gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્મદાના દેડિયાપાડામાં નદીમાં ડૂબાયેલાં બે બાળકોના મૃતદેહ મળ્યાં, પરિવારમાં શોક છવાયો | Bodies of tw…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
નર્મદાના દેડિયાપાડામાં નદીમાં ડૂબાયેલાં બે બાળકોના મૃતદેહ મળ્યાં, પરિવારમાં શોક છવાયો | Bodies of tw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Narmada News : ઉત્તર અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. ધોધમાર વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે, ત્યારે નર્મદાના દેડિયાપાડાની કરજણ નદીના પાણીના પ્રવાહમાં બે બાળક ડૂબ્યા હતા. બાળકો ડૂબવાની દુર્ઘટનામાં બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. સમગ્ર ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 

નદીમાં ડૂબાયેલાં બે બાળકોના મૃતદેહ મળ્યાં

મળતી માહિતી મુજબ, નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ગોપાલિયા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળના શિયાલી ગામના વસાવા સોમકુમાર બિપિનભાઈ (ઉં.વ. 13) અને વસાવા અક્ષય દિનેશભાઈ (ઉં.વ. 12) નામના બે બાળકો 29 ઓગસ્ટના રોજ સ્કૂલમાંથી છૂટ્યાં બાદ કરજણ નદી તરફથી ખેતરે જઈ રહ્યા હતા. આ દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધતાં બંને બાળકો તણાયા હતા. 

બાળકો ડૂબ્યા હોવાની સ્થાનિકોને જાણ થતાંની સાથે બંને બાળકોને શોધખોળ શરૂ કરી હતી અને સમગ્ર ઘટના મામલે દેડિયાપાડા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને જાણ કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. 

આ પણ વાંચો: ગોધરામાં વરસાદી આફત: ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતા લોકોની હાલત કફોડી, તંત્ર સામે આક્રોશ

જ્યારે આજે શનિવારે (30 ઓગસ્ટ)ના રોજ બંને બાળકોના મૃતદેહ મળી આવતાં પરિવારમાં શોક છવાયો હતો. સમગ્ર ઘટના મામલે સ્થાનિક વહીવટીતંત્રએ લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

August 22, 2026
ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

Next Post
ગોધરામાં વરસાદી આફત: ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતા લોકોની હાલત કફોડી, તંત્ર સામે આક્રોશ | Rain disast…

ગોધરામાં વરસાદી આફત: ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતા લોકોની હાલત કફોડી, તંત્ર સામે આક્રોશ | Rain disast...

સતત ત્રણ દિવસથી ગુજરાત હાઇકોર્ટની કામગીરી ઠપ, જાણો કયા મામલે વકીલોએ કર્યો વિરોધ | Lawyers strike in …

સતત ત્રણ દિવસથી ગુજરાત હાઇકોર્ટની કામગીરી ઠપ, જાણો કયા મામલે વકીલોએ કર્યો વિરોધ | Lawyers strike in ...

9 લાખ રૂપિયામાં ઘરનું ઘર મેળવવાની તક: ગુજરાતના 13 શહેરોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાહેરાત | PM Aw…

9 લાખ રૂપિયામાં ઘરનું ઘર મેળવવાની તક: ગુજરાતના 13 શહેરોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાહેરાત | PM Aw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વીજ રીપેરીંગ માટે વડોદરાના વિવિધ વિસ્તારમાં તા.10મીએ સવારે 6 થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | MGVCL Powe…

1 year ago
ઉમેદવારોની રંગીન તસવીર અને મોટા અક્ષરમાં સિરિયલ નંબર: EVM માટે ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન | Bihar Ass…

11 months ago
અહીંયા ધંધો કરવો હોય તો દર મહિને 50 હજાર રૂપિયા આપવા પડશે ! વડોદરામાં ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં તોડફોટ…

8 months ago
જામનગર શહેરમાં એક સપ્તાહના વિરામ બાદ આજે ફરીથી મેઘસવારીનો પ્રારંભ : છુટા છવાયા વરસાદી ઝાપટાં પડ્યા |…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News