતાના ઇશારે પોલીસે મહિલાની ફરિયાદ ન નોંધી | BJP leader threaten lady who feed the do…

ભાજપના સ્થાનિક નેતાના ઇશારે પોલીસે મહિલાની ફરિયાદ ન નોંધી | BJP leader threaten lady who feed the do...

હવામાન વિભાગનું સાત દિવસનું એલર્ટ, જાણો કયા રાજ્યોમાં કઈ તારીખે પડશે ભારેથી અતિભારે વરસાદ | IMD Fore…

હવામાન વિભાગનું સાત દિવસનું એલર્ટ, જાણો કયા રાજ્યોમાં કઈ તારીખે પડશે ભારેથી અતિભારે વરસાદ | IMD Fore...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંસદીય સ્થાયી સમિતિ આર્થિક પરિસ્થિતિની નજીકથી તપાસ કરશે | The Parliamentary Standing Committee will …

3 months ago
RBIએ કેન્દ્ર સરકાર માટે ખોલ્યો ખજાનો, રૂ .2.29 લાખ કરોડનું ડિવિડન્ડ આપવાની કરી જાહેરાત | RBI dividen…

1 year ago
70 વૈજ્ઞાનિકોની ભયાનક ચેતવણી : પૃથ્વીને બચાવવા માટે હવે માત્ર 3 જ વર્ષ બાકી, જાણો મોટો રિપોર્ટ | Sci…

4 months ago
‘આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી…’: નાસીર નગર વિવાદના 12મા દિવસે સુરત પાલિકાના એડિશનલ સિટી ઈજનેરનું નિવે…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News