gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નૈપ ગામે 3 વર્ષ પૂર્વેની મારામારી કેસમાં 3 શખ્સને 2 વર્ષની સાદી કેદ | 3 people sentenced to 2 years …

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
નૈપ ગામે 3 વર્ષ પૂર્વેની મારામારી કેસમાં 3 શખ્સને 2 વર્ષની સાદી કેદ | 3 people sentenced to 2 years …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– લગ્નની વિધિ વેળએ પુરપાટ  બાઈક ચલાવવા બાબતે ઠપકો આપતાં તકરાર સર્જાઈ હતી 

– ગામના જ ત્રણ શખ્સે યુવાન સહિતના પર હુમલો કરી ઈજા પહોંચાડી હતીઃ ઈજાગ્રસ્તને વળતર ચૂકવવા હુકમ 

ભાવનગર : મહુવાના નૈપ ગામે લગ્ન પ્રસંગની વિધિ ચાલી રહી હતી. ત્યારે પુરપાટ ઝડપે નીકળેલા સગીરને ઠપકો આપવા બાબતે થયેલી મારામારીના કેસમાં મહુવા કોર્ટે ત્રણ શખ્સને બે વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી.

બનાવની વિગત એવી છે કે,મહુવાના નૈપ ગામે રહેતાં શિવાભાઈ સોંડાભાઈ કવાડના ગત તા.૧૧ ફેબૂ્ર.૨૦૨૨ના રોજ લગ્ન હતા. દરમિયાનમાં રાત્રિના સમયે વિધિ શરૂ હતી.ત્યારે એક સગીર બાઈક લઈને પુરપાટ ઝડપે પસાર થતાં તેને ઠપકો આપવા બાબતે બોલાચાલી થઈ હતી. તેની દાઝ રાખી હિંમત રવજીભાઈ મકવાણા, જીવન બાબુભાઈ મકવાણા, સાગર હિંમતભાઈ મકવાણા અને લાલજી જસમતભાઈ મકવાણા (રહે.તમામ નૈપ,તા.મહુવા) એ આવી માથાકૂટ કરી હતી. અને હિંમત, જીવન તથા સાગરે ફરિયાદી તથા સાહેદોને લોખંડના પાઈપ વડે માર મારી ઈજા કરી હતી, તો ચોથા શખ્સ સહિત ચારેય શખ્સે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે શિવાભાઈ કવાડે મહુવા પોલીસમાં ઉક્ત તમામ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. દરમિયાન આ અંગેનો કેસ મહુવાની એડી. જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસની કોટ સમક્ષ ચાલી જતાં મદદનીશ સરકારી વકીલ પી.બી. બારીઆની દલીલો અને આધાર-પુરાવાને ગ્રાહ્ય રાખી જજ વી.એચ.તેરૈયાએ હિંમત મકવાણા, જીવન મકવાણા અને સાગર મકવાણાને બે વર્ષની સાદી કેદની સજા, ફટકારી હતી. તો, ઈજા પામનારે નવ હજાર રૂપિયાનું વળતર ચૂકવવા તેમજ એક શખ્સને નિર્દોષ જાહેર કર્યો હતો. 

મહુવાના શખ્સને 5 વર્ષ જૂના કેસમાં 2 વર્ષની કેદ

મહુવાના ભવાનીગર, રેતીના કારખાના પાસે રહેતો પિતા-પુત્ર સાગર રાજેશભાઈ વિસાણી, રાજેશ વિઠ્ઠલભાઈ વિસાણી અને રસિક વિઠ્ઠલભાઈ વિસાણી (રહે, મઢુલીનગર,એકતા સોસા., મહુવા)એ ગત તા.૨૪ જાન્યુ.૨૦૨૦ના રોજ  પોતાના ઘરે સુતેલાં સુનિલભાઈ કાનાભાઈ ઢાપાને ઘરની બહાર બોલાવ્યા હતા અને ગાળો આપી સાગર વિસાણીએ સુનિલભાઈને માથાના ભાગે કુહાડીનો ઘા ઝીંકી દઈ ઈજા પહોંચાડયાની મહુવા પોલીસમાં ફરિયાદ દાખલ થઈ હતી. જે કેસની આજે મહુવાની કોર્ટમાં સુનાવણી થતાં મદદનીશ સરકારી વકીલ પી.બી. બારીઆની દલીલો, આધાર-પુરાવાઓને ધ્યાને લઈ ન્યાયમૂર્તિ વી.એચ.તેરૈયાએ સાગર વિસાણીને કસુરવાન ઠેરવ્યો હતો અને બે વર્ષ સાદી કેદની સજા અને ઈજા પામનાર ફરિયાદીને રૂા.૧૦૦૦ વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યો હતો. આ કેસમાં અન્ય બે શખ્સને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
મંદ માગને પરિણામે ગત મહિને સેવા ક્ષેત્રનો PMI સાધારણ નબળો પડયો | Services sector PMI weakened modera…

મંદ માગને પરિણામે ગત મહિને સેવા ક્ષેત્રનો PMI સાધારણ નબળો પડયો | Services sector PMI weakened modera...

જિ.પં.ના પૂર્વ મહિલા સદસ્યના ફટાકડાના બે ગોડાઉન, ઓફિસ સીલ | Two godowns and office of former female …

જિ.પં.ના પૂર્વ મહિલા સદસ્યના ફટાકડાના બે ગોડાઉન, ઓફિસ સીલ | Two godowns and office of former female ...

છેલ્લા બે થી ત્રણ વર્ષમાં નવી કારની સરખામણીએ જૂની કારનો વધી રહેલો ક્રેઝ | In the last two to three y…

છેલ્લા બે થી ત્રણ વર્ષમાં નવી કારની સરખામણીએ જૂની કારનો વધી રહેલો ક્રેઝ | In the last two to three y...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની દાંડિયા બજારમાં રફતારનો કહેર : બાઈક ચાલકે મોપેડ સવાર બે યુવતીઓને અડફેટે લીધી | Biker hits t…

વડોદરાની દાંડિયા બજારમાં રફતારનો કહેર : બાઈક ચાલકે મોપેડ સવાર બે યુવતીઓને અડફેટે લીધી | Biker hits t…

5 months ago
સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.5000નો ઉછાળો: પ્લેટીનમ, પેલેડીયમમાં પણ તેજી | Gold jumps by Rs 250…

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.5000નો ઉછાળો: પ્લેટીનમ, પેલેડીયમમાં પણ તેજી | Gold jumps by Rs 250…

7 months ago
સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ ઍલર્ટ: આજે 207 તાલુકામાં મેઘમહેર | Hea…

સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ ઍલર્ટ: આજે 207 તાલુકામાં મેઘમહેર | Hea…

12 months ago
આવકવેરા સુધારા બિલ પાછું ખેંચાયું સોમવારે લોકસભામાં ફરી રજૂ કરાશે | Income Tax Amendment Bill withdr…

આવકવેરા સુધારા બિલ પાછું ખેંચાયું સોમવારે લોકસભામાં ફરી રજૂ કરાશે | Income Tax Amendment Bill withdr…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News