gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘નર્કના દરવાજા ખુલી જશે’ : ટ્રમ્પનો 48 કલાકની ધમકીનો ઈરાને આપેલો ધમાકેદાર જવાબ | ‘The gates of hell …

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in INDIA
0 0
0
‘નર્કના દરવાજા ખુલી જશે’ : ટ્રમ્પનો 48 કલાકની ધમકીનો ઈરાને આપેલો ધમાકેદાર જવાબ | ‘The gates of hell …
0
VIEWS
Share on FacebookShare on Twitter

એ આખરીનામું અસહાયતા, હતાશા, માનસિક અસંતુલન, અને મૂર્ખતા દર્શાવે છે : તેમ કહેતાં ઈરાનના લશ્કરી નેતાઓએ કહ્યું ‘યુદ્ધ હવે ડેન્જરસ ન્યૂ લેવલે પહોંચી ગયું છે

નવીદિલ્હી : અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ચેતવણી ઉચ્ચારી હતી કે, ‘જો ઈરાન ૪૮ કલાકમાં મંત્રણાના મેજ ઉપર નહીં આવે તો તેના મહત્વનાં માથાનાં સંસાધનોનો નાશ કરીશું.

પ્રમુખ ટ્રમ્પનાં આ આખરીનામાને ઈરાને અસહાયતા, હતાશા, માનસિક અસંતુલનભર્યું કહેવા સાથે તેને મૂર્ખતાભર્યું પણ કહ્યું હતું.

પ્રમુખ ટ્રમ્પનાં એ વિધાનો અને એ ધમકીનો ધમાકેદાર જવાબ આપતાં ઈરાનના લશ્કરી નેતાઓએ કહ્યું હતું કે યુદ્ધ હવે ‘ડેન્જરસ-ન્યૂ-લેવલ’ ઉપર પહોંચી ગયું છે.

ઈરાનનાં ખાતમ અલ અનલિયા સેન્ટ્રલ હેડકવાર્ટર્સમાં બોલતાં જનરલ અલિ અબ્દોલારી અલિયાબાડીએ ટ્રમ્પનાં તે રાજકીય વિધાનોનો આ રીતે કરારો જવાબ આપ્યો હતો. સાથે કહ્યું હતું કે, ‘અમારી ઉપર તો નર્ક તૂટી પડે તે પહેલાં તો અમેરિકા સામે નર્કના દરવાજા ખુલી જશે.’ જો અમેરિકા તેની યોજના પ્રમાણે આગળ વધશે.

તે સર્વવિદિત છે કે આ પૂર્વે પ્રમુખ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે, ‘જો ઈરાન શાંતિ સમજૂતી’ નહીં સાધે તો સમગ્ર નર્કની તેની ઉપર વર્ષા થશે. તેણે ૪૮ કલાકમાં જ હોર્મુઝ સ્ટ્રેઈટસ (સમુદ્રધુનિ) ખોલવી જ પડશે કારણ કે તે વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ મહત્વની છે. બીજી તરફ ઈરાને દબાણને વશ થવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.

આ સાથે અલિયાબાદીએ કહ્યું હતું કે જો અમેરિકા હુમલા ચાલુ રાખશે તો તેના વળતા પ્રહારરૂપે ઈરાન મધ્યપૂર્વમાં રહેલા અમેરિકાનાં તમામ મથકો ઉપર તૂટી પડશે. ઈરાનનાં સશસ્ત્રદળો દેશનાં સાર્વભૌમત્વની રક્ષા માટે એક ક્ષણ પણ રોકાશે નહીં અને આક્રમણનો તેટલી જ તાકાતથી જવાબ આપશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાન માટે ખતરનાક પ્લાન તૈયાર : અમેરિકા ઈઝરાયેલ સપ્તાહ દરમિયાન ‘ગજબ’ કરશે ? | Dangerous plan ready fo…
INDIA

ઈરાન માટે ખતરનાક પ્લાન તૈયાર : અમેરિકા ઈઝરાયેલ સપ્તાહ દરમિયાન ‘ગજબ’ કરશે ? | Dangerous plan ready fo…

April 6, 2026
નકલી દવા બનાવવાના આંતર રાજ્ય રેકેટના પર્દાફાશ : છ લોકોની ધરપકડ | Inter state racket of manufacturing…

વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની ગરમી પરાકાષ્ઠાએ | Gujarat Samachar Delhi ni Vaat 06 April 2026

Next Post
અલંગમાં પ્રોડક્શન ધીમું પડતા સ્ક્રેપના ભાવ વધ્યા | Scrap prices rise as production slows in Alang

ડઝનબંધ વિમાનો : છેતરામણી તરકીબો વાપરી યુ.એસે. કઈ રીતે F-15 પાયલોટને બચાવ્યો | Dozens of planes: How …

ડઝનબંધ વિમાનો : છેતરામણી તરકીબો વાપરી યુ.એસે. કઈ રીતે F-15 પાયલોટને બચાવ્યો | Dozens of planes: How ...

કોડીન સીરપની 5 બોટલ સાથે સીમેજ ગામનો શખ્સ ઝડપાયો | A man from Seemage village was caught with 5 bott…

કોડીન સીરપની 5 બોટલ સાથે સીમેજ ગામનો શખ્સ ઝડપાયો | A man from Seemage village was caught with 5 bott...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નૈપ ગામે 3 વર્ષ પૂર્વેની મારામારી કેસમાં 3 શખ્સને 2 વર્ષની સાદી કેદ | 3 people sentenced to 2 years …

1 year ago
સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફત ખર્ચમાં વૃદ્ધિ મંદ પડી | Growth in spending through …

5 days ago
ચાર ધામ યાત્રા માટે 10 લાખથી વધુ શ્રદ્ધાળુનું રજિસ્ટ્રેશન, જાણો કયા ધામના દ્વાર ક્યારે ખૂલશે | Char …

2 weeks ago
શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના રૂ.3 લાખ કરોડ સ્વાહા | Stock Market…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News