gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્મદાની તિલકવાડાની એકલવ્ય મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા જમવા અને સુવિધાને વિરોધ, નેતાઓ દોડ્યા |…

G METRO NEWS by G METRO NEWS
September 16, 2025
in GUJARAT
0 0
0
નર્મદાની તિલકવાડાની એકલવ્ય મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા જમવા અને સુવિધાને વિરોધ, નેતાઓ દોડ્યા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Narmada News: નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓએ શાળા પ્રશાસન સામે ગંભીર આરોપો લગાવ્યા છે. વિદ્યાર્થીઓએ સમયસર ભોજન ન મળવા, સ્ટેશનરીની અછત અને નબળી ગુણવત્તાવાળા પાણીની સમસ્યાઓ અંગે વિરોધ દર્શાવ્યો હતો.

શાળાના વિદ્યાર્થીઓ ગેટ પાસે બેસીને ન્યાયની માંગ કરી રહ્યા હતા. તેમનું કહેવું છે કે તેમને સમયસર જમવાનું આપવામાં આવતું નથી અને જ્યારે પણ તેઓ આચાર્ય સમક્ષ રજૂઆત કરવા જાય છે, ત્યારે તેમને ધમકાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે સ્ટેશનરી પણ સમયસર મળતી નથી.

વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ ઉચ્ચ અધિકારી શાળાની મુલાકાતે આવે છે, ત્યારે જ તેમને સારી ગુણવત્તાવાળું ભોજન મળે છે, પરંતુ બીજા દિવસે સ્થિતિ ફરીથી સામાન્ય થઈ જાય છે. પાણીની ગુણવત્તા અંગે પણ ગંભીર ફરિયાદ ઉઠાવતા વિદ્યાર્થીઓએ કહ્યું કે તેમને 800 TDS વાળું પાણી આપવામાં આવે છે અને પાણીની ટાંકીની નિયમિત સફાઈ પણ થતી નથી.

આ મામલાની જાણ થતા ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ શાળાની મુલાકાત લીધી હતી. જોકે, સાંસદ મનસુખ વસાવાએ ઘટનાસ્થળે પહોંચી વિદ્યાર્થીઓને શાંત પાડ્યા હતા. સાંસદે વિદ્યાર્થીઓને ખાતરી આપી છે કે તેઓ આ મુદ્દે ઉચ્ચ સ્તરે રજૂઆત કરશે. નોંધનીય છે કે આ એકલવ્ય મોડેલ સ્કૂલ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ
GUJARAT

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

August 13, 2026
Next Post
‘અહીં ગરબા રમવાની સખત મનાઈ’, ખેડાના માતરમાં લાગેલા બોર્ડથી સર્જાયો નવો વિવાદ | Controversy over boar…

'અહીં ગરબા રમવાની સખત મનાઈ', ખેડાના માતરમાં લાગેલા બોર્ડથી સર્જાયો નવો વિવાદ | Controversy over boar...

રેલવેના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર, જનરલ ટિકિટ બુકિંગમાં વધુ એક ફેરફાર | railway passengers impor…

રેલવેના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર, જનરલ ટિકિટ બુકિંગમાં વધુ એક ફેરફાર | railway passengers impor...

‘5 વર્ષ સુધીના તમામ ઈ-મેમો થશે માફ’, દિવાળી પહેલા યોગી સરકારે યુપીવાસીઓને આપી ભેટ | All e memo for 5…

'5 વર્ષ સુધીના તમામ ઈ-મેમો થશે માફ', દિવાળી પહેલા યોગી સરકારે યુપીવાસીઓને આપી ભેટ | All e memo for 5...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : ‘સરકાર દેશમાં નફરત અને ડરનો માહોલ ઊભો કરી રહી છે’, રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર

VIDEO : ‘સરકાર દેશમાં નફરત અને ડરનો માહોલ ઊભો કરી રહી છે’, રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર

1 year ago
ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 25 થી વધુ જિલ્લામાં એલર્ટ | Heavy rains forecast for 6 days in …

ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 25 થી વધુ જિલ્લામાં એલર્ટ | Heavy rains forecast for 6 days in …

12 months ago
ડૉલર સામે રૂપિયામાં તીવ્ર કડાકો : 93ની સપાટી ગુમાવી | Rupee plunges sharply against dollar: loses 93…

ડૉલર સામે રૂપિયામાં તીવ્ર કડાકો : 93ની સપાટી ગુમાવી | Rupee plunges sharply against dollar: loses 93…

5 months ago
ગોરવામાં ગેરકાયદે ખડકાયેલા લારી ગલ્લાના દબાણો તંત્ર દ્વારા દૂર કરીને રોડ રસ્તા ખુલ્લા કરાયા | Illega…

ગોરવામાં ગેરકાયદે ખડકાયેલા લારી ગલ્લાના દબાણો તંત્ર દ્વારા દૂર કરીને રોડ રસ્તા ખુલ્લા કરાયા | Illega…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News